હોસ્પિટલમાં નોકરી કરતાં યુવાનના આપઘાતનું કારણ જાણવા તજવીજ રાજકોટમાં રેલનગરમાં મામાના ઘરે યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તેણે પોતાના મામાના…
View More રેલનગરમાં મામાના ઘરે આંટો મારવા ગયેલા યુવાનનો ફાંસો ખાઈ આપઘાતsuicide
‘હું જિંદગીથી કંટાળી ગયો છું’ પિતાને કોલ કરી રતનપરના યુવાને ઝેરી દવા પીધી
મોરબી રોડ પર રતનપર ગામમાં રૂમ ભાડે રાખી રહેતા જેતપુરના યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.…
View More ‘હું જિંદગીથી કંટાળી ગયો છું’ પિતાને કોલ કરી રતનપરના યુવાને ઝેરી દવા પીધીગુપ્તાંગ ઉખડી ગયા બાદ યુવાનનો આપઘાત, બનેવીએ લાશ દાટી દીધી
ઓપરેશન સફળ થતા રજા અપાઇ, બદનામીના કારણે ડિપ્રેશનમાં ગળાફાંસો ખાઇ જીવ ટૂંકાવી લીધાનું પરિવારનું કથન બનેવીએ પોલીસને જાણ કર્યા વગર ઘર પાછળ જ લાશ દાટી…
View More ગુપ્તાંગ ઉખડી ગયા બાદ યુવાનનો આપઘાત, બનેવીએ લાશ દાટી દીધીમોરબી રોડ પર ટ્રેન અડફેટે યુવાનનું મોત: આપઘાતની શંકા
મુળ ધ્રાંગધ્રાનો યુવાન રાજકોટમાં રહી મજૂરી કરતો’તો શહેરની ભાગોળે મોરબી રોડ પર રાજલક્ષ્મી સોસાયટી ફાટક પાસે ટ્રેન અડફેટે ચડી જતા યુવાનનુ મોત નીપજ્યુ હતું. મૃતક…
View More મોરબી રોડ પર ટ્રેન અડફેટે યુવાનનું મોત: આપઘાતની શંકાબે વર્ષ પહેલાં બિલ્ડિંગ ઉપરથી કૂદકો માર્યો’તો દુખાવો સહન ન થતા યુવતીનો આપઘાત
રૈયાધાર ઇન્દિરાનગરનો બનાવ: ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ શહેરના રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતી યુવતીએ બે વર્ષ પહેલા બિલ્ડિંગ ઉપરથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેનો…
View More બે વર્ષ પહેલાં બિલ્ડિંગ ઉપરથી કૂદકો માર્યો’તો દુખાવો સહન ન થતા યુવતીનો આપઘાતમહાત્મા ગાંધી પ્લોટમાં BSNLના હેલ્પરનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના પારેવડી ચોક નજીક આવેલા મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા બીએસએનએલના હેલ્પરે ગળાાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.પોલીસ તપાસમાં ગૃહકલેશથી કંટાળી આ પગલુ ભરી લીધાનુ ખુલવા…
View More મહાત્મા ગાંધી પ્લોટમાં BSNLના હેલ્પરનો ગળાફાંસો ખાઇ આપઘાતનાનામવા લક્ષ્મણ ટાઉનશીપમાં બીમારીથી કંટાળી આધેડનો જાત જલાવી આપઘાત
શહેરના નાનામવા વિસ્તારમાં આવેલી લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા આધેડે બિમારીથી કંટાળી કેરોસીન છાંટી જાત જલાવી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી હતી. જાણવા…
View More નાનામવા લક્ષ્મણ ટાઉનશીપમાં બીમારીથી કંટાળી આધેડનો જાત જલાવી આપઘાતજામનગરના નાઘુના ગામે યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
જામનગર તાલુકાના નાઘુના ગામમાં રહેતા ઋષિરાજસિંહ રણજીતસિંહ કેશોર નામના 26 વર્ષના ક્ષત્રિય યુવાને ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખા ના હુકમાં સાડી બાંધી ગળાફાંસા…
View More જામનગરના નાઘુના ગામે યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાતરાજકોટ રહેતા પોરબંદરના યુવાનનો ફાંસો ખાઈ આપઘાત
રૂમ પાર્ટનરને ટિફિન લેવા મોકલી લટકી ગયો : કારણ અકબંધ રાજકોટમાં રહી નોકરી કરતાં પોરબંદરના યુવાને અગમ્ય કારણસર પોતાના રૂમે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં…
View More રાજકોટ રહેતા પોરબંદરના યુવાનનો ફાંસો ખાઈ આપઘાતપત્નીના આપઘાત કેસમાં જેલમાં રહેલ પતિનું બેભાન થઇ જતા મોત
પત્નીના આપઘાત કેસમાં રાજકોટ જિલ્લા જેલમાં રહેલા પતિનુ બેભાન થઇ ગયા બાદ સારવાર દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યુ હતું આ અંગે પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી…
View More પત્નીના આપઘાત કેસમાં જેલમાં રહેલ પતિનું બેભાન થઇ જતા મોત