રિલાયન્સ રિફાઇનરી ખાતે તા.23 ફેબ્રુઆરીના રોજ સાંજે 7:40 કલાકે આતંકી હુમલો થયા અંગેની જાણ રિલાયન્સ રિફાઇનરી દ્વારા જામનગર જિલ્લા કંટ્રોલરૂૂમ ખાતે કરવામાં આવી હતી. અને…
View More જામનગરની રિલાયન્સ રિફાઈનરીમાં આતંકવાદી હુમલો, તંત્ર દ્વારા મોકડ્રીલ જાહેરterrorist attack
દેશભરમાં મંદિરો પર આતંકી હુમલાનું તૈયબાનું ષડયંત્ર : એલર્ટ જાહેર
અયોધ્યા-મધુરા-વારાણસીના પ્રમુખ મંદિરોમાં IED બ્લાસ્ટથી હુમલો કરવામાં આવી શકે છે : ગુપ્તચર વિભાગનો દાવો ભારતના લાલકિલ્લા ઉપરાંત અનેક મોટા ધર્મસ્થળો ઉપર લશ્કર એ તૈયબા દ્વારા…
View More દેશભરમાં મંદિરો પર આતંકી હુમલાનું તૈયબાનું ષડયંત્ર : એલર્ટ જાહેરસિડનીમાં આતંકી હુમલાની ઘટના પછી મુસ્લિમો સામેની નફરત વધુ ઘેરી બનશે
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર થયેલા આતંકી હુમલાએ આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. બોન્ડી બીચ પર રવિવારે બપોરે હનક્કાહ તહેવાર મનાવી રહેલા યહૂદીઓ પર…
View More સિડનીમાં આતંકી હુમલાની ઘટના પછી મુસ્લિમો સામેની નફરત વધુ ઘેરી બનશેચાર શહેરોમાં બ્લાસ્ટનું આયોજન હતું, ડો.ઉમરના DNA મેચ થયા
બે જૂથોમાં વહેંચાઇ 4 સ્થળોએ શ્રેણીબધ્ધ વિસ્ફોટ કરવાની યોજના હતી, કાર વિસ્ફોટ કરનારો ઉમર તુર્કીના હેન્ડલરના સંપર્કમાં હતો, જમ્મુ-કાશ્મીર સુધી તપાસ લંબાઇ, 15 સ્થળોએ દરોડા…
View More ચાર શહેરોમાં બ્લાસ્ટનું આયોજન હતું, ડો.ઉમરના DNA મેચ થયાજેરૂસલેમમાં આતંકવાદી હુમલો: પાંચ નાગરિકોના મોત, 15 ઘાયલ
પેલેસ્ટાઇની આતંકીઓએ હુમલો કર્યો હોવાનો ઇઝરાયેલનો દાવો, બે હુમલાખોરો ઠાર ઇઝરાયેલના પ્રખ્યાત ધાર્મિક શહેર જેરૂસલેમમાં આતંકવાદી હુમલો થયો છે. જેમાં પાંચ લોકોના મોત થયા છે.…
View More જેરૂસલેમમાં આતંકવાદી હુમલો: પાંચ નાગરિકોના મોત, 15 ઘાયલઅમેરિકામાં યહૂદી કાર્યક્રમમાં આતંકવાદી હુમલો, 6 ઘવાયા
અમેરિકાના કોલોરાડોમાં એક યહૂદી કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિનો હુમલો. મોલોટોવ કોકટેલ્સ (જ્વલનશીલ પદાર્થથી ભરેલી બોટલ) થી આ હુમલામાં લગભગ 6 લોકો બળી ગયા છે. એવું…
View More અમેરિકામાં યહૂદી કાર્યક્રમમાં આતંકવાદી હુમલો, 6 ઘવાયાજમ્મુની જેલો પર આતંકવાદી હુમલાનો ખતરો, બંધ છે કેટલાય મોટા આતંકીઓ
પહેલગામ હુમલાની તપાસ વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં ફરી આતંકી ષડયંત્રનો ખતરો મંડરાઇ રહ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશની જેલો પર હુમલાની ગુપ્ત જાણકારી મળી છે.…
View More જમ્મુની જેલો પર આતંકવાદી હુમલાનો ખતરો, બંધ છે કેટલાય મોટા આતંકીઓ32 વર્ષમાં 56 હજાર આતંકી હુમલા: 6413 જવાન શહીદ
આતંકવાદની ભારતે 14930 નાગરિકોના મોતથી કિંમત ચૂકવી: 23,386 આતંકીઓને ઢેર કરાયા છેલ્લા 30 વર્ષથી આતંકવાદીઓને આશ્રય આપવાના પાકિસ્તાનના ઘટસ્ફોટથી તેનો કદરૂૂપો ચહેરો દુનિયાની સામે ખુલ્લો…
View More 32 વર્ષમાં 56 હજાર આતંકી હુમલા: 6413 જવાન શહીદહુમલાનો બદલો લેવા ભારત મોટા એક્શનની તૈયારીમાં
વડાપ્રધાને દિલ્હી એરપોર્ટ ઉપર જ હાઇલેવલ બેઠક યોજતા ભારે ઉત્તેજના અમિત શાહનો શ્રીનગરમાં જ મુકામ, પહેલગામમાં ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી પહેલગામ હુમલા બાદ વડાપ્રધાન મોદીએ…
View More હુમલાનો બદલો લેવા ભારત મોટા એક્શનની તૈયારીમાંજમ્મુ-કાશ્મીરમાં ટૂરિસ્ટ પર આતંકવાદી હુમલો: 2ના મોત, 3 ગુજરાતી સહીત અનેક ઘાયલ , ગૃહમંત્રીએ હાઇલેવલ બેઠક બોલાવી
જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો છે. આ હુમલો પ્રવાસીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો જેમાં 2 લોકોના મોત થયાં છે. જ્યારે…
View More જમ્મુ-કાશ્મીરમાં ટૂરિસ્ટ પર આતંકવાદી હુમલો: 2ના મોત, 3 ગુજરાતી સહીત અનેક ઘાયલ , ગૃહમંત્રીએ હાઇલેવલ બેઠક બોલાવી