શહેરમા રેલનગર વિસ્તારમા રહેતી દેરાણી-જેઠાણીએ ઘંટેશ્ર્વર વિસ્તારમા રહેતા યુવકને ફસાવી ખોટા કેસમા ફીટ કર્યાનાં આક્ષેપ સાથે ખોડીયાર નગરમા માવતરે રીસામણે બેઠેલી પરણીતાએ ફીનાઇલ પી લીધુ…
View More દેરાણી-જેઠાણીએ પતિને ફસાવી ખોટા કેસમાં ફિટ કર્યાના આક્ષેપ સાથે પરિણીતાએ ફિનાઇલ પીધુંsuicide
ઉનામાં ‘હતાશ’ વિદ્યાર્થીઓનું કાઉન્સેલીંગ કરી ‘હિંમત’ આપનાર શિક્ષિકાનો આપઘાત
મૃતક પાંચ મહિના પહેલા જ જાફરાબાદની સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરીએ લાગ્યા હતા ઉનામાં રહેતા અને જાફરાબાદની મોડલ સ્કૂલમાં સમાજ શાસ્ત્ર વિષયનો અભ્યાસ કરાવતા શિક્ષિકાએ સવારે…
View More ઉનામાં ‘હતાશ’ વિદ્યાર્થીઓનું કાઉન્સેલીંગ કરી ‘હિંમત’ આપનાર શિક્ષિકાનો આપઘાતસિક્કામાં યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાત
જામનગર તાલુકાના સિક્કામાં કારા ભુંગા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ધીરજલાલ કાંતિલાલ ચૌહાણ નામના 38 વર્ષના યુવાને આર્થિક ભીંસના કારણે પોતાના ઘેર ઝેરી દવા…
View More સિક્કામાં યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાતબનેવીએ બહેનને ગાળો ભાંડી ઝઘડો કરતા 13 વર્ષની સાળીનો ફાંસો ખાઇ આપઘાત
રાજકોટમાં ખોડિયાર પરા વિસ્તારમાં રહેતા દપંતિ વચ્ચે ખરાબ રસોય બનાવવા મુદ્દે ઝઘડો થયો હતો. જેથી પતિએ પત્નીને ગાળો ભાંડી હતી. બનેવીએ બહેનને ગાળો ભાંડી ઝઘડો…
View More બનેવીએ બહેનને ગાળો ભાંડી ઝઘડો કરતા 13 વર્ષની સાળીનો ફાંસો ખાઇ આપઘાતકમલા પસંદ-રાજશ્રી મસાલાના માલિકની પુત્રવધૂની આત્મહત્યા
દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં કમલા પસંદ અને રાજશ્રી પાન મસાલાના માલિક કમલ કિશોરની પુત્રવધૂ દીપ્તિ ચૌરસિયા (40) એ આત્મહત્યા કરી લીધી. મંગળવારે સાંજે તેમનો મૃતદેહ…
View More કમલા પસંદ-રાજશ્રી મસાલાના માલિકની પુત્રવધૂની આત્મહત્યાક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, એક વર્ષ પહેલાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી
પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદના બરોબર એક વર્ષ બાદ ઘરમાં જ જીવ ટૂંકાવી લેતા ભારે ચકચાર એકસ્પોર્ટનો ધિકતો ધંધો કરતા જીત પાબારી દુષ્કર્મની ફરિયાદ બાદ ડિપ્રેશનમાં…
View More ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, એક વર્ષ પહેલાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતીઅકળ કારણોસર ભરાણાના તરુણે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા રોહિત રમણીકભાઈ ચાવડા નામના આશરે 16 વર્ષના તરુણે શુક્રવારે રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર તેમના મોટાબાપુ કરસનભાઈ ચાવડાના મકાનની બારીમાં…
View More અકળ કારણોસર ભરાણાના તરુણે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુનર્સિંગનું સર્ટી. આપવાના બહાને 20 હજાર પડાવી લેતાં યુવતીએ તાવના ટીકડા ખાધા
રેસકોર્સ લવ ગાર્ડનમાં બનેલી ઘટના; ઓનલાઈન જાહેરાત જોઈ યુવતી છેતરપિંડીની જાળમાં ફસાણી સોશિયલ મીડિયામાં ગઠીયાઓ અવનવી જાહેરાતો મુકી લોકોને છેતરપીંડીની જાળમાં ફસાવી રૂપિયા પડાવી લેતાં…
View More નર્સિંગનું સર્ટી. આપવાના બહાને 20 હજાર પડાવી લેતાં યુવતીએ તાવના ટીકડા ખાધાભાયાવદરમાં ખેત મજૂરનો વાડી માલિકની હત્યાનો પ્રયાસ
ખેતરમાં પાણી વાળવા બાબતે ભાગીયાને ઠપકો આપતા પાવડા વડે વાડી માલિક ઉપર ખૂની હુમલો ભાયાવદરના વાડી માલિક અને ખેત મજુર વચ્ચે ખેતરમાં પાણી વાળવા બાબતે…
View More ભાયાવદરમાં ખેત મજૂરનો વાડી માલિકની હત્યાનો પ્રયાસશાપરમાં પ્રેમિકાના પતિ અને દિયરની ધમકીથી ડરી ગયેલા પ્રેમીનો ગેસ્ટહાઉસમાં ફાંસો ખાઇ આપઘાત
મૂળ ગોંડલના કમઢીયા ગામનો વતની અને હાલ શાપરમાં રહેતા યુવાનને હોટેલમાં તેની પ્રેમિકાના પતિએ પકડી લીધો હતો. બાદમાં પ્રેમિકાના પતિ અને તેના ભાઇએ યુવાન સાથે…
View More શાપરમાં પ્રેમિકાના પતિ અને દિયરની ધમકીથી ડરી ગયેલા પ્રેમીનો ગેસ્ટહાઉસમાં ફાંસો ખાઇ આપઘાત