જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આજે 17 ઓગસ્ટે કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતા એક 46 વર્ષીય મહિલાએ હોસ્પિટલના…
View More ‘મને જીવવું ગમતું નથી’ જૂનાગઢ સિવિલમાં સારવાર માટે આવેલી મહિલાનો 7માં માળેથી પડતું મુકી આપઘાતsuicide
કુવાડવામાં જમીન-મકાનના ધંધાર્થીનો પૈસાની લેતી-દેતીમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ
રાજકોટ નજીક આવેલા કુવાડવામાં રહેતા જમીન મકાનના ધંધાર્થીએ પૈસાની લેતી દેતીમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More કુવાડવામાં જમીન-મકાનના ધંધાર્થીનો પૈસાની લેતી-દેતીમાં એસિડ પી આપઘાતનો પ્રયાસહરસિધ્ધિ સોસાયટીના યુવાનનો દેણુ વધી જતા ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં માંડાડૂંગર પાસે આવેલી હરસિધ્ધી સોસાયટીમાં રહેતા યુવાને દેણુ વધી જતા મહિકા ગામે ફિનાઇલ પી લીધુ હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડાયો હતો.…
View More હરસિધ્ધિ સોસાયટીના યુવાનનો દેણુ વધી જતા ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસપ્રેમલગ્ન કરનાર પુત્રીએ વીડિયો કોલ કરી કરિયાવર માટે ધમકી આપતા માતાએ લીક્વિડ પી લીધું
રાજકોટમાં રૈયારોડ પર આવેલા શિવપરામાં રહેતી યુવતીએ એક માસ પૂર્વે પ્રેમલગ્ન કર્યા બાદ માતાને વીડિયો કોલ કરી પિતાની મિલકતમાંથી કરીયાવર આપવા અને કરીયાવર નહીં આપેતો…
View More પ્રેમલગ્ન કરનાર પુત્રીએ વીડિયો કોલ કરી કરિયાવર માટે ધમકી આપતા માતાએ લીક્વિડ પી લીધુંપરમેશ્ર્વરનગરના યુવાને ઉછીના લીધેલા રૂપિયાની ચિંતામાં કરી લીધું વિષપાન
શહેરમાં મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ પરમેશ્ર્વરનગરમાં રહેતા યુવાને ઉછીના લીધેલા 3 લાખની ચિંતામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં…
View More પરમેશ્ર્વરનગરના યુવાને ઉછીના લીધેલા રૂપિયાની ચિંતામાં કરી લીધું વિષપાનધોરાજીમાં દંપતીનો સજોડે આપઘાત
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાંથી એક અત્યંત કરૂૂણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ધોરાજીના જમનાવડ રોડ પર રહેતા વાણંદ સમાજના વૃદ્ધ દંપતીએ…
View More ધોરાજીમાં દંપતીનો સજોડે આપઘાતઅમદાવાદમાં બિલ્ડિંગના 32મા માળે યુવકે ક્રેન સાથે લટકી કર્યો આપઘાત, આખી રાત લાશ લટકતી રહી
અમદાવાદમાંથી એક હ્ર્દયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટીની સામે આવેલી નિર્માણાધીન બિલ્ડિંગમાં એક યુવકે 32મા માળે આવેલી ક્રેન સાથે…
View More અમદાવાદમાં બિલ્ડિંગના 32મા માળે યુવકે ક્રેન સાથે લટકી કર્યો આપઘાત, આખી રાત લાશ લટકતી રહીઆર્થિક મંદીએ વધુ એક ભોગ લીધો: પ્લમ્બરે જીવ ટૂંકાવ્યો
આજીડેમ ચોકડી પાસે આવેલ ઓમ તીરૂમાલા પાર્કમાં રહેતા અને પ્લમ્બરનું કામ કરતા યુવાને કામ ધંધો નહીં ચાલતા આર્થિક સંકડામણથી કંટાળી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું…
View More આર્થિક મંદીએ વધુ એક ભોગ લીધો: પ્લમ્બરે જીવ ટૂંકાવ્યોઆર્થિક ભીંસથી ઇમિટેશનના વેપારીનો આપઘાત
રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ડી માર્ટ પાસે રહેતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એક યુવાને આર્થિક ભીંસના કારણે અંતિમ પગલું ભરી લીધાના ઘટના સામે…
View More આર્થિક ભીંસથી ઇમિટેશનના વેપારીનો આપઘાતસુરતના તબીબે રેગિંગથી કંટાળી જીવ દઇ દીધો, 4 સિનિયર ડોકટરો સસ્પેન્ડ
નવી સિવિલ હોસ્પિટલમાં ડોકટરના આપઘાતની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો, હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના રહસ્યમય આપઘાતમાં ચોંકાવનારો…
View More સુરતના તબીબે રેગિંગથી કંટાળી જીવ દઇ દીધો, 4 સિનિયર ડોકટરો સસ્પેન્ડ