લોરેન્સ બિશ્ર્નોઇ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં છે કેનેડા સરકારે ગઇકાલે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગને સત્તાવાર રીતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. ઘણા સમયથી ગેંગ…
View More કેનેડાએ બિશ્ર્નોઇ ગેંગને આતંકી સંગઠન જાહેર કર્યુંterrorist
પાક.ના આતંકી સંગઠનોનો નવો મુકામ, નવી ભરતી
ઓપરેશન સિંદૂર પછી હચમચી ગયેલા હિઝબૂલ, જૈશ-એ-મહમદે હવે તેમના અડ્ડા પીઓકેથી અફઘાન સરહદ નજીક ખસેડ્યા ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર…
View More પાક.ના આતંકી સંગઠનોનો નવો મુકામ, નવી ભરતીમોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ!! ત્રણ રાજ્યમાંમાંથી ISISના 5 આતંકી ઝડપાયા
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીઓએ મળીને 3 રાજ્યોમાં દરોડા પાડ્યા અને એક મોટા આતંકવાદી…
View More મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ!! ત્રણ રાજ્યમાંમાંથી ISISના 5 આતંકી ઝડપાયાકાશ્મીરના ફુલગામમાં એન્કાઉન્ટર: એક આતંકી ઢેર, JCO સહિત 3 જવાન ઘાયલ
જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કુલગામમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આતંકવાદીઓના ફાયરિંગમાં એક અધિકારી સહીત 3 જવાન…
View More કાશ્મીરના ફુલગામમાં એન્કાઉન્ટર: એક આતંકી ઢેર, JCO સહિત 3 જવાન ઘાયલમુદસર, યુસુફ અઝહર સહિત 5 ટોચના આતંકી ઢેર
ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલ આતંકીઓના નામ સંરક્ષણ મંત્રાલયે જાહેર કર્યા પહેલગામ હુમલા પછી, 7 મેના રોજ ભારત દ્વારા શરૂૂ કરાયેલા પઓપરેશન સિંદૂરથ દરમિયાન પાકિસ્તાન અને…
View More મુદસર, યુસુફ અઝહર સહિત 5 ટોચના આતંકી ઢેરપાકિસ્તાનમાં નેસ્તનાબૂદ કર્યા આતંકીઓના લોન્ચ પેડ, ભારતીય સેનાએ નવો વિડીયો જાહેર કર્યો
ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચપેડનો નાશ કર્યો છે. આ કાર્યવાહી 08 અને 09 મે 2025 ની રાત્રે કરવામાં આવી હતી, જ્યારે પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીર…
View More પાકિસ્તાનમાં નેસ્તનાબૂદ કર્યા આતંકીઓના લોન્ચ પેડ, ભારતીય સેનાએ નવો વિડીયો જાહેર કર્યોકાશ્મીરમાં ઘુસણખોરીનો નાપાક પ્રયાસ: જૈશના 7 આતંકીવાદી ઢેર
આતંકવાદીઓ સામે ચાલી રહેલા ઓપરેશન સિંદૂર વચ્ચે, આતંકવાદીઓ દ્વારા નિયંત્રણ રેખા પાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સરહદ પર તૈનાત ભારતીય સુરક્ષા…
View More કાશ્મીરમાં ઘુસણખોરીનો નાપાક પ્રયાસ: જૈશના 7 આતંકીવાદી ઢેર21માંથી 9 આતંકી અડ્ડાનો ખાત્મો માત્ર ટ્રેલર, પિકચર હજુ બાકી
જૈશ-એ-મહમદના 4, લશ્કર-એ-તૈયબાના 3 અને હિઝબુલ મુસહિદ્દીનના 2 કેમ્પો પર ભારતીય ફાઈટર વિમાનોએ મિસાઈલો-બોમ્બ વરસાવ્યા પાકિસ્તાનના રડારમાં આવ્યા વગર 23 મિનિટ સુધી ભારતના ફાઈટર જેટે…
View More 21માંથી 9 આતંકી અડ્ડાનો ખાત્મો માત્ર ટ્રેલર, પિકચર હજુ બાકીPOKમાં આતંકી છાવણીમાં મસ્જિદ-મેદાન- મીટિંગ રૂમ
સેટેલાઇટ તસવીરો મુજબ લશ્કરની તાલીમી છાવણીનો ઉપયોગ ભારતમાં આતંકી તૈયાર કરવા થાય છે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં લશ્કર-એ-તૈયબા (LeT)…
View More POKમાં આતંકી છાવણીમાં મસ્જિદ-મેદાન- મીટિંગ રૂમઅમૃતસરમાં આતંકવાદીનું ષડયંત્ર નિષ્ફળ! BSF અને પંજાબ પોલીસે હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો
આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા પંજાબના અમૃતસર જિલ્લામાં આતંકવાદ સામે મોટી સફળતા મળી છે. સરહદ સુરક્ષા દળ (BSF) અને પંજાબ પોલીસની સંયુક્ત ટીમે ભરપોલ…
View More અમૃતસરમાં આતંકવાદીનું ષડયંત્ર નિષ્ફળ! BSF અને પંજાબ પોલીસે હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો