ઘેલા સોમનાથમાં સતત એક મહિનો ચાલનારા કાર્યક્રમો અને લોકમેળામાં આવનાર VVIPનાં ભોજનની જવાબદારી ‘ગુરુજી’ને સોંપવા ડે.કલેક્ટરના હુકમથી ભારે ચકચાર જસદણના પ્રસિદ્ધ ઘેલા સોમનાથ ખાતે શ્રાવણ…
View More નેતાઓના ભોજન માટે શિક્ષકોને જવાબદારી !Teachers
શિક્ષકોનું ખાનગીકરણ: પ્રા.શાળાઓમાં આઉટ સોર્સિંગથી શિક્ષણ સહાયકની ભરતી કરવા મંજૂરી
ફેબ્રુઆરી મહિનામાં લેવાયેલા નિર્ણય પર આખરી મહોર મારતી સરકાર: વહીવટી કામ પણ કરાવાશે ગુજરાત સરકાર દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં લેવાયેલા શિક્ષણ સહાયકની ભરતી માટેના નિર્ણયને…
View More શિક્ષકોનું ખાનગીકરણ: પ્રા.શાળાઓમાં આઉટ સોર્સિંગથી શિક્ષણ સહાયકની ભરતી કરવા મંજૂરીમહેસાણાના 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ નકલી
શિક્ષણ વિભાગના વેરિફિકેશનમાં ભોપાળું છતું થયું, તપાસ કમિટીની રચના, પગાર-ભથ્થાં અટકાવાયા ગુજરાતમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. રાજ્યમાં બોગસ દસ્તાવેજ, બોગસ ડોકટર, બોગસ…
View More મહેસાણાના 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ નકલીનોકરીના પાંચ વર્ષ બાકી હોય તેવા પ્રોફેસરોની બદલી નહીં કરવા માગણી
રાજ્ય સરકારની વિનયન, વાણિજય, વિજ્ઞાન વગેરે કોલેજોમાં એક જ જગ્યાએ પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતાં અધ્યાપકોની બદલી કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.…
View More નોકરીના પાંચ વર્ષ બાકી હોય તેવા પ્રોફેસરોની બદલી નહીં કરવા માગણીભણે ગુજરાત: 12500 શિક્ષકો, 700 આચાર્યની જગ્યા ખાલી
શૈક્ષણિક સત્ર શરૂ થતાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર: અનેક વખત રજૂઆત કરવા છતાં શિક્ષણ વિભાગની અભણ નીતિનો સંચાલક મંડળનો આક્ષેપ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો…
View More ભણે ગુજરાત: 12500 શિક્ષકો, 700 આચાર્યની જગ્યા ખાલીશિક્ષકો માટે 5 જૂનથી શરૂ થનારી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સ્થગિત
રાજ્યની પ્રાથમિક શાળામાં ધો.6થી 8ના વિદ્યાસહાયકની ભરતીમાં ચાલુ નોકરી દરમિયાન રેગ્યુલર અભ્યાસ કર્યો હોવાના પણ કેટલાક ઉમેદવારોએ માર્કસ રજૂ કર્યાં હોવાનું સામે આવ્યું હતું. આ…
View More શિક્ષકો માટે 5 જૂનથી શરૂ થનારી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સ્થગિતઅભ્યાસ સિવાયની સોંપતી કામગીરીના વિરોધમાં શિક્ષકો જશે કેન્દ્ર સરકાર પાસે
ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટીચર્સ ઓર્ગેનાઈઝેશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક તાજેતરમાં ઝારખંડમાં મળી હતી. જેમાં ગુજરાતના વિવિધ શૈક્ષણિક સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને બેઠકમાં પ્રસ્તાવ…
View More અભ્યાસ સિવાયની સોંપતી કામગીરીના વિરોધમાં શિક્ષકો જશે કેન્દ્ર સરકાર પાસેવેકેશન પૂર્ણ થાય તે અગાઉ સરકાર 22000થી વધારે શિક્ષકની ભરતી કરશે
શિક્ષણમંત્રી દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરવા શિક્ષણ વિભાગના અધિકારીઓને સૂચના અપાઈ રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ વેકેશન પુરૂ થાય તે પહેલા શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા માટેની…
View More વેકેશન પૂર્ણ થાય તે અગાઉ સરકાર 22000થી વધારે શિક્ષકની ભરતી કરશેતારીખ પે તારીખ ! સરકારની સ્કિમથી શિક્ષકો કંટાળ્યા
ક્રમિક ભરતી નહીં થાય તો ગાંધીનગરમાં ફરી આંદોલન શરૂ કરવા ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ચિમકી રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કાયમી શિક્ષકોની ભરતી અટકી પડી છે ત્યારે…
View More તારીખ પે તારીખ ! સરકારની સ્કિમથી શિક્ષકો કંટાળ્યાનિયમમાં વિસંગતતાના કારણે રાજ્યમાં છ હજાર શિક્ષકોની બદલી અધ્ધરતાલ
વિનિયમ સમિતિમાં સુધારણાનો નિયમ મુકાશે: ગાંધીનગરમાં જૂના શિક્ષકો અંગે બેઠક મળી છેલ્લા ઘણા સમયથી શિક્ષકો તેઓનાં પડતર પ્રશ્નોને લઈ અનેક રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા…
View More નિયમમાં વિસંગતતાના કારણે રાજ્યમાં છ હજાર શિક્ષકોની બદલી અધ્ધરતાલ