સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુમાં વધુ દારૂનાં વેેંચાણની ચર્ચા ફેલાઈ સુરેન્દ્રનગર જીલ્લાના વોટ્સએપ ફેસબુક ગૃપ માં દારૂૂનું વેચાણ કરતા બુટલેગરો ના નામ સાથે વિડીયો...
ગાર્ડ ઓફ ઓનર સાથે પીએસઆઇ પઠાણની દફનવિધિ: બનાવમાં રાજકોટના પોલીસ કોન્સ્ટેબલ સહિત બે ઘાયલ સુરેન્દ્રનગરના દસાડા નજીક દારૂ પકડવા ગયેલા સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ જે.એમ. પઠાણના...
દિવાળીએ પાનના ધંધાર્થીના ફટાકડાના સ્ટોલ પરથી 35 હજારના ઉધાર લીધેલા ફટાકડાની ઉઘરાણી મુદ્દે થયેલી બોલાચાલીમાં ખેલાયો ખુની ખેલ સુરેન્દ્રનગર પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઈ...
ગાર્ડ ઓફ ઓનર સાથે પીએસઆઇ પઠાણની દફનવિધિ: બનાવમાં રાજકોટના પોલીસ કોન્સ્ટેબલ સહિત બે ઘાયલ સુરેન્દ્રનગરના દસાડા નજીક દારૂ પકડવા ગયેલા સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ જે.એમ. પઠાણના...
ખરાબાની જમીનમાં દારૂનું કટિંગ થતું હતું, 47.95 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપીઓ ફરાર સાયલા દિવાળીના પર્વને ધ્યાને રાખીને સાયલા પોલીસે વિદેશી દારૂૂની હેરફેર માટે પીઆઈ બી. એચ....
સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના નેક ઠાકોર સાહેબ બલભદ્રસિહજી ઝાલા દ્વારા થાન ખાતે આવેલા શ્રી વાસુકી દાદા મંદિરને સોનાનો 80 તોલાનો હીરા જડિત હાર અર્પણ કરવામાં આવ્યો હતો....
જન્મદિવસના બે દિવસ પહેલાં જ મૃત્યુ નીપજતા શોક, પિતાએ પુત્રી માટે બાઈકનું બુકિંગ પણ કરાવ્યું હતું સુરેન્દ્રનગર મહિલા આટીઆઈટીની ફેશન ડિઝાઈન ટેક્નોલોજીની આશાસ્પદ તાલીમાર્થીનું તા. 28-10-2024ના...
ઉતરપ્રદેશના ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ દારૂ અને ટ્રક સહિત રૂા.31.58 લાખનો મુદ્દામાલ કબજે ચોટીલા નજીકથી પોલીસે ઉતરપ્રદેશ પાસીંગના ટ્રકમાં પશુ આહાર કેમીક્લની આડમાં છુપાવી ઘુસાડેલા...
અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠકમાં રણનિતી ઘડાઇ અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘની ગુજરાત રાજયની કારોબારી બેઠક અને સાધારણ સભા આણંદના બાકરોલમાં આવેલ બીએપીએસ સ્કૂલ ખાતે...
સુરેન્દ્રનગર જીલ્લામાં બે દિવસીય ભારે વરસાદથી વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના કોરડા ગામે વીજળી...