બિહારમાં ચાર ધારાસભ્યો ‘ઘેર હાજર’ રહેતા એનડીએને પાંચેય બેઠકો મળી ગઇ: ઓરિસ્સામાં બીજેડીમાં તોડફોડ કરી : હરિયાણામાં રસાકસી બંગાળ, આસામ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં વિધાનસભા…
View More ભાજપનો મેજિક શો: ક્રોસ વોટિંગથી રાજ્યસભાના પરિણામો પલટાવ્યાTamil Nadu
પ્રાદેશિક દિગ્ગજો મમતા, સ્ટાલિન વિજયનની હવે છે અગનકસોટી
કેન્દ્રીય ચૂંટણી પંચે આસામ, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ તથા કેન્દ્રોશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી એ સાથે જ રાજકીય માહોલ ગરમ થઈ ગયો…
View More પ્રાદેશિક દિગ્ગજો મમતા, સ્ટાલિન વિજયનની હવે છે અગનકસોટીબંગાળ-કેરલમમાં ભાજપ માટે રાહ નહીં આસાન, તમિલનાડુમાં DMKના ગઢમાં NDA સેંઘ મારશે, આસામમાં BJP વન-વે
ચાર મુખ્ય રાજ્યોની સત્તાના ફાઈનલ જંગમાં એક્ઝિટ પોલનાં આંકડા પશ્ર્ચિમ બંગાળમાં ફરી ખેલા હોબે, દીદીને ભાજપ ટક્કર આપશે પણ મેજીક ફિગરમાં ટી.એમ.સી.આગળ તમિલનાડુમાં ભાજપ- DMK…
View More બંગાળ-કેરલમમાં ભાજપ માટે રાહ નહીં આસાન, તમિલનાડુમાં DMKના ગઢમાં NDA સેંઘ મારશે, આસામમાં BJP વન-વેસ્ટાલિનનો માસ્ટર સ્ટ્રોક, તમિલનાડુમાં મહાગઠબંધન, કોંગ્રેસ 28 બેઠકો પર લડશે
રાજ્યસભાની બે બેઠકો DMK, એક કોંગ્રેસ અને એક DMDKને ફાળવી તમિલનાડુમાં 2026ની વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને સત્તારૂૂઢ ડીએમકેએ વિપક્ષોના સૂપડા સાફ કરવા…
View More સ્ટાલિનનો માસ્ટર સ્ટ્રોક, તમિલનાડુમાં મહાગઠબંધન, કોંગ્રેસ 28 બેઠકો પર લડશેતમિલનાડુમાં 60 ફૂટ ઉંચો રથ પલટતા સાત શ્રધ્ધાળુઓના મોત, 20થી વધુ ઘાયલ
તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં પરંપરાગત ’માયાના કોલ્લઈ’ ઉત્સવ દરમિયાન એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ઉત્સવના ભાગરૂૂપે કાઢવામાં આવી રહેલો 60 ફૂટ ઊંચો વિશાળ રથ અચાનક સંતુલન…
View More તમિલનાડુમાં 60 ફૂટ ઉંચો રથ પલટતા સાત શ્રધ્ધાળુઓના મોત, 20થી વધુ ઘાયલ8 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી, દિત્વાહ નબળું પડ્યું છતાં તામિલનાડુમાં વરસાદની આગાહી
ઉત્તર ભારત હાલમાં તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ચક્રવાત દિત્વાહ દક્ષિણ ભારતમાં વિનાશ વેરી રહ્યું છે. પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા ચાલુ છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે 8…
View More 8 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી, દિત્વાહ નબળું પડ્યું છતાં તામિલનાડુમાં વરસાદની આગાહીતમિલનાડુમાં બે બસો વચ્ચે ટક્કર, 11 લોકોનાં મોત, 40 લોકો ઘવાયા
ગઇકાલે તમિલનાડુના શિવગંગા જિલ્લાના તિરુપથુર નજીક બે સરકારી બસો સામસામે અથડાયા બાદ ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને લગભગ 40 ઘાયલ થયા છે.…
View More તમિલનાડુમાં બે બસો વચ્ચે ટક્કર, 11 લોકોનાં મોત, 40 લોકો ઘવાયાદિત્વાહના તામિલનાડુ કાંઠે ટકોરા, ગઇરાતથી ભારે વરસાદ; તંત્ર સ્ટેન્ડબાય
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડું આવતીકાલે ઉત્તર તામિલનાડુ, પુંડીચેરી અને નજીકના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચશે: ચેન્નાઇ આવતી-જતી 55 ફલાઇટો રદ, ટે્રન સેવાઓ સ્થગિત, રાહત- બચાવ…
View More દિત્વાહના તામિલનાડુ કાંઠે ટકોરા, ગઇરાતથી ભારે વરસાદ; તંત્ર સ્ટેન્ડબાયઆંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અથડાશે ચક્રવાત મોંથા!! ટ્રેન-ફ્લાઈટ્સ રદ, ઓડિશા-બંગાળ, તમિલનાડુમાં ભારે વરસાદ
મોનથા વાવાઝોડાએ અત્યંત ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આંધ્ર પ્રદેશના કાકીનાડાના દરિયા કિનારે…
View More આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અથડાશે ચક્રવાત મોંથા!! ટ્રેન-ફ્લાઈટ્સ રદ, ઓડિશા-બંગાળ, તમિલનાડુમાં ભારે વરસાદતામિલનાડુમાં હિંદી પર પ્રતિબંધની હિલચાલ માત્ર ને માત્ર રાજકીય ફાયદા ખાતર છે
તમિળનાડુની એમ. કે. સ્ટાલિનના નેતૃત્વ હેઠળની ડીએમકે સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વચ્ચે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને શાળાઓમાં ત્રિભાષી ફોર્મ્યુલાના અમલ મુદ્દે ચાલી રહેલી…
View More તામિલનાડુમાં હિંદી પર પ્રતિબંધની હિલચાલ માત્ર ને માત્ર રાજકીય ફાયદા ખાતર છે