સુરેન્દ્રનગરમાં અજાણ્યા વૃધ્ધનું મોત : વાલીવારસની શોધખોળ

સુરેન્દ્રનગરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં બિમારી સબબ પડેલા અજાણ્યા વૃધ્ધને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પોલીસે વાલીવારસની શોધખોળ…

View More સુરેન્દ્રનગરમાં અજાણ્યા વૃધ્ધનું મોત : વાલીવારસની શોધખોળ

સુરેન્દ્રનગર સિવિલમાં કલેકટરને કહ્યું બારી બંધ છે!

અધિકારીઓને અવારનવાર કહેવાય છે, ’જમીની હકીકત જુઓ, સામાન્ય માણસની જેમ જીવો’ આ વખતે સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર ગુણવંત સોલંકી (જી.એચ. સોલંકી)એ આ વાતને અમલમાં મૂકી દીધી.…

View More સુરેન્દ્રનગર સિવિલમાં કલેકટરને કહ્યું બારી બંધ છે!

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરે પચાવી પાડેલા વિકલાંગ દંપતીના દસ્તાવેજ પરત અપાવતી પોલીસ

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સંવેદનશીલતાને કારણે એક વિકલાંગ દંપતી વ્યાજખોરીના વિષચક્રમાંથી મુક્ત થયું છે. એસ.પી.એ દંપતીને તેમના ગીરવે મૂકેલા મકાનના દસ્તાવેજો કલાકોમાં પરત…

View More સુરેન્દ્રનગરમાં વ્યાજખોરે પચાવી પાડેલા વિકલાંગ દંપતીના દસ્તાવેજ પરત અપાવતી પોલીસ

સુરેન્દ્રનગરમાં ભેળસેળયુકત અમુલ ઘીનો જથ્થો ઝડપાયો, અમદાવાદના શખ્સનું નામ ખુલ્યું

ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (જઘૠ)એ મહેતા માર્કેટ અને ટાંકી ચોક વિસ્તારમાં દરોડા પાડી…

View More સુરેન્દ્રનગરમાં ભેળસેળયુકત અમુલ ઘીનો જથ્થો ઝડપાયો, અમદાવાદના શખ્સનું નામ ખુલ્યું

પિતાએ પશુબલી નહીં ચડાવતા ભુઇમાએ બાળકને મોતને ઘાટ ઉતાર્યો

પાણીના ટાંકામાં ડૂબાડી મકાનને તાળુ મારી દીધું, દફનવિધિ કરી નાખ્યા બાદ લાશ બહાર કાઢી પી.એમ. કરાવતા હત્યા થયાનો ઘટસ્ફોટ ચાર પુત્રી બાદ દીકરાનો જન્મ થતા…

View More પિતાએ પશુબલી નહીં ચડાવતા ભુઇમાએ બાળકને મોતને ઘાટ ઉતાર્યો

મોબાઈલની બેટરી ફાટતા મકાનમાં આગ, દંપતી ભડથું

લીંબડીમાં ગોઝારી ઘટના, આગ તિવ્ર ઝડપે પ્રસરી જતાં બચવાનો મોકો જ ન મળ્યો, બચાવવા ગયેલ વ્યક્તિ પણ દાઝ્યો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની વોરા સોસાયટીમાં ગત…

View More મોબાઈલની બેટરી ફાટતા મકાનમાં આગ, દંપતી ભડથું

સુરેન્દ્રનગરમાં ચૂંટણી ટાણે જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ કર્યા કેસરિયા

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સહિત પાટડી તાલુકાના અનેક હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ…

View More સુરેન્દ્રનગરમાં ચૂંટણી ટાણે જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ કર્યા કેસરિયા

સુરેન્દ્રનગરમાં ‘તું મારી પત્નીનો વીડિયો કેમ બનાવે છે ? તેમ કહી યુવાન ઉપર ધોકા વડે હુમલો

સુરેન્દ્રનગરમાં રહેતાં યુવકને ‘તું મારી પત્નીનો વિડિયો કેમ બનાવે છે ?’ તેમ કહી ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર…

View More સુરેન્દ્રનગરમાં ‘તું મારી પત્નીનો વીડિયો કેમ બનાવે છે ? તેમ કહી યુવાન ઉપર ધોકા વડે હુમલો

સુરેન્દ્રનગરમાં જૂની અદાવતમાં ધો.12ના છાત્ર ઉપર હુમલો

સુરેન્દ્રનગરમાં રહેતાં અને ધો.12માં અભ્યાસ કરતાં યુવકને બે માસ પૂર્વે થયેલા ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર…

View More સુરેન્દ્રનગરમાં જૂની અદાવતમાં ધો.12ના છાત્ર ઉપર હુમલો

બેકાબૂ ટ્રકે 10 પદયાત્રીને કચડ્યા : 7નાં મોત

રાજકોટના ગઢકા ગામેથી મેરા (બહુચરાજી) ધ્વજા ચડાવવા જતાં ભરવાડ સમાજના પદયાત્રીઓ ઉપર કાળ ત્રાટક્યો લખતર- વિરમગામ હાઇવે ઉપર વહેલી સવારે ગોઝારો અકસ્માત, મૃતદેહો ક્ષત-વિક્ષત થઇ…

View More બેકાબૂ ટ્રકે 10 પદયાત્રીને કચડ્યા : 7નાં મોત