કારચાલક સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા થી ચારણીયા તરફ જવાના રસ્તે રાત્રીના નવ વાગ્યાં આસપાસ…
View More વડિયાના ચારણીયા રોડ પર ઇકો કારની અડફેટે બાઇકચાલક યુવકનું મૃત્યુvadiya news
વડિયામાં ઘેટાં બકરામાં રહસ્યમય રોગચાળો વકર્યો, ટપોટપ પશુઓના મૃત્યુથી પશુપાલકો ચિંતામાં
વડિયામાં માલધારીઓના પશુઓમાં એક રહસ્યમય રોગચાળો ફાટી નીકળ્યો છે. અજાણ્યા રોગના કારણે ઘેટા-બકરાના ટપોટપ મોત થઈ રહ્યા છે, જેને પગલે સ્થાનિક માલધારીઓમાં ભારે ચિંતા અને…
View More વડિયામાં ઘેટાં બકરામાં રહસ્યમય રોગચાળો વકર્યો, ટપોટપ પશુઓના મૃત્યુથી પશુપાલકો ચિંતામાંવડિયાના કૃષ્ણપરા વિસ્તારના રહીશો ઉભરાતી ગટરો અને ગંદકીથી ત્રાહિમામ
પૂર્વ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય પાસે લોકોએ કરેલા કામોનો માંગ્યો હિસાબ સમગ્ર રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓનો રંગ જામતો જાય છે ત્યારે અમરેલી જીલ્લા…
View More વડિયાના કૃષ્ણપરા વિસ્તારના રહીશો ઉભરાતી ગટરો અને ગંદકીથી ત્રાહિમામવડિયાના ખાખરીયા રોડ પર અકસ્માત સર્જાતા ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા
રોડ પર દારૂના પોટલાં ઉડ્યા, એક વ્યક્તિને ગંભીર ઇજા: દારૂના પોટલાં ઉડતા લોકોના ટોળાં રોડ પર જોવા ઉમટ્યા અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા…
View More વડિયાના ખાખરીયા રોડ પર અકસ્માત સર્જાતા ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યાવડિયા પંથકમાં વન્ય પ્રાણીઓનો વસવાટ વધતા વાઈલ્ડ લાઈફ કચેરી સ્થાપવી અનિવાર્ય
પ્રાણીઓનું રક્ષણ અને જાળવણીના હેતુથી લોકમાંગ સમગ્ર દેશમાં ફક્ત ગીર વિસ્તાર માં એશીયાટિક સિંહો નો વસવાટ જોવા મળે છે. જંગલ માં માલધારીઓની સંખ્યા માં ઘટાડો,…
View More વડિયા પંથકમાં વન્ય પ્રાણીઓનો વસવાટ વધતા વાઈલ્ડ લાઈફ કચેરી સ્થાપવી અનિવાર્યવડિયામાં લગ્નના વરઘોડામાં બબાલ: જાનૈયાઓ વચ્ચે મારામારી, વરરાજાએ ઘોડા પરથી ઉતરી છોડાવ્યા
વડીયામાં સુરગપરામાં આજે લગ્ન પ્રસંગ દરમિયાન એક વરઘોડામાં કોઈ કારણે બબાલ મચી હતી. જેના કારણે છુટા હાથની મારામારી થતા થોડીવાર માટે અફડાતફડી મચી હતી અને…
View More વડિયામાં લગ્નના વરઘોડામાં બબાલ: જાનૈયાઓ વચ્ચે મારામારી, વરરાજાએ ઘોડા પરથી ઉતરી છોડાવ્યાવડિયાના કૃષ્ણપરા વિસ્તારમાં બિલેશ્વર મંદિર પાસે સિંહે ગાયનું મારણ કર્યું
રહેણાંક વિસ્તારમાં થતા મારણથી લોકો અને પશુપાલકોમાં ફફડાટ અમરેલી જીલ્લા માં સિંહોની વસ્તી સતત વધતી જાય છે ત્યારે અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા…
View More વડિયાના કૃષ્ણપરા વિસ્તારમાં બિલેશ્વર મંદિર પાસે સિંહે ગાયનું મારણ કર્યુંવડિયામાં સતત વરસાદથી ખેતરમાં ઉભા પાકને ભારે નુકશાન, ખેડૂતોમાં ચિંતા
સમગ્ર દેશમાં હાલ નવરાત્રી તહેવાર ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા એવા વડીયા માં પણ નવરાત્રી પર્વ ની ઉજવણી…
View More વડિયામાં સતત વરસાદથી ખેતરમાં ઉભા પાકને ભારે નુકશાન, ખેડૂતોમાં ચિંતાવડિયાના ઢુંઢિયા પીપળિયા ગામની જર્જરિત શાળામાં વાલીઓની તાળાબાંધ
વડીયાના ઢુંઢિયા પીપડીયા ગામે જર્જરીત શાળામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. છતમાંથી વરસાદી પાણી ટપકી રહયા છે. રાજસ્થાનમાં બનેલી ઘટના જેવી ઘટના અહીં ન બને…
View More વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામની જર્જરિત શાળામાં વાલીઓની તાળાબાંધવડિયાના ઢુંઢિયા પીપળિયા ગામે લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતિની હત્યા
રાત્રે અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા, વૃધ્ધાના કાનમાંથી વેઢલા ગુમ અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા એવા વડિયા ની ભાગોળે આવેલાં ઢૂંઢિયા પીપળીયા ગામે…
View More વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામે લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતિની હત્યા