શારદાગામના યુવાનનું બાઇક પર જતા ગળું કપાયું હજુ તો ઉતરાયણ પર્વને દોઢ મહિના જેટલો સમય બાકી છે એવામાં પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાઈ જતા…
View More સુરત જિલ્લામાં પતંગની કાતિલ દોરીએ વધુ એક યુવાનનો ભોગ લીધોsurat news
કાયદાનો ભંગ કરશો તો વરઘોડો નીકળશે: હર્ષ સંઘવી
શહેરના પાંડેસરા GIDC વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ પાંડેસરા યુનિટના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ ભાઈ સંઘવી દ્વારા શહેરમાં આતંક મચાવતા અસામાજિક તત્વો અને ગુનેગારોને…
View More કાયદાનો ભંગ કરશો તો વરઘોડો નીકળશે: હર્ષ સંઘવીસુરતમાંથી હોટલની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની 6 યુવતીઓને કરાઇ મુક્ત, હોટલ માલિક સહીત 11 ગ્રાહકોની ધરપકડ
સુરતના અડાજણમાંથી હોટલમાં દેહવ્યાપારનુ કૌભાંડ ઝડપાયુ છે. હોટલની આડમાં ચાલતાં દેહવ્યાપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અડાજણમાં એલ.પી.સવાણી સર્કલ પાસે આવેલા હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ…
View More સુરતમાંથી હોટલની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની 6 યુવતીઓને કરાઇ મુક્ત, હોટલ માલિક સહીત 11 ગ્રાહકોની ધરપકડસુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત, આઈસક્રીમ ખાવાથી કે તાપણાના ધુમાડાથી મોત તે તપાસ શરુ
સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓએ આઈસક્રીમ ખાધા બાદ તેમની તબિયત લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં…
View More સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત, આઈસક્રીમ ખાવાથી કે તાપણાના ધુમાડાથી મોત તે તપાસ શરુસુરતના શિક્ષકનો 33 વખત વિદેશ પ્રવાસ, દુબઇમાં કંપની
સુરતના અમરોલી વિસ્તારની સરકારી શાળાના આચાર્ય વિરુદ્ધ શાળાનું કામ છોડી વ્યાપાર કરતા હોવાની ફરિયાદ નોંધાઈ. આચાર્ય કઠવાડા પોલીસ સ્ટેશનમાં પોતાના અપહરણની ફરિયાદ નોંધાવવા ગયા ને…
View More સુરતના શિક્ષકનો 33 વખત વિદેશ પ્રવાસ, દુબઇમાં કંપનીસુરતમાં વિકૃત કોલેજિયન યુવાને બે ટીચર સામે પેન્ટ ઉતારી છેડતી કરી
સુરતમાં કોલેજિય યુવકે વિકૃતિની હદ વટાવી હતી. જહાંગીરપુરાના ટ્યુશન ક્લાસીસની શિક્ષિકાઓનો પીછો કરી યુવકે છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. છેલ્લા 3 મહિનાથી…
View More સુરતમાં વિકૃત કોલેજિયન યુવાને બે ટીચર સામે પેન્ટ ઉતારી છેડતી કરીUPSCની પરીક્ષામાં એક માર્ક્સથી ફેલ થતા તેજસ્વી છાત્રનો આપઘાત
સુરતનાં સચિન વિસ્તારમાં વિદ્યાર્થીનાં આપઘાતની ચકચારી ઘટના બની છે. પરીક્ષામાં માત્ર એક માર્ક્સથી ફેલ થતાં UPSC નાં વિધાર્થીએ એપાર્ટમેન્ટમાંથી કૂદકો મારીને જીવન ટુંકાવ્યું હતું. આ…
View More UPSCની પરીક્ષામાં એક માર્ક્સથી ફેલ થતા તેજસ્વી છાત્રનો આપઘાતસુરતમાં ગેસનો બાટલો લીક થતાં મકાનમાં આગ ભભૂકી, 7 દાઝયા
બે લોકોની હાલત ગંભીર, રૂમમાં સાત લોકો રહેતા હતા સુરતમાં ગેસ બોટલ લીકેજ થતાં 7 લોકો દાઝયા હોવાની વાત સામે આવી છે.જેમાં કતારગામ ફુલપાડા વિસ્તારમાં…
View More સુરતમાં ગેસનો બાટલો લીક થતાં મકાનમાં આગ ભભૂકી, 7 દાઝયાવધુ એક પોલીસ કર્મચારીને કચડી નાખવાનો પ્રયાસ, બુટલેગર ટેણી વિરૂધ્ધ નોંધાતો ગુનો
સુરતનાં ભેસ્તાનના પોલીસકર્મીને કારથી કચડી મારવાનો બુટલેગર દ્વારા પ્રયાસ કરવામા આવ્યો છે. ભેસ્તાન હયાત નગર ખાતે હિન્દ હોટલ સામે ગત મધ્ય રાત્રીનાં સમયે થતાં ઝઘડા…
View More વધુ એક પોલીસ કર્મચારીને કચડી નાખવાનો પ્રયાસ, બુટલેગર ટેણી વિરૂધ્ધ નોંધાતો ગુનો