થાનગઢમાં ગેરકાયદે કોલસા ખનન પર દરોડા, 15 કૂવા પરથી 10.80 લાખનો મુદ્દામાલ જપ્ત

નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા તથા મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમે થાનગઢ તાલુકાના ખાખરાળી ગામમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ દરોડામાં સરકારી સર્વે નંબર 356 તેમજ…

View More થાનગઢમાં ગેરકાયદે કોલસા ખનન પર દરોડા, 15 કૂવા પરથી 10.80 લાખનો મુદ્દામાલ જપ્ત

ચોટીલા, મૂળી, થાનગઢના ગામોમાં ખનીજ ચોરી અટકાવવા સબડિવિઝનમાં બેઠક યોજાઇ

ખનીજ ચોરી ધ્યાનમાં આવે તો સૂચના મુજબ કાર્યવાહી કરવા સરપંચો અને તલાટી મંત્રીઓને તાકીદ ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકાના ગામોમાં મોટા…

View More ચોટીલા, મૂળી, થાનગઢના ગામોમાં ખનીજ ચોરી અટકાવવા સબડિવિઝનમાં બેઠક યોજાઇ

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી હવસનો શિકાર બનાવવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીને હાઇકોર્ટે જામીન ઉપર છોડી મુકવા હુકમ કર્યો છે.…

View More સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટ

થાનગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન ઝડપાયું ચાર કૂવાઓ સીલ, રૂા.26 લાખનો મુદ્દામાલ જપ્ત

થાનગઢ તાલુકાના રતનપર ટીંબામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે આકસ્મિક તપાસ કરતા ગેરકાયદેસર કોલસા ખનન ઝડપી પાડ્યું છે. આ દરોડા દરમિયાન કોલસા કાઢવા…

View More થાનગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન ઝડપાયું ચાર કૂવાઓ સીલ, રૂા.26 લાખનો મુદ્દામાલ જપ્ત

થાનગઢના લાખામાચીમાં પતિનો સાસુ-સસરા સહિત ત્રણ પર હુમલો

થાનગઢ તાલુકાના લાખામાચી ગામે પત્નીને તેડવા આવેલા પતિ અને તેના જેઠે સાસરીમાં હુમલો કર્યો હતો. આ ઘટનામાં સાસુ, સસરા અને સાળાને માર મારવામાં આવ્યો હતો.…

View More થાનગઢના લાખામાચીમાં પતિનો સાસુ-સસરા સહિત ત્રણ પર હુમલો

થાનગઢમાં જમીન વિવાદ મામલે કાકા-ભત્રીજા પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ

  પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો, આરોપીઓને ઝડપી પાડવા ટીમો બનાવાઇ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં રહેણાંક વિસ્તારમાં ઘર પાસે આવી પાંચ શખ્સોએ જમીન વિવાદના મનદુખ મામલે…

View More થાનગઢમાં જમીન વિવાદ મામલે કાકા-ભત્રીજા પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ

જામજોધપુરના વાંસજાળિયામાંથી અઢી વર્ષ પહેલાં સગીરાને ઉઠાવી જનાર આરોપી થાનગઢથી ઝડપાયો

જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાંથી આજથી અઢી વર્ષ પહેલાં 17 વર્ષની વયની એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, જેને ઉઠાવી જનાર શખ્સને પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાંથી…

View More જામજોધપુરના વાંસજાળિયામાંથી અઢી વર્ષ પહેલાં સગીરાને ઉઠાવી જનાર આરોપી થાનગઢથી ઝડપાયો

થાનગઢમાં માનસિક બિમાર પતિના હાથે પત્નીની હત્યા

આધેડે લાકડીના ફટકા ઝીંકી ઢીમ ઢાળી દીધુ, હત્યા બાદ પોતે જ પોલીસમાં હાજર થયોગુજરાત મિરર, થાનગઢના સોનગઢમાં માનસિક બીમાર પતિએ પત્નીની હત્યા કરી નાખી હોવાનો…

View More થાનગઢમાં માનસિક બિમાર પતિના હાથે પત્નીની હત્યા

થાનગઢમાં 500ના દરની 97 નકલી નોટો બજારમાં વટાવવા જતા શખ્સ ઝડપાયો

થાનગઢ પોલીસે બાતમીના આધારે અમરાપર, કપુરવાવના આશિષભાઈ રાજુભાઈ મોરીને નકલી નોટો સાથે પકડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ખાખરાળી ચોકડી પાસેથી શંકાસ્પદ વ્યક્તિને પકડવામાં આવ્યો…

View More થાનગઢમાં 500ના દરની 97 નકલી નોટો બજારમાં વટાવવા જતા શખ્સ ઝડપાયો

થાનગઢમાં જુગારનો દરોડો, 20 શખ્સો 6.69 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

સુરેન્દ્રનગર એલસીબી અને એસઓજી પોલીસે થાનગઢમાં વરીયા ટાઇલ્સ સામે આવેલી સર્વોદય સોસાયટીમાં દરોડો પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે અશોકસિંહ ભગુભા ઝાલાના ભાડાના મકાનમાં દરોડો…

View More થાનગઢમાં જુગારનો દરોડો, 20 શખ્સો 6.69 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા