મૂળ ચોટીલાના ભેડચુડા ગામના વતની અને રાજકોટમાં કારખાનામાં કામ કરતા યુવાને કોઈ અગમ્ય કારણસર એસિડ પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.…
View More ચોટીલાના ભેડચુડા ગામના યુવાને રાજકોટમાં એસિડ પી જીવન ટૂંકાવ્યુંsuicide
થાનમાં ખરીદ કરેલ મકાનના રૂપિયાની ચૂકવણીની ચિંતામાં પરિણીતાએ એસિડ પીધું
થાનમાં રહેતી પરિણીતાએ ખરીદ કરેલ મકાનના રૂૂપિયાની સગવડ નહીં થતાં એસિડ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ…
View More થાનમાં ખરીદ કરેલ મકાનના રૂપિયાની ચૂકવણીની ચિંતામાં પરિણીતાએ એસિડ પીધુંલાલપુરના નાંદુરી ગામે પરિણીતાનો એસીડ પી આપઘાત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાંદુરી ગામમાં રહેતી અને ધરમપુર ગામે પરણાવેલી સુધાબેન પરેશભાઈ કરમુર નામની 23 વર્ષની પરણીતા, કે જે તાજેતરમાં પોતાના માવતરે આંટો દેવા…
View More લાલપુરના નાંદુરી ગામે પરિણીતાનો એસીડ પી આપઘાત25 કિન્નરોએ ફિનાઇલ પીધું: સામૂહિક આપઘાતનો પ્રયાસ
ઇન્દોરના બનાવ પાછળ બે ટ્રાન્સજેન્ડર જૂથો વચ્ચેનો વિવાદ કારણભૂત ઇન્દોરના પંઢરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નંદલાલપુરા વિસ્તારમાં ત્યારે હોબાળો મચી ગયો જ્યારે આશરે 25 ટ્રાન્સજેન્ડર…
View More 25 કિન્નરોએ ફિનાઇલ પીધું: સામૂહિક આપઘાતનો પ્રયાસજામનગરના મુંગણી ગામના દલિત યુવાનના આત્મહત્યા પ્રકરણમાં નવો ધડાકો
જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા એક દલિત યુવાને તાજેતરમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધા બાદ આ પ્રકરણમાં યુવકની મોબાઈલ ફોનની ડિટેઇલ ના આધારે…
View More જામનગરના મુંગણી ગામના દલિત યુવાનના આત્મહત્યા પ્રકરણમાં નવો ધડાકોજોડિયાના નેસડા ગામે ખેતમજૂર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
લગ્ન થતા ન હોવાના કારણે વ્યથિત બનેલા યુવાને જિંદગીથી કંટાળી પગલું ભર્યુ મૂળ દાહોદના વતની, અને હાલ જોડિયા તાલુકાના નેસડા ગામમાં રહેતા ખેડૂત સૈલેશભાઈ ડાંગરની…
View More જોડિયાના નેસડા ગામે ખેતમજૂર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાતરાજકોટમાં કારખાનેદારના પત્નીનો આપઘાત
છેલ્લે છેલ્લે પતિને અને ઓસ્ટ્રેલિયા રહેતા તેમના માતા-બહેનને વીડિયો કોલમાં વાત કરી ગળેફાંસો ખાઇ લીધો સાડા ચાર વર્ષનો પુત્ર રમીને ઘરમાં આવ્યો ત્યારે માતાને લટકતી…
View More રાજકોટમાં કારખાનેદારના પત્નીનો આપઘાતયોગેશ્ર્વર પાર્કમાં બાથરૂમના નળ સાથે ચુંદડી બાંધી પરિણીતાનો આપઘાત
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર યોગેશ્વર પાર્કમાં રહેતા પરિણીતાએ બાથરૂૂમમાં નળ સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ મામલે યુનિવર્સિટી પોલીસના સ્ટાફે કારણ…
View More યોગેશ્ર્વર પાર્કમાં બાથરૂમના નળ સાથે ચુંદડી બાંધી પરિણીતાનો આપઘાતકોટડા સાંગાણીના રાજપીપળા ગામે યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
કોટડા સાંગણીના રાજ પીપળા ગામે યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પિતાએ લેથ મશીન લઇ દેવાનું કહેતા લાગી આવતા જીવન ટૂંકાવી લીધાનું જાણવા…
View More કોટડા સાંગાણીના રાજપીપળા ગામે યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંભાવનગરમાં જાણીતા સર્જન ડો. રાજેશ રંગલાણીના આપઘાતથી ચકચાર
ઈંજેકશનનો ઓવરડોઝ લઈ જીવ ટૂંકાવી લેતા ખળભળાટ ભાવનગર શહેરના જાણીતા તબીબ સર્જન ડો. રાજેશ રંગલાણી એ પોતાની હોસ્પિટલમાં જ આપઘાત વહોળી લીધો છે.પ્રાપ્ત થતી માહિતી…
View More ભાવનગરમાં જાણીતા સર્જન ડો. રાજેશ રંગલાણીના આપઘાતથી ચકચાર