વડોદરામાં માઇક્રો ટનલિંગ દરમિયાન મુખ્ય ગેસ લાઇન ફાટતા અડધા શહેરના ચુલા સળગ્યા નહીં

વડોદરા શહેરમાં રવિવારે અચાનક ગેસ પુરવઠો ઠપ થઈ જતાં આશરે 5 લાખથી વધુ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હરણી નજીક ગોલ્ડન ચોકડી પાસે…

View More વડોદરામાં માઇક્રો ટનલિંગ દરમિયાન મુખ્ય ગેસ લાઇન ફાટતા અડધા શહેરના ચુલા સળગ્યા નહીં

વડોદરાના સાંસદનું રાહુલ ગાંધીને યુનિટી માર્ચમાં જોડાવા આમંત્રણ

વિપક્ષ નેતા તરીકે નહીં, એક ભારતીય તરીકે જોડાવવા પત્ર લખ્યો સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને નિમિત્તે શરૂૂ થયેલ દેશવ્યાપી યુનિટી માર્ચને લઈને રાજકીય વર્તુળોમાં નવી…

View More વડોદરાના સાંસદનું રાહુલ ગાંધીને યુનિટી માર્ચમાં જોડાવા આમંત્રણ

મારાથી દબાણ સહન થતું નથી, બંગાળમાં સ્યુસાઇડ નોટ લખી BLOની આત્મહત્યા

દેશમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા અને ચકાસણી (SIR)ની કામગીરી હવે જીવલેણ સાબિત થઈ રહી છે. કોડીનારમાં શિક્ષકની આત્મહત્યા અને વડોદરામાં ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન એક…

View More મારાથી દબાણ સહન થતું નથી, બંગાળમાં સ્યુસાઇડ નોટ લખી BLOની આત્મહત્યા

શિક્ષક નગ્ન થઇને બજારમાં અડધો કલાક ફર્યા, આશ્રમે જઇ દર્શન કર્યા!

સંસ્કારી નગરીને શર્મસાર કરતી ઘટના ગુરુવારે શહેરમાં બની હતી. એક શિક્ષક નગ્ન થઈને રાવપુરા, દાંડિયાબજાર વિસ્તારમાં ફર્યા હતા. ત્યારબાદ તેમણે અકોટા-દાંડિયા બજાર ચાર રસ્તા નજીકના…

View More શિક્ષક નગ્ન થઇને બજારમાં અડધો કલાક ફર્યા, આશ્રમે જઇ દર્શન કર્યા!

સાંડેસરા કેસ, 18000 કરોડની સામે 5100 કરોડ ભરો તો તમામ ગુના માફ

સાંડેસરા બંધુઓની દરખાસ્ત સરકારે સ્વીકારી, 17 ડિસેમ્બર સુધીમાં નાણા જમા ન કરાવે તો ડીલ ફોક જાહેરક્ષેત્રની બેન્કો અને સપ્લાયર્સના 18000 કરોડ ડૂબાડનાર વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના…

View More સાંડેસરા કેસ, 18000 કરોડની સામે 5100 કરોડ ભરો તો તમામ ગુના માફ

વડોદરામાં અમદાવાદ SOGની ઓળખ આપી વેપારી પાસેથી 4.50 લાખ પડાવ્યા

વડોદરા શહેરમાં ખોટી પોલીસ ઓળખ આપીને વેપારીનું અપહરણ કરી ખંડણી વસૂલવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં ભરૂૂચના એક વેપારી મહિલા મિત્ર સાથે વડોદરા આવ્યા…

View More વડોદરામાં અમદાવાદ SOGની ઓળખ આપી વેપારી પાસેથી 4.50 લાખ પડાવ્યા

વડોદરાનું તાજ ગાર્ડન રેસ્ટોરન્ટ મધરાત્રે ભીષણ આગથી ભસ્મિભૂત

વડોદરાના મધુનગર વિસ્તારમાં આવેલા તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં રાત્રીના સમયે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. રાત્રિનો સમય હોવા છતાં આગ એટલી…

View More વડોદરાનું તાજ ગાર્ડન રેસ્ટોરન્ટ મધરાત્રે ભીષણ આગથી ભસ્મિભૂત

વડોદરામાં ટ્રક પાછળ બસ ઘૂસી જતાં પરીક્ષાર્થીઓ સહિત 22 લોકોને ઈજા

વડોદરા શહેરના દેણા બ્રિજ પર વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો. એક એસટી બસ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઉભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઇ હતી. ટ્રકની…

View More વડોદરામાં ટ્રક પાછળ બસ ઘૂસી જતાં પરીક્ષાર્થીઓ સહિત 22 લોકોને ઈજા

તુજ મે કામ કરને કી ઔકાત નહીં કહેતા પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધુ

વડોદરામાં પતિએ પત્નીની હત્યા કરતા ખળભળાટ, છ મહિનાની બાળકી નિરાધાર બની વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પતિએ જ પત્નીની ગળુ દબાવી હત્યા કરી હોવાની ઘટના સામે…

View More તુજ મે કામ કરને કી ઔકાત નહીં કહેતા પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધુ

નશામા ધૂત નબીરાના કારણે શ્રમિક પરિવારે બબ્બે બાળક ગુમાવ્યા

વડોદરામાં દિવાળીની રાતે ગર્ભવતી મહિલા અને ચાર વર્ષના બાળક પર કાર ચડાવી દીધી હતી અધૂરા માસે જન્મેલા બાળકે પણ સારવારમાં દમ તોડયો, માતાની જાણ બહાર…

View More નશામા ધૂત નબીરાના કારણે શ્રમિક પરિવારે બબ્બે બાળક ગુમાવ્યા