સુરતમાં મોરાભાગળ વિસ્તારમાં બોયફ્રેન્ડે લગ્ન કરવાની ના પાડતા પ્રેમધેલી એક યુવતીએ હાઇટેન્શન પાવર લાઇનના ટાવર ઉપર ચડી જઇ તમાસો કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે માંડ માંડ…
View More પ્રેમભગ્ન યુવતીએ હાઇટેન્શન ટાવર પર ચડી તમાસો કર્યોsurat
મંત્રી કરતાં પણ વિશેષ રોલો, 30 કારના કાફલા સાથે છાત્રોના સીનસપાટા
સુરતમાં સ્કૂલની ફેરવેલ પાર્ટી પહેલાં નબીરાઓએ રેલી કાઢી રસ્તા ઉપર કર્યો તમાસો સુરતમાં નબીરાઓ 30 જેટલી બીએમડબલ્યુ, મર્સિડિઝ, સ્કોડા જેવી લકઝરી કાર સાથે રેલી કરી…
View More મંત્રી કરતાં પણ વિશેષ રોલો, 30 કારના કાફલા સાથે છાત્રોના સીનસપાટાસુરત જિલ્લાની ત્રણ સરકારી શાળામાં 150 વિદ્યાર્થીઓને વાઇરલ ચેપ, 18 હોસ્પિટલમાં
કેમ્પસમાં મેડિકલ ટીમ તૈનાત, ધારાસભ્ય ગણપત વસાવા પહોંચ્યા સુરત જિલ્લામાં એક જ કેમ્પસમાં આવેલી ત્રણ સરકારી રહેણાંક શાળાઓના 150 થી વધુ વિદ્યાર્થીઓ વાયરલ ચેપથી પીડિત…
View More સુરત જિલ્લાની ત્રણ સરકારી શાળામાં 150 વિદ્યાર્થીઓને વાઇરલ ચેપ, 18 હોસ્પિટલમાંસૂત્રાપાડાની છેતરપિંડીના આરોપીને 14 વર્ષે એલસીબીએ વેશપલટો કરી સુરતથી દબોચ્યો
સુત્રાપાડા પોલીસમાં નોંધાયેલ છેતરપીંડીના ગુનાનો આરોપી છેલ્લા 14 વર્ષથી નાસતો ફરતો હોય તેને એલસીબી બ્રાન્ચે વેશ પલટો કરી આરોપીને સુરતના ઓલપાડ વિસ્તારમાંથી શોધી કાઢી…
View More સૂત્રાપાડાની છેતરપિંડીના આરોપીને 14 વર્ષે એલસીબીએ વેશપલટો કરી સુરતથી દબોચ્યોસુરતમાં તથ્યકાંડ જેવી ઘટના: નબીરાએ કાર અડફેટે પાંચ વાહનોને ઉલાળતા બે ભાઈનાં મોત, 4ને ઈજા
નબીરાએ કાર અડફેટે પાંચ વાહનોને ઉલાળતા બે ભાઈનાં મોત, 4ને ઈજા મધરાત્રે આઉટર રિંગ રોડ ઉપર બેફામ ઝડપે આવતી કાર ડિવાઈડર ઠેકી સામે આવતા વાહનો…
View More સુરતમાં તથ્યકાંડ જેવી ઘટના: નબીરાએ કાર અડફેટે પાંચ વાહનોને ઉલાળતા બે ભાઈનાં મોત, 4ને ઈજાસુરતમાં હીટ એન્ડ રન: 130ની ઝડપે કાર ડિવાઈડર કૂદી, છ લોકોને અડફેટે લીધાં, બે સગા ભાઈના મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતમાં ગતરાત્રીના સમયે પૂરપાટ ઝડપે આવતા એક કારચાલકે…
View More સુરતમાં હીટ એન્ડ રન: 130ની ઝડપે કાર ડિવાઈડર કૂદી, છ લોકોને અડફેટે લીધાં, બે સગા ભાઈના મોતસુરત મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો
ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણામાં પડી જવાથી માસૂમ બાળકનાં મોત મામલે રાતભર સુધી લાશ નહીં સ્વીકારતા અંતે પોલીસે ગુનો નોંધ્યો, સ્મશાનયાત્રામાં અતિ કરુણ દૃશ્યો સર્જાયા મહાપાલિકાની…
View More સુરત મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનોબાળક ભૂગર્ભ ગટરમાં ગરક, શોધખોળ માટે ઓપરેશન
કેમેરા અને ઓક્સિજન માસ્ક સાથે જવાનો ગટરમાં ઉતર્યા, સુરતના વરિયાવ વિસ્તારની ઘટના સુરત શહેરના વરિયાવ વિસ્તારમાં ભુગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણામાં બે વર્ષનું બાળક પડી જતાં…
View More બાળક ભૂગર્ભ ગટરમાં ગરક, શોધખોળ માટે ઓપરેશનસુરતમાં ખુલ્લી ગટરમાં પડી જનાર બે વર્ષના માસૂમને બચાવવા રાતભર રેસ્કયૂ
સુરતમાં ખુલ્લી ગટરમાં બાળક પડી જવાની એક દુર્ઘટના બની છે. વરિયાવ પાસે 2 વર્ષનું બાળક ગટરમાં પડવાના 12 કલાક ઉપરનો સમય વીતી ગયો હોવા છતાં…
View More સુરતમાં ખુલ્લી ગટરમાં પડી જનાર બે વર્ષના માસૂમને બચાવવા રાતભર રેસ્કયૂસુરતમાં 89 લાખની છેતરપિંડી કરનાર શખ્સને રાજકોટમાંથી ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ
સુરતમા ફાઇનાન્સનો ધંધો શરૂ કરી ઉંચુ વળતર આપવાની લાલચે 89 લાખની છેતરપીંડી કરનાર શખ્સે રાજકોટમા આજ મોડેસ ઓપરેન્ડીથી ઓફીસ શરૂ કરી હોય જે સુરતના…
View More સુરતમાં 89 લાખની છેતરપિંડી કરનાર શખ્સને રાજકોટમાંથી ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ