નડિયાદમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. લગ્ન પ્રસંગે પરિવારના તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું હતું. ઘરમાં લગ્ન પ્રસંગ નજીક હોવાથી ઘરમાં સોનું અને રોકડ રૂૂપિયા…
View More બંધ ઘરમાંથી 60 તોલા સોનુ, 70 લાખ રોકડા અને 500 ગ્રામ ચાંદીની ચોરીtheft
60.83 લાખના હીરાની ચોરીનો ભેદ ઉકેલવા તસ્કરની મદદથી તપાસ
ચોરને પકડવા ચોરની મદદ લેતી પોલીસ કોઠારીયા રિંગ રોડ પર પીરવાડીની સામે ધરમનગર સોસાયટીમાં આવેલા ખોડીયાર ડાયમંડ નામના કારખાનામાં લોખંડની તિજોરી ડ્રીલથી તોડી તેમાં રાખેલા…
View More 60.83 લાખના હીરાની ચોરીનો ભેદ ઉકેલવા તસ્કરની મદદથી તપાસરૈયા ગામે બીલીપત્ર પ્લોટમાંથી એલોઝન લાઇટ, ફ્રીજનું કમ્પ્રેસર સહિત 71 હજારની ચોરી
રૈયા ગામે બીલીપત્ર નામના પ્લોટમાં તસ્કરો ત્રાટકયા હતા અને એલોજન લાઈટ નંગ 22 જેની કિંમત રૂૂ 55000/-, લોખંડનો સીડીઘોડો નંગ 01 જેની કિમંત રૂૂ.5000/-, ફ્રીજનું…
View More રૈયા ગામે બીલીપત્ર પ્લોટમાંથી એલોઝન લાઇટ, ફ્રીજનું કમ્પ્રેસર સહિત 71 હજારની ચોરીપીરવાડી પાસે કારખાનામાંથી 60.83 લાખના હીરાની ચોરી
પાછળની ગેલેરીમાંથી અંદર ઘુસેલા તસ્કરો સીસીટીવીનું ડીવીઆર અને તિજોરી કાપી હીરા ઉઠાવી ગયા ક્રાઇમ બ્રાંચ અને ભક્તિનગર પોલીસની અલગ અલગ ટીમો ચોરીનો ભેદ ઉકેલવા કામે…
View More પીરવાડી પાસે કારખાનામાંથી 60.83 લાખના હીરાની ચોરીપીપલાણામાં કારખાનામાંથી 6.50 લાખની ડાય મશીનની ચોરી
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી પીપલાણા જીઆઈડીસીમાં આવેલા કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતાં. અને કારખાનામાંથી અલગ અલગ ડાય તેમજ એક ્રાઈન્ડર મશીન સહિત રૂા. 6.10 લાખની ચોરી…
View More પીપલાણામાં કારખાનામાંથી 6.50 લાખની ડાય મશીનની ચોરીધ્રોલના વાંકિયા ગામમાં વધુ એક ગોડાઉનને નિશાન બનાવતા તસ્કરો: 15 મણ જીરૂની ચોરી
પોલીસમાં ફરિયાદ થતા શકમંદોને ઉઠાવી લેવાયા ધ્રોળ તાલુકાના વાંકીયા ગામમાં એક ખેડૂત ના મકાનના ફળિયામાંથી કોઈ તસ્કરો 16 ગુણી ઝીરૂૂની ચોરી કરી ગયાના બનાવ બાદ…
View More ધ્રોલના વાંકિયા ગામમાં વધુ એક ગોડાઉનને નિશાન બનાવતા તસ્કરો: 15 મણ જીરૂની ચોરીજેતપુરમાં 8.34 લાખનું સોનું લઇ ભાગેલા રાજકોટનો ગઠીયો ઝડપાયો
જેતપુરમાં રહેતા સોની વેપારી સાથે રૂા. 8.34 લાખની છેતરપીંડી કરનાર રાજકોટના ગઠિયાને પોલીસે ઝડપી લીધો છે. ગ્રાહક બનીને સોની વેપારી પાસેથી 10 તોલા સોનાની રૂા.…
View More જેતપુરમાં 8.34 લાખનું સોનું લઇ ભાગેલા રાજકોટનો ગઠીયો ઝડપાયોધ્રાંગધ્રાના રાજમહેલમાંથી લાખોના એન્ટિક પીસની ચોરી
ધાંગધ્રા ના તળાવની પાળ પાસે આવેલો રાજમહેલમાં અજીત વિલાસ પેલેસ માં કોઈ અજાણ્યો શકશો પાછળથી આવી અને તાળા તોડી અંદર પડેલા એન્ટીક સામાનની ચોરી કરી…
View More ધ્રાંગધ્રાના રાજમહેલમાંથી લાખોના એન્ટિક પીસની ચોરીરાજકોટ ઓફિસમાંથી 10.81 લાખના રોકડ-ઘરેણાંની ચોરી
મીના ગોલ્ડ બાયર નામની ઓફિસની બારીના કાચ તોડી તસ્કરો અંદર ઘુસ્યા: સીસીટીવી ફૂટેજના આધારે તપાસ રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓ બની રહી છે.…
View More રાજકોટ ઓફિસમાંથી 10.81 લાખના રોકડ-ઘરેણાંની ચોરીદ્વારકામાં હોળી ફૂલડોલ ઉત્સવમાં ચોરી કરનાર બે ટોળકીને ઝડપી પાડતી દ્વારકા પોલીસ
યાત્રાધામ દ્વારકામાં દર વર્ષ આવતા તહેવારો દરમ્યાન લોકોની કિમતી વસ્તુઓ ચોરાઇ જવાના બનાવો બને છે. ત્યારે આવર્ષ હોળી ફુલડોલ ઉત્સવ ઉપર ખંભાળિયા જામનગર, રાજકોટ જેવા…
View More દ્વારકામાં હોળી ફૂલડોલ ઉત્સવમાં ચોરી કરનાર બે ટોળકીને ઝડપી પાડતી દ્વારકા પોલીસ