સુત્રાપાડા તાલુકાનાં મટાણા અને રાખેજ ગામે પાણી પુરવઠા માટે વર્ષો પહેલાં બાંધવામાં આવેલી ઓવરહેડ ટાંકી હવે જર્જરીત હાલતમાં પહોંચી છે. ટાંકીનું પ્લાસ્ટર ઉખડી જતાં અંદરના…
View More સુત્રાપાડાના મટાણામાં જર્જરીત પાણીની ટાંકીથી ગામલોકોમાં ભયનો માહોલSutrapada news
સુત્રાપાડાના પાલડી ગામે વિદેશી દારૂની 215 બોટલ સાથે ત્રણ શખ્સ ઝડપાયા
એલ.સી. બી.ના પો.ઇન્સ. એમ.વી.પટેલ ના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી ,પો.કોન્સ.…
View More સુત્રાપાડાના પાલડી ગામે વિદેશી દારૂની 215 બોટલ સાથે ત્રણ શખ્સ ઝડપાયાસુત્રાપાડાના દરિયા કિનારેથી 1150 ગ્રામ ચરસનો બિનવારસી જથ્થો મળી આવ્યો
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ના જીએચસીએલ કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં…
View More સુત્રાપાડાના દરિયા કિનારેથી 1150 ગ્રામ ચરસનો બિનવારસી જથ્થો મળી આવ્યોસુત્રાપાડા ભુવાટીંબીમાં એક પાંજરામાં એક સાથે ત્રણ દીપડા પકડાતા ગ્રામજનોને રાહત
ગીર વિસ્તારની આસપાસના ગામડાઓમાં દીપડાઓની વધતી સંખ્યાએ સ્થાનિક રહીશો માટે ચિંતાનો વિષય બન્યો છે. જંગલ કરતાં રેવન્યુ વિસ્તારમાં દીપડાઓની હાજરી વધુ નોંધાઈ રહી છે. ગામડાઓમાં…
View More સુત્રાપાડા ભુવાટીંબીમાં એક પાંજરામાં એક સાથે ત્રણ દીપડા પકડાતા ગ્રામજનોને રાહતલોઢવા ગામે હડકાયા શ્ર્વાનનો આતંક, 10 લોકોને બટકા ભર્યા
10 થી વધુ પશુઓને પણ કરડવાના બનાવ સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામ વાડી વિસ્તારમાં હડકાયા કુતરા એ આંતક મચાવીયો ટોળાવાવ ઉંબરીઆઈ સીમ તથા મુળતળાવના વાડી વિસ્તાર…
View More લોઢવા ગામે હડકાયા શ્ર્વાનનો આતંક, 10 લોકોને બટકા ભર્યાસુત્રાપાડાનાં લાખાપરામાં વાડીએ રખોપુ કરવા ગયેલા ખેડૂતને દીપડાએ ફાડી ખાધો
નિંદ્રાધીન હાલતમાં ખેડૂતની ગરદન પકડી દીપડો અડધો કિ.મી. દૂર ખેંચી ગયો : દીપડાને પકડવા વન વિભાગે છ પાંજરા ગોઠવી દીધા સુત્રાપાડા તાલુકામાં છેલ્લા એક વર્ષમાં…
View More સુત્રાપાડાનાં લાખાપરામાં વાડીએ રખોપુ કરવા ગયેલા ખેડૂતને દીપડાએ ફાડી ખાધોસુત્રાપાડાના લાખાપર ગામે ખેડૂત યુવાનને દીપડાએ ફાડી ખાધો
ગીર સોમનાથમાં દીપડાનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. હાલમાં જ ગીર સોમનાથથી એક હ્રદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જિલ્લાના સુત્રાપાડાના લાખાપરા ગામના…
View More સુત્રાપાડાના લાખાપર ગામે ખેડૂત યુવાનને દીપડાએ ફાડી ખાધોસુત્રાપાડાના ધામળેજ ગામેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
સુત્રાપાડા પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌહાણના સીધા માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા પો.સ્ટે.સર્વેલન્સ સ્કોડના પોલીસ સ્ટાફ સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ધામળેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ જગદિશસિંહ હમીરભાઇ…
View More સુત્રાપાડાના ધામળેજ ગામેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઇસમ ઝડપાયોસુત્રાપાડા પોલીસે બે વર્ષથી ફરાર સાયબર છેતરપિંડીનો આરોપી ઝડપ્યો
સુત્રાપાડા પોલીસે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સાયબર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી છે. આરોપી જયેશ ઉર્ફે ડેવિલ ઝાલા ઉ.વ.23 છેલ્લા બે વર્ષથી પોલીસથી ફરાર હતો.…
View More સુત્રાપાડા પોલીસે બે વર્ષથી ફરાર સાયબર છેતરપિંડીનો આરોપી ઝડપ્યોસુત્રાપાડાના મોરાસામાં સિંહની હત્યાનો પ્રયાસ કરનાર શખ્સ સામે ગુનો દાખલ
એક વર્ષ અગાઉ પણ આ પ્રકારનું કૃત્ય કર્યુ’તું ગીર સોમનાથ જીલ્લામાં સિંહની હત્યાનો પ્રયાસ કરનાર સામે વન વિભાગે ગુનો દાખલ કરેલ છે. આ ગુન્હાનો આરોપી…
View More સુત્રાપાડાના મોરાસામાં સિંહની હત્યાનો પ્રયાસ કરનાર શખ્સ સામે ગુનો દાખલ