રિફાઈન્ડ કરાયેલું પામોલીન ઑઇલ પણ પકડાયું, 520 કિલો છૂટક ઘી, શ્રીભોગ ઘીનાં 1950 પેકેટ, બટરનાં 65 બોક્સ સીઝ કરાયાં થાન-ચોટીલા રોડ ઉપર આવેલી શિવ ઈન્ડસ્ટ્રીઝ…
View More થાનગઢ નજીક ફેકટરીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયોThangadh news
થાનગઢનાં વેલાળા ગામે ગેરકાયદે ચાલતા કાર્બોેસેલ ખનન પર દરોડા, 13 લાખનો મુદ્દામાલ જપ્ત
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાન મૂળી ચોટીલા વિસ્તારોમાં દરોડા કરી ગેરકાયદે ચલાવાતા ખાડાઓ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે આ ખાડાઓ ફરી ચાલુ નથાય તે…
View More થાનગઢનાં વેલાળા ગામે ગેરકાયદે ચાલતા કાર્બોેસેલ ખનન પર દરોડા, 13 લાખનો મુદ્દામાલ જપ્તથાનગઢના આંબેડકરનગર વિસ્તારમાં લગ્ન મામલે બે જૂથ વચ્ચે મારામારી
થાન શહેરી વિસ્તારમાં મૈત્રી કરાર લગ્ન કરવા બાબતનું મનદુ:ખ રાખી બે જુથો વચ્ચે મારામારી થઇ હતી. પાઇપ, લાકડીથી હુમલો કરતા મહિલા સહિત આઠને ઇજા થતાં…
View More થાનગઢના આંબેડકરનગર વિસ્તારમાં લગ્ન મામલે બે જૂથ વચ્ચે મારામારીથાનગઢમાં કાળા કોલસા બાદ સફેદ માટી ખનન ઉપર દરોડા: 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત
વીજળિયા ગામે ખાનગી સર્વે ની જમીનમાં મોટૂ માટી ખનન પ્રાત અધિકારીની ટીમે ઝડપ્યું ગેરકાયદે ખનીજ ખનન પ્રવૃતિ ઉપર કોણ ખાખી અને ખાદીધારી મહેરબાન? કાલા સોના…
View More થાનગઢમાં કાળા કોલસા બાદ સફેદ માટી ખનન ઉપર દરોડા: 2.50 કરોડનો મુદ્દામાલ જપ્તથાનગઢમાં ખનીજચોરો ઉપર ફરી તંત્રના દરોડા
થાનગઢ તાલુકામાં ખનીજ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમે આકસ્મિક દરોડા પાડ્યા હતા. ખાખરાવાળી વિસ્તારમાં આવેલી…
View More થાનગઢમાં ખનીજચોરો ઉપર ફરી તંત્રના દરોડાથાનગઢ નજીક છૂપાવેલો 1200 ટન કાર્બોસેલ ઝડપાયો
ખનીજ માફિયાઓના ગુપ્ત સ્થળો સુધી પહોંચ્યુ તંત્ર, લેન્ડગ્રેબીંગ સુધીના તોળાતા પગલા થાનગઢના જામવાડી ભડુલાની સીમમાં કરોડો રૂૂપિયાની ખનીજ ચોરી ઝડપાયા બાદ ત્રણ દિવસ અને…
View More થાનગઢ નજીક છૂપાવેલો 1200 ટન કાર્બોસેલ ઝડપાયોથાનગઢ આગકાંડમાં ત્રણ અધિકારીને પ્રાંતનું સમન્સ
બે મેનેજર અને ખેતીવાડી અધિકારીને હાજર થવા આદેશ : જરૂરી દસ્તાવેજ રજૂ ન કરતા કૌભાંડની આશંકા સુરેન્દ્રનગરના થાનગઢમાં સરકારી ગાડાઉનમાં આગને લઈ તપાસનો ધમધમાટ શરૂૂ…
View More થાનગઢ આગકાંડમાં ત્રણ અધિકારીને પ્રાંતનું સમન્સથાનગઢમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં આગ
ગુજરાતમાં તાજેતરમાં વિકરાળ આગ લાગવાના ત્રણથી ચાર બનાવ બન્યા છે જેમાં કરોડોનું નુકશાન થયું છે. આજે થાનગઢમાં ટેકાના ભાવે ખરીદી કરી ગોડાઉનમાં રાખેલી મગફળીમાં ભીષણ…
View More થાનગઢમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં આગથાનગઢમાં કુટુંબ નિયોજનના ઓપરેશન દરમિયાન મહિલાનું મોત
ડોકટરો ઉપર બેદરકારીનો આરોપ, કાર્યવાહીની માંગ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં થાનગઢ સરકારી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા ગયેલી 25 વર્ષીય મહિલાનું મોત થયું છે. મૃતક મહિલાના…
View More થાનગઢમાં કુટુંબ નિયોજનના ઓપરેશન દરમિયાન મહિલાનું મોતથાનગઢના યુવાને દારૂના નશામાં કર્યુ વિષપાન
થાનગઢમાં આવેલા મફતિયાપરામાં રહેતો યુવાન તરણેતર ગામે હતો ત્યારે દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…
View More થાનગઢના યુવાને દારૂના નશામાં કર્યુ વિષપાન