ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સુરતના વેપારીના અચાનક મોતના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ સુરતના વાડીફળિયામાં રહેતા જરીવાલા પરિવારનો પુત્ર આકાશ જરીવાલા પત્ની સાથે અયોધ્યાના…
View More મહાકુંભમાં ગયેલા સુરતના યુવાન વેપારીનું અયોધ્યામાં ઢળી પડતાં મોતsurat
સુરતના ગોડાદરામાં તબીબ ઉપર એસિડ એટેક
પરિચિત શખ્સે ક્લિનિકમાં ઘૂસી એસિડનો કેરબો રેડયો સુરતના ગોડાદરા વિસ્તારમાં ગતરાત્રે એક હચમચાવી નાખતી ઘટના બની હતી. શ્રીસાંઈ ક્લિનિક ચલાવતા ડો. શામજી બલદાણિયા પર એક…
View More સુરતના ગોડાદરામાં તબીબ ઉપર એસિડ એટેક13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી
સતત રડતી બહેનને ચૂપ કરાવવા પહેલા ઓશિકાથી મોઢું દબાવ્યું પછી ગળું દબાવી કાયમી માટે ચૂપ કરી દીધી! પોસ્ટમોર્ટમમાં બાળકીનું મોત ગૂંગળામણથી થયાનું ખૂલતા સમગ્ર ઘટના…
View More 13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારીસુરતમાં ધો. 8 ની છાત્રાનો આપઘાત, ફી માટે શાળામાં ટોર્ચર કરાયાનો આક્ષેપ
સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થિનીએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે. ગોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં…
View More સુરતમાં ધો. 8 ની છાત્રાનો આપઘાત, ફી માટે શાળામાં ટોર્ચર કરાયાનો આક્ષેપસુરતમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનામાં પોલીસ ત્રાટકી સંચાલકો-મહિલા બારીમાંથી કુદ્યા
સુરતના સરથાણા વિસ્તારમાં શુભમ કોમ્પલેક્ષમાં વધુ એક સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. પોલીસે પાંચ મહિલા અને બે ગ્રાહકને…
View More સુરતમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનામાં પોલીસ ત્રાટકી સંચાલકો-મહિલા બારીમાંથી કુદ્યાધો.10ની છાત્રાએ યૂ-ટ્યૂબ ઉપર જોઇ જાતે ગર્ભપાત કર્યો!
સોશિયલ મીડિયા અને મોબાઇલના વળગણની આડઅસર સમાન આંખ ઉઘાડતો કિસ્સો સોશિયલ મીડિયામાં મળેલા ફ્રેન્ડ સાથે સંબંધ બાંધ્યા બાદ ગર્ભવતી થતાં 16 વર્ષની સગીરાએ જાતે ગર્ભપાત…
View More ધો.10ની છાત્રાએ યૂ-ટ્યૂબ ઉપર જોઇ જાતે ગર્ભપાત કર્યો!પક્ષીની પાંખનું ટ્રાન્સપ્લાન્ટ કરી ફરી ઉડતું કરાયું
સુરતમાં પતંગના દોરાથી ઘવાયેલા કબૂતરને મૃત કબૂતરની પાંખ લગાડાઇ અંગદાન માટે પ્રખ્યાત સુરતમાં દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થયેલા કબૂતરની પાંખ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી…
View More પક્ષીની પાંખનું ટ્રાન્સપ્લાન્ટ કરી ફરી ઉડતું કરાયુંઅમરેલી સરઘસકાંડના સુરતમાં પડઘા, ધરણાં પહેલાં ધાનાણી-દુધાતની અટકાયત
પોલીસે ટ્રાફિકનું બહાનું કાઢી ધરણાંની મંજુરી નહીં આપતા વાતાવરણ ઉગ્ર બન્યું અમરેલીમાં ભાજપની આંતરીક લડાઈમાં પોલીસના અત્યાચારનો ભોગ બનેલી યુવતિને ન્યાય અપાવવાની લડતના પડઘા…
View More અમરેલી સરઘસકાંડના સુરતમાં પડઘા, ધરણાં પહેલાં ધાનાણી-દુધાતની અટકાયતસુરતમાં 200 મહિલાઓએ પીએમને પોસ્ટકાર્ડ લખ્યા
અમરેલીની ઘટના અંગે 9 સવાલો સાથે પગલાં ભરવા કરી માગણી પુણા વિસ્તારમાં આવેલી શાંતિનિકેતન સોસાયટીમાં મહિલાઓ ગઇકાલે મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી. અમરેલીમાં યુવતીની…
View More સુરતમાં 200 મહિલાઓએ પીએમને પોસ્ટકાર્ડ લખ્યાસુરતથી મહાકુંભ જતી ટ્રેન પર જલગાંવ પાસે પથ્થરમારો, બારીના કાચ તૂટ્યા, મુસાફરોમાં ભયનો માહોલ
ગુજરાતના સુરતથી પ્રયાગરાજ જતી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં મોટાભાગના મુસાફરો મહાકુંભમાં સ્નાન કરવા જતા હતા. જ્યારે ટ્રેન સુરતથી નીકળીને મહારાષ્ટ્રના…
View More સુરતથી મહાકુંભ જતી ટ્રેન પર જલગાંવ પાસે પથ્થરમારો, બારીના કાચ તૂટ્યા, મુસાફરોમાં ભયનો માહોલ