વીડિયોમાં 20 વર્ષની આપવિતી જણાવી બાદમાં ઝેરી દવા ગટગટાવી જમીનના રસ્તા મામલે હેરાનગતિ હતી, ન્યાયની માંગ સાથે પરિવારમાં રોષ, ભાજપ નેતાના પરિવારના બે લોકો સામેલ…
View More વડિયામાં ખેડૂતનો આપઘાત, ગ્રામજનો મૃતદેહ લઈ પોલીસ મથકે પહોંચ્યાVadia
વડિયામાં માતાની અંતિમવિધિ પૂર્ણ કરી સુરત જતા પુત્રનું ખાનગી બસમાં હાર્ટ એટેકથી મોત
અમરેલી જિલ્લાના વડિયા ગામના વતની અને હાલ સુરત ખાતે સ્થાયી થયેલા એક પરિવાર પર કુદરતે કહેર વર્તાવ્યો છે. મૂળ વડિયાના રહેવાસી જયંતીભાઈ હંસરાજભાઈ ગઢીયા (પટેલ),…
View More વડિયામાં માતાની અંતિમવિધિ પૂર્ણ કરી સુરત જતા પુત્રનું ખાનગી બસમાં હાર્ટ એટેકથી મોતવડિયા નજીક બાઇકને અડફેટે લઇ દારૂ ભરેલી રિક્ષા પલટી ગઇ
અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા થી ખાખરીયા તરફ ના રોડ પર સવારે અગિયાર વાગ્યાં આસપાસ એક અકસ્માત સર્જાયો હતો. અમરેલી તરફ થી વડિયા…
View More વડિયા નજીક બાઇકને અડફેટે લઇ દારૂ ભરેલી રિક્ષા પલટી ગઇવડિયામાં મોટા સસરાએ માવતરે મૂકી આવવાનું કહેતા યુવતી કેરોસીન છાંટી સળગી
યુવતીને સારવારમાં ખસેડાઈ વડીયા શહેરના કૃષ્ણપરા વિસ્તારમાં ગૃહકલેહને કારણે એક યુવતીએ પોતાના શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં યુવતી ગંભીર રીતે…
View More વડિયામાં મોટા સસરાએ માવતરે મૂકી આવવાનું કહેતા યુવતી કેરોસીન છાંટી સળગીવડિયામાં રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો ઓડિયો વાઇરલ થતાં ભાજપ નેતા પાવડો લઇ મારવા દોડ્યા
ભાજપ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય તુષાર ગણાત્રા દ્વારા કરાયેલ હુમલાનો વીડિયો વાયરલ અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા ના મારુતિનગર વિસ્તાર મા હાલ…
View More વડિયામાં રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો ઓડિયો વાઇરલ થતાં ભાજપ નેતા પાવડો લઇ મારવા દોડ્યાવડિયામાં બિન અધિકૃત 1177 કિલો ઘઉંનો જથ્થો ઝડપાયો
મામલતદારની લાલ આંખથી અનાજ માફિયાઓમાં ફફડાટ અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા એવા વડિયા મામલતદાર દ્વારા રેશનિંગના અનાજનો ગ્રાહકો દ્વારા વેચાણ થતુ હોવાની જાણકારી બાદ અમુક…
View More વડિયામાં બિન અધિકૃત 1177 કિલો ઘઉંનો જથ્થો ઝડપાયોવડિયા PGVCL દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે વીજકાપથી નગરજનો પરેશાન
જારા કચરાની મૌસમમાં ગૃહિણીઓના પાણીના અભાવે સફાઈ આયોજન ખોરવાયા અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા મઠક એવા વડિયા પીજીવીસીએલ નુ તંત્ર દિન પ્રતિદિન ખાડે જતુ હોય…
View More વડિયા PGVCL દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે વીજકાપથી નગરજનો પરેશાનવડિયા પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત ચોરી થયેલ બાઇક મૂળ માલિકને સોંપ્યું
સમગ્ર દેશ અને રાજ્યમાં ચોરીના બનાવ બનતા હોય છે. રાજકોટ શહેર માંથી કોઠારીયા વિસ્તાર ના શિવમ સોસાયટી માં રહેતા જબીઉલ્લાહ નિઝામી નુ મોટરસાયકલ તારીખ 14/08/2025…
View More વડિયા પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત ચોરી થયેલ બાઇક મૂળ માલિકને સોંપ્યુંવડિયાની સરકારી કોલેજના વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ… અધ્યાપકો વગર ભણાવશે કોણ ?
ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધારવા માટે દરેક તાલુકા માં કોલેજ સુધીના શિક્ષણ ની સુવિધાઓ આપવામાં આવી છે. જેમા અમરેલી જિલ્લા ના વડિયા કુંકાવાવ…
View More વડિયાની સરકારી કોલેજના વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ… અધ્યાપકો વગર ભણાવશે કોણ ?વડિયામાં મજૂરીના પૈસા ન મળતા ચોરીનો પ્લાન ઘડ્યો, દંપતી જાગી જતા હત્યા કરી
માત્ર બે મિનિટના સીસીટીવી ફૂટેઝ ડબલ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલવામાં મહત્વના સાબિત થયા, ચાર આરોપી પકડાયા અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયાપીપળીયા ગામમાં થયેલી લૂંટ અને…
View More વડિયામાં મજૂરીના પૈસા ન મળતા ચોરીનો પ્લાન ઘડ્યો, દંપતી જાગી જતા હત્યા કરી