ભાવનગર જિલ્લામા સૌથી વધુ ડીઝલ માટેની લાઈનો ક્યાંય જોવામળી હોયતો તળાજા પંથકમાં જોવામળી.સતત દસેક દિવસ સુધી ડીઝલ માટે રાત દિવસ હડિયાપટ્ટીઓ કરતા લોકો ગઈકાલ થી…
View More તળાજા પંથકમાં ડીઝલનો 6 દિવસનો જથ્થો 6 કલાકમાં ખાલીTalaja news
તળાજામાં પરપુરુષ સાથે ભાગી ગયેલા ભાભીને લેવા જતા દિયર પર હુમલો
ભાવનગર જિલ્લાના તળાજામા રહેતા સગર સમાજના બે પરિવારો ના સભ્યો વચ્ચે પરણીતા સાથે બાંધવામાં આવેલ અનૈતિક સંબધો ને લઈ બંને પક્ષે તલવાર ધારણ કરી છુટાહાથની…
View More તળાજામાં પરપુરુષ સાથે ભાગી ગયેલા ભાભીને લેવા જતા દિયર પર હુમલોતળાજા સરકારી હોસ્પિટલ સૂર્યદેવના પ્રકોપને કારણે દર્દીઓથી ઉભરાઇ
તાવ, ડીહાઇડ્રેશન, એસિડીટી, પેટનો દુ:ખાવો જેવા દર્દીઓ સખત ગરમીના કારણે વધ્યા સૂર્યદેવના પ્રકોપ ને લઈ આજે તળાજા ની સરકારી હોસ્પિટલના તમામ ખટાલાઓ દર્દીઓથી ભરાઈ ગયા…
View More તળાજા સરકારી હોસ્પિટલ સૂર્યદેવના પ્રકોપને કારણે દર્દીઓથી ઉભરાઇતળાજા સોની દંપતી હત્યાકાંડમાં ‘રેર ઓફ રેર’ કેસ માટે પોલીસ કાર્યવાહી કરશે
ભાવનગર જિલ્લાના તળાજા ના વૃદ્ધસોની દંપતિ ની હત્યા સગા પુત્ર અને પુત્રવધુએ રાજકોટ ના બે ઈસમો ની મદદ થકી ઠંડે કલેજે કરેલ હત્યા,હત્યાબાદ પુરાવાઓનો નાશ…
View More તળાજા સોની દંપતી હત્યાકાંડમાં ‘રેર ઓફ રેર’ કેસ માટે પોલીસ કાર્યવાહી કરશેતળાજાના નીચડી ગામે મહિલાને વાળ પકડી સરાજાહેર ગુપ્ત ભાગે પાટા માર્યા, પાંચ સામે ગુનો નોંધાયો
આડાસંબંધની શંકાએ કૃત્ય કરાયું, આરોપીઓને પોલીસ મથકે હાજર થવા નોટિસ આપી ભાવનગર જિલ્લાનાતળાજા ના નીચડી ગામે એક મહિલા અને તેના સાસુ ને રાત્રે 11 વાગે…
View More તળાજાના નીચડી ગામે મહિલાને વાળ પકડી સરાજાહેર ગુપ્ત ભાગે પાટા માર્યા, પાંચ સામે ગુનો નોંધાયોગુજરાતનો પ્રથમ બનાવ: આપના ઉમેદવારને માત્ર 3 મત મળ્યા તળાજા તા.પં.ની 32 બેઠકમાંથી આપે 10માં ડિપોઝીટ ગુમાવી
ગત ટર્મના વિજેતા આપના મહિલા ઉમેદવારે બંનેમાંથી ડિપોઝીટ ગુમાવવી પડી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચૂંટણી મા લગભગ દરેક બેઠક પર…
View More ગુજરાતનો પ્રથમ બનાવ: આપના ઉમેદવારને માત્ર 3 મત મળ્યા તળાજા તા.પં.ની 32 બેઠકમાંથી આપે 10માં ડિપોઝીટ ગુમાવીતળાજા તા.પં.માં ભાજપએ 5 બેઠક ગુમાવી તેની સામે જિલ્લા.પંની 2 બેઠક વધુ મેળવી
ભાવનગર જિલ્લાનીતળાજા તાલુકા પંચાયત ની કુલ 32 બેઠકો અને તાલુકા મા આવતી જી.પં. ની 8 બેઠકો માટે જામેલા ચૂંટણી જંગ માં 32 બેઠકો માંથી ભાજપ…
View More તળાજા તા.પં.માં ભાજપએ 5 બેઠક ગુમાવી તેની સામે જિલ્લા.પંની 2 બેઠક વધુ મેળવીતળાજા સોની દંપતી કેસમાં પુત્ર-પુત્રવધૂ અને મિત્રોની ભૂમિકા બાબતે તપાસ
ભાવનગર જિલ્લાના તળાજા ના રામટેકરી રોડપર રહેતા જીવન ની અડધી સદી વટાવી ચૂકેલા સોની દંપતિ ની તેમનાજ ઘરમા સુઈ ગયા બાદ બળેલી લાશ મળી.પ્રાથમિક ઘટના…
View More તળાજા સોની દંપતી કેસમાં પુત્ર-પુત્રવધૂ અને મિત્રોની ભૂમિકા બાબતે તપાસતાળાળા નજીક બાઈક સ્લિપ થતાં આશાસ્પદ યુવાનનું મોત
તળાજા ના દેવળીયા ગામના મૂળ વતની અને હીરા ઘસવાના વ્યવસાય ને લઈ સુરત સ્થાયી થયેલ દંપતી અહીં ઘાણા ગામે લગ્નમાં આવેલ હતા.લગ્ન પ્રસંગ માંથી પરત…
View More તાળાળા નજીક બાઈક સ્લિપ થતાં આશાસ્પદ યુવાનનું મોતતળાજામાં સોની દંપતીની સળગેલી હાલતમાં લાશ મળી
રાજકોટથી આવેલા પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી સાથે ફરી આવ્યા બાદ રાત્રે બન્યો બનાવ શંકાસ્પદ બનાવની પોલીસે તપાસ શરૂ કરી, એફએસએલની મદદ લેવાઈ ભાવનગર જિલ્લાના તળાજાના…
View More તળાજામાં સોની દંપતીની સળગેલી હાલતમાં લાશ મળી