રાત્રે પ્રેમીના ઘરે પહોંચી પણ પ્રેમી નહીં મળતા રસ્તા વચ્ચે મચાવી ધમાલ, મહિલાએ થપ્પડ મારી જીપ નીચે ઉતારી મારી સાથે આવું 3 વાર થયું છે…
View More પ્રેમભગ્ન સગીરાએ પોલીસવાન પર ચડી તમાસો કર્યો!vadodara
વડોદરા રેલવે સ્ટેશને એસએમસી અને ડ્રગ્સ પેડલર વચ્ચે ફિલ્મી ચેઝ, રૂા.47.98 લાખનું હેરોઇન ઝડપાયું
વડોદરાના રેલ્વે સ્ટેશન ઉપર ડ્રગ્સ પેડલરને પકડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને ડ્રગ્સ પેડલર વચ્ચે ફિલ્મીઢબે ચેઝ થઇ હતી જેમાં ડ્રગ્સ પેડલર રેલ્વે ટ્રેક…
View More વડોદરા રેલવે સ્ટેશને એસએમસી અને ડ્રગ્સ પેડલર વચ્ચે ફિલ્મી ચેઝ, રૂા.47.98 લાખનું હેરોઇન ઝડપાયુંવડોદરામાં સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મ
ત્રણ કલાક રૂમમાં ગોંધી રાખી, પોલીસે ફરિયાદ ન લઇ ગેરવર્તન કર્યાનો આરોપ વડોદરામાં વધુ એક ગેંગરેપની ઘટના સામે આવી છે. 8 જાન્યુઆરીને ગુરૂૂવારના રોજ બપોરે…
View More વડોદરામાં સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મવડોદરામાં 16 વર્ષ પછી 11 જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ મેચ
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ખેલાશે વન ડે જંગ, ગુરુવારથી ટિકિટ વેચાણ જાન્યુઆરીથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝનો આરંભ થશે. પ્રથમ મેચ વડોદરામાં રમાશે.…
View More વડોદરામાં 16 વર્ષ પછી 11 જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ મેચવડોદરામાં PIના નામે રૂા.પાંચ લાખ માંગી અઢી લાખ પડાવ્યા
વડોદરામાં એક ખાનગી નાગરિક વારસિયાના પી.આઈના નામથી પાંચ લાખની લાંચ માગ્યા બાદ અઢી લાખની લાંચ લેતા એસીબીના હાથે પકડાઈ ગયો હતો આ મામલે એસીબીએ લાંચની…
View More વડોદરામાં PIના નામે રૂા.પાંચ લાખ માંગી અઢી લાખ પડાવ્યાપ્રેમમાં અંધ સગીરાએ પ્રેમીને ઘેર બોલાવી પિતાની હત્યા કરાવી
જમવામાં ઉંઘની ગોળી નાખી માતા-પિતાને સુવડાવી દીધા, અગાઉ પણ મર્ડરનો પ્લાન બનાવ્યો હતો, વડોદરા પોલીસે ભેદ ઉકેલ્યો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મહલી તલાવડી વિસ્તારમાં થયેલી…
View More પ્રેમમાં અંધ સગીરાએ પ્રેમીને ઘેર બોલાવી પિતાની હત્યા કરાવીઆસમાન સે ટપકે ખજૂર પે લટકે!
વડોદરામાં અકસ્માતમાં ફંગોળાયેલા યુવકનો ચમત્કારિક રીતે જીવ બચ્યો રામ રાખે તેને કોણ ચાખે. આ પંક્તિ વડોદરામાં સાચી ઠરી છે. વડોદરાના નંદેસરી બ્રિજ પર સર્જાયેલા એક…
View More આસમાન સે ટપકે ખજૂર પે લટકે!વૃધ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી 1.82 કરોડ પડાવ્યા
વડોદરા શહેરમાં સાયબર ક્રાઈમનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નકલી પોલીસ અધિકારીઓ બનીને સાયબર ઠગોએ શહેરની 65 વર્ષીય સિનિયર સિટીઝન મહિલાને 15 દિવસ સુધી ડિજિટલ…
View More વૃધ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી 1.82 કરોડ પડાવ્યાવડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમોએ ચેકિંગ શરૂ કર્યું
વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી છે. આ ધમકીને લઈને પોલીસ, એસ.ઓ.જી અને ડોગ સ્ક્વોડની…
View More વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમોએ ચેકિંગ શરૂ કર્યુંવડોદરામાં ધોનીના કાફલા પાછળ ત્રણ યુવકોએ બાઇક દોડાવી, વીડિયો વાયરલ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને યુવા પેઢીના આઈડલ એમ.એસ. ધોનીની વડોદરા મુલાકાત દરમિયાન તેમની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. એક ખાનગી…
View More વડોદરામાં ધોનીના કાફલા પાછળ ત્રણ યુવકોએ બાઇક દોડાવી, વીડિયો વાયરલ