મથાવડા બાબરિયાત સરતાનપર ના યુવાનો સાથે મારામારીના ત્રણ બનાવો પોલીસ દ્વારા ગુન્હો આચરતા પહેલા સો વખત વિચાર કરે તે માટે કડક કાર્યવાહી કરી રહી છે.છતાંય…
View More તળાજામાં 3 મારામારીમાં 4ને લોહિયાળ ઇજાઓTalaja news
રાજુલામાં બાઈક અથડામણના મુદ્દે મુખ્ય બજારમાં યુવક પર હુમલો
રાજુલા શહેરના મુખ્ય બજારમાં બાઈક અથડામણના મુદ્દે એક યુવક પર છરીથી હુમલો થયો છે. વોકવેલ નામની દુકાનમાં કામ કરતા નાસિર હુસેન અલી આરબ બાઈક લઈને…
View More રાજુલામાં બાઈક અથડામણના મુદ્દે મુખ્ય બજારમાં યુવક પર હુમલોતળાજા નજીક બાઈક સવાર યુવાનનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમા કાળચક્ર ફરતું હોય તેમ 2 કલાક મા અલગ અલગ બે અકસ્માત બન્યા હતા જેમાં બે યુવકો ના વાહન ને લઈ મૃત્યુ…
View More તળાજા નજીક બાઈક સવાર યુવાનનું માર્ગ અકસ્માતમાં મૃત્યુતળાજા પંથકમાં દારૂ પીવાથી એક જ દિવસમાં ત્રણના મોત
ભાવનગર જિલ્લાના તળાજા શહેર પંથકમા દેશી વિલાયતી દારૂૂ સહિતના કેફી પીણાના વધતા દુષણ ને લઈ કંધોતર જેને પોતાના નાના બાળકો છે તેવા યુવાનો યમલોક ની…
View More તળાજા પંથકમાં દારૂ પીવાથી એક જ દિવસમાં ત્રણના મોતતળાજામાં અઠવાડિયામાં 50 જેટલા ભૂંડના મોતથી ફફડાટ
વન વિભાગ દ્વારા તપાસ કરવાની માગણી ભાવનગર જિલ્લાની તળાજા નગરના પાવઠીરોડ પર આવેલ રાધેકૃષ્ણ સોસાયટી વિસ્તારમાં છેલા પખવાડિયા થી ભૂંડ ના ટપોટપ મોત થઈ રહ્યા…
View More તળાજામાં અઠવાડિયામાં 50 જેટલા ભૂંડના મોતથી ફફડાટઘરેણા હોવાનુ કહેવુ વૃદ્ધાને ભારે પડ્યું, ચાર ભાઇઓએ હત્યા કરી લૂંટ ચલાવી
તળાજાના મથાવડા ગામે એકલા રહેતા વૃદ્ધાની કરપીણ હત્યા કરી ઘરેણાં લૂંટી લેવાના ચકચારી બનાવના 9 દિવસ બાદ પોલીસને મોટી સફળતા મળી છે.પોતાની પાસે દાગીના હોવાની…
View More ઘરેણા હોવાનુ કહેવુ વૃદ્ધાને ભારે પડ્યું, ચાર ભાઇઓએ હત્યા કરી લૂંટ ચલાવીભાવનગરના તળાજાની યુવતી પર શેળાવદરના સરપંચનું દુષ્કર્મ
ભાવનગર જિલ્લાના તળાજાના શેળાવદર ગામના સરપંચ વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં એક યુવતી એ પોતાની સાથે મરજી વિરુદ્ધ ગળું દબાવી દેવાની ધમકી આપી ફળિયામાંથી રૂૂમમાં ખેંચી…
View More ભાવનગરના તળાજાની યુવતી પર શેળાવદરના સરપંચનું દુષ્કર્મતળાજાના ખોડિયાર માતાજીના મંદિરમાંથી છતર, દાનપેટી તાળા તોડી ઉઠાવી ગયા
તળાજા થી ચારેક કિમિ દૂર પાલીતાણા રોડપર આવેલ ભીકડાવાળા ખોડિયારમાતા ના મંદિર ના રાત્રી દરમિયાન તાળા તૂટ્યા હતા.જ્યાં હજારો શ્રદ્ધાળુઓ શિષ ઝુકાવી પ્રાર્થના કરેછે ત્યાં…
View More તળાજાના ખોડિયાર માતાજીના મંદિરમાંથી છતર, દાનપેટી તાળા તોડી ઉઠાવી ગયાતળાજાના લાકડિયા ખાતે કાળિયાકુવાની મેલડી માતાના મંદિરમાંથી 9 કિલો ચાંદીની ચોરી
ભાવનગર જિલ્લા ના તળાજા ના લાકડીયા ગામ નજીક વાડી વિસ્તારમા કાળિયા કુવા ની મેલડી માતાનું મંદિર આવેલ છે.આ મંદિર હજારો લોકોના આસ્થાનું કેન્દ્ર છે.જેને…
View More તળાજાના લાકડિયા ખાતે કાળિયાકુવાની મેલડી માતાના મંદિરમાંથી 9 કિલો ચાંદીની ચોરીતળાજા હોમગાર્ડ ઓફિસરના પર્સની ચોરી કરનાર કેમેરામા કેદ: પોલીસ નિષ્ક્રિય
ભાવનગર જિલ્લાના તળાજા ના હોમગાર્ડ કમાન્ડીગ ઓફિસર ટ્રાન્સપોર્ટેશનના કામ નો વ્યવસાય કરેછે.તેઓ પોતાનું વાહન લઈ ને આવેલ માલ તળાજા ની બજારમાં ઉતારતા હતા.એ સમયે એક…
View More તળાજા હોમગાર્ડ ઓફિસરના પર્સની ચોરી કરનાર કેમેરામા કેદ: પોલીસ નિષ્ક્રિય