મોરબીના માળિયા (મિયાણા) ના ખાખરેચી ગામના વતની સોનલબેનના લગ્ન મોરબીના વીશીપરા ખાતે રહેતા ભરત બાબુભાઈ ચાવડા સાથે થયા હતા. લગ્નજીવનના થોડા જ સમયમાં તેના પતિ…
View More મોરબીમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પીધુંsuicide
વીંછિયાના નાનામાત્રા ગામે દુકાનદારે ડિપ્રેશનમાં ફિનાઈલ પીધું
વિંછીયા તાલુકાના નાનામાત્રા ગામે રહેતાં દુકાનદારે ડિપ્રેશનમાં આવી ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More વીંછિયાના નાનામાત્રા ગામે દુકાનદારે ડિપ્રેશનમાં ફિનાઈલ પીધુંપત્ની, સાસરિયાના ત્રાસથી યુવાનનો સુસાઈડ નોટ લખી આપઘાતનો પ્રયાસ
શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતાં અને ઝનાના હોસ્પિટલમાં નર્સિંગ તરીકે નોકરી કરતાં યુવાને પત્ની-સાસરીયાના ત્રાસથી કંટાળી સ્યુસાઈડ નોટ લખી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ…
View More પત્ની, સાસરિયાના ત્રાસથી યુવાનનો સુસાઈડ નોટ લખી આપઘાતનો પ્રયાસયુવરાજનગરના યુવાને મોબાઇલ ચોરી મુદ્દે મિત્ર સાથે ઝઘડો થતા રાંદરડા તળાવમાં ઝંપલાવી દીધું
ગોંડલ રોડ નજીક યુવરાજનગરમાં રહેતો યુવાન લાપતા થયા બાદ રાંદરડા તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પત્ની રિસામણે ચાલી જતાં ચાલતી તકરારમાં સાસરિયાઓ હત્યા કર્યાનો પરિવારજનોએ…
View More યુવરાજનગરના યુવાને મોબાઇલ ચોરી મુદ્દે મિત્ર સાથે ઝઘડો થતા રાંદરડા તળાવમાં ઝંપલાવી દીધુંવિસનગર પાલિકાના કોર્પોરેટરનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
વિસનગરના વોર્ડ નંબર-1ના ભાજપ નગરસેવક દીપક મોદીએ વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. તેઓ કાંસા એન.એ. વિસ્તારની ગણેશનગર સોસાયટીમાં રહેતા હતા. આ…
View More વિસનગર પાલિકાના કોર્પોરેટરનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતગોવામાં કચરો ફેંકવાના વાયરલ વીડિયોમાં પોલીસ ફરિયાદ બાદ વિદ્યાર્થીનો આપઘાત
ગોવાના માપુસા વિસ્તારમાં કચરો ફેંકવાના આરોપમાં વાયરલ થયેલા વીડિયો અને પોલીસ નોટિસ પછી 22 વર્ષીય અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાએ સ્થાનિક સ્તરે…
View More ગોવામાં કચરો ફેંકવાના વાયરલ વીડિયોમાં પોલીસ ફરિયાદ બાદ વિદ્યાર્થીનો આપઘાતભૂપેન્દ્ર રોડ પર વેપારીએ પોતાની દુકાનમાં વખ ઘોળ્યું
શહેરમાં રૈયા રોડ ઉપર રહેતા વેપારી ભુપેન્દ્ર રોડ પર આવેલી પોતાની દુકાને હતા ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. વેપારી યુવકને ઝેરી…
View More ભૂપેન્દ્ર રોડ પર વેપારીએ પોતાની દુકાનમાં વખ ઘોળ્યુંખેરડીમાં પરીણિતાનો ફાંસો ખાઈ આપઘાત: માવતર પક્ષનો જમાઈ પર હત્યાનો આક્ષેપ
‘પત્નીએ બાળકોને ટાંકામાં ફેંક્યા અને ફાંસો ખાધો’-પતિની શંકાસ્પદ વાતો અને શરીર પરના નિશાનથી હત્યાની આશંકા રાજકોટ નજીક આવેલા ખેરડી ગામમાં 35 વર્ષીય પરણિતા કંચનબેન સવજીભાઈ…
View More ખેરડીમાં પરીણિતાનો ફાંસો ખાઈ આપઘાત: માવતર પક્ષનો જમાઈ પર હત્યાનો આક્ષેપખંભાળિયાના વડત્રા ગામે કામ ધંધાના અભાવે શિક્ષિત યુવાને જિંદગી ટૂંકાવી
તાલુકાના વડત્રા ગામે રહેતા હિતેશભાઈ નારણભાઈ નંદાણીયા ગામના 27 વર્ષના યુવાને ગઈકાલે શુક્રવારે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.…
View More ખંભાળિયાના વડત્રા ગામે કામ ધંધાના અભાવે શિક્ષિત યુવાને જિંદગી ટૂંકાવીજામનગરમાં ઝારખંડના ઇજનેર યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઇ આપઘાત
જામનગર શહેરના કે.વી. રોડ વિસ્તારમાં આવેલી સિદ્ધનાથ બિલ્ડિંગ સ્થિત શ્રીજી ગેસ્ટ હાઉસમાં રોકાયેલા ઝારખંડના 23 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં ચકચાર મચી જવા પામી…
View More જામનગરમાં ઝારખંડના ઇજનેર યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઇ આપઘાત