રાજ્યની સ્વનિર્ભર ગ્રાન્ટેડ શાળા અને સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોને લઈને જૂની સરકારના શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ શાળાઓના પડતર પ્રશ્નોનો કોઈ નીવેડો આવ્યો…
View More કાયમી શિક્ષકોની ભરતી અને નિભાવ ગ્રાન્ટમાં વધારો કરવા કરાઈ માંગTeachers
ધોરણ 1થી 5ના શિક્ષક બનવા માટેની ટેટ-1ની પરીક્ષા 14 ડિસેમ્બરથી લેવાશે
ઉમેદવારો 29 ઓકટોબરથી 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકશે રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-1થી 5માં શિક્ષક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 14 ડિસેમ્બરના રોજ પરીક્ષા…
View More ધોરણ 1થી 5ના શિક્ષક બનવા માટેની ટેટ-1ની પરીક્ષા 14 ડિસેમ્બરથી લેવાશે24 કલાકમાં નોકરીના ઓર્ડર કરો, ભાવિ શિક્ષકો આક્રમક
શિક્ષક દિવસના પવિત્ર દિવસે, ગુજરાતના હજારો ટેટ-ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન અને ધરણા માટે એકઠા થયા, જેમણે જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષક ભરતીની…
View More 24 કલાકમાં નોકરીના ઓર્ડર કરો, ભાવિ શિક્ષકો આક્રમકપાંચ વર્ષથી ઓછી નોકરી બાકી હોય તે ‘ટેટ’ વગર ભણાવી શકશે
સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે શિક્ષકોની લાયકાત (TET પરીક્ષા) અને લઘુમતી સંસ્થાઓના અધિકારો સંબંધિત કેસ મુખ્ય ન્યાયાધીશ (CJI) ને મોકલ્યો છે, જેથી તેની સુનાવણી મોટી…
View More પાંચ વર્ષથી ઓછી નોકરી બાકી હોય તે ‘ટેટ’ વગર ભણાવી શકશે50 કલાકની તાલીમના સમયગાળા મામલે શિક્ષકસંઘ-સરકાર સામસામે
18થી 29 સપ્ટેમ્બર દરમિયાન ત્રિમાસિક પરીક્ષા નજીક હોય વેકેશનમાં રાખવા માંગણી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષકોની સતત તાલીમ અત્યંત જરૂૂરી છે પરંતુ આ તાલીમનો સમયગાળો…
View More 50 કલાકની તાલીમના સમયગાળા મામલે શિક્ષકસંઘ-સરકાર સામસામેફરજ દરમિયાન મૃત્યુ પામેલા શિક્ષકોના પરિવારને મળશે 4 થી 14 લાખની સહાય
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની પાંચ વર્ષની લડત સફળ થઈ છે. મહાનગરપાલિકા અને નગરપાલિકા સમિતિઓના શિક્ષકોને લગતો 14 વર્ષ જૂનો પ્રશ્ન હવે ઉકેલાયો છે.…
View More ફરજ દરમિયાન મૃત્યુ પામેલા શિક્ષકોના પરિવારને મળશે 4 થી 14 લાખની સહાયનિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર આખરે રદ કરતું શિક્ષણ વિભાગ
શાળાઓમાં ખાલી રહેલી જગ્યાઓમાં નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો હતો. આ પરિપત્ર બાદ રાજ્યભરમાં શિક્ષક સંઘ અને ઉમેદવારો દ્વારા વિરોધ કરતાં…
View More નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર આખરે રદ કરતું શિક્ષણ વિભાગનિવૃત્ત શિક્ષકોના સ્થાને બેરોજગાર શિક્ષકોની ભરતી કરો
શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા બાબતે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, ધો.1થી 12માં શિક્ષકોની ઘટ…
View More નિવૃત્ત શિક્ષકોના સ્થાને બેરોજગાર શિક્ષકોની ભરતી કરોસરકારી શાળાઓમાં ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવા નિર્ણય
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને માટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી રહેતી…
View More સરકારી શાળાઓમાં ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવા નિર્ણયશિક્ષકોને હવે ચૂંટણી સિવાયની કામગીરી નહીં સોંપાય
બિનશૈક્ષણિક જવાબદારીઓનો પરિપત્ર તાત્કાલિક રદ કરવા શિક્ષણ વિભાગને સૂચના: કામગીરી સોંપતા પહેલા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અગ્ર સચિવની મંજૂરી ફરજિયાત શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરી સોંપવામાં આવતી…
View More શિક્ષકોને હવે ચૂંટણી સિવાયની કામગીરી નહીં સોંપાય