અમદાવાદની વિમાન દુર્ઘટના બાદ સરકારી તંત્ર દોડતું થયું; જે તે સમયે એરપોર્ટ ઓથોરિટીએ NOC, પાલિકાએ પરવાનગી આપી હતી, બની ગયા બાદ BUC અટકાવી રૂા. બે…
View More સુરત એરપોર્ટને નડતરરૂપ 151 વૈભવી ફલેટ ખાલી કરવા નોટિસsurat news
સુરતમાં ‘નકલી પોલીસે’ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 16.56 લાખની લૂંટ ચલાવી
પેઢીના કર્મચારીને બેગમાં ગાંજો હોવાનુ કહી લાફા ઝીંકી દીધા, લૂંટારુ, ટોળકીને પકડવા તજવીજ શહેરના વરાછા વિસ્તારમાં પોલીસનો સ્વાંગ રચીને આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો…
View More સુરતમાં ‘નકલી પોલીસે’ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 16.56 લાખની લૂંટ ચલાવીબિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગનાર કીર્તિ પટેલ ઝડપાઇ
2024માં સુરતમાં કેસ નોંધાયો હતો, બિલ્ડરના વીડિયો બનાવી ખંડણી માગી હતી એક વર્ષ પહેલા ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી. જેમાં બિલ્ડર પાસે બે…
View More બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગનાર કીર્તિ પટેલ ઝડપાઇમારા લીધે તમને બહુ ખર્ચ થતો હતો, તે હવે નહીં થાય, હું ભણી ન શક્યો
સુરત જિલ્લાના ઉમરપાડા ગામમાં એક દુખદ ઘટના સામે આવી છે. અમર જ્યોત કુમાર છાત્રાલય હોસ્ટેલમાં રહેતા 14 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. તેણે સુસાઈડ…
View More મારા લીધે તમને બહુ ખર્ચ થતો હતો, તે હવે નહીં થાય, હું ભણી ન શક્યોસુરતના 11 મૃતકોની અંતિમવિધિ માટે ખાસ ટુકડીઓ બનાવાઇ
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં સુરતના મૃતકોના ઓળખની પ્રક્રિયા પછી તેમના શબ સુરત આવે તે પહેલાં સરકારી વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. કમભાગી 11 મુસાફકોના શબ પોતાના સ્વગૃહે…
View More સુરતના 11 મૃતકોની અંતિમવિધિ માટે ખાસ ટુકડીઓ બનાવાઇસુરતમાં દારૂ-ડ્રગ્સની રેવ પાર્ટીમાં SMC ત્રાટકી, ચાર મહિલા સહિત 7ની ધરપકડ
સુરતમાં દારુ-ડ્રગ્સની રેવ પાર્ટી પર વિજિલન્સે દરોડા પાડયા હોવાની વાત સામે આવી છે, એરપોર્ટની સામે આવેલા આશીર્વાદ ફાર્મમાં રેડ કરવામાં આવી છે જેમાં પોલીસને…
View More સુરતમાં દારૂ-ડ્રગ્સની રેવ પાર્ટીમાં SMC ત્રાટકી, ચાર મહિલા સહિત 7ની ધરપકડસુરતના વૃધ્ધને ડિજિટલ અરેસ્ટ કરી 16 લાખ ખંખેરનાર ભાવનગરના બાસ્કેટબોલ પ્લેયર સહિત 3 પકડાયા
ટેક્નોલોજીના યુગમાં લોકો વિવિધ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરે છે. એવામાં સાયબર ક્રાઈમને લગતી ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. આ સાયબર ક્રાઈમ હેઠળ ગુનેગારો વિવિધ…
View More સુરતના વૃધ્ધને ડિજિટલ અરેસ્ટ કરી 16 લાખ ખંખેરનાર ભાવનગરના બાસ્કેટબોલ પ્લેયર સહિત 3 પકડાયાઆજે તે અહેસાસ કરાવી દીધો કે હું તારા માટે કંઇ નથી
સુરતની 23 વર્ષિય મોડેલ અંજલિ વરમોરાનો આપઘાત, બે ઇન્સ્ટા.પોસ્ટે જગાવેલી ચર્ચા વધુ એક મોડલે સુરતમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા મોડલે અંતિમ…
View More આજે તે અહેસાસ કરાવી દીધો કે હું તારા માટે કંઇ નથી20 લાખ નહીં, 20 હજાર જ વૃક્ષો વાવો, પાટીલની સુરત કોર્પોરેશનને ટકોર
દુનિયાભરમાં ગ્લોબલ વોર્મિગનું જોખમ સતત વધી રહ્યું છે. વાતાવરણ ઝડપથી બદલાઇ રહ્યું છે. ધરતી પરથી વૃક્ષો ઓછા થઇ રહ્યાં છે, અને તેની આપૂર્તિ કરવા માટે…
View More 20 લાખ નહીં, 20 હજાર જ વૃક્ષો વાવો, પાટીલની સુરત કોર્પોરેશનને ટકોરસુરતમાંથી ઝડપાયો સૌથી મોટો સાયબર ફ્રોડ: માત્ર 6 મહિનામાં RBL બેંકના 89 એકાઉન્ટમાંથી 1445 કરોડનાં ટ્રાન્ઝેક્શન
રાજ્યમાં સાયબર ફ્રોડની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાંથી સૌથી મોટું સાયબર ફ્રોડ ઝડપાયું છે. સુરત પોલીસને 164 બેંક એકાઉન્ટ મળી આવ્યા…
View More સુરતમાંથી ઝડપાયો સૌથી મોટો સાયબર ફ્રોડ: માત્ર 6 મહિનામાં RBL બેંકના 89 એકાઉન્ટમાંથી 1445 કરોડનાં ટ્રાન્ઝેક્શન