શક્તિ સોસાયટીના યુવાને લોનના હપ્તા ચડત થઇ જતા ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરમાં સંત કબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતા યુવાને લોન હપ્તા ચડત થઇ જતા આર્થિકભીસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને…

View More શક્તિ સોસાયટીના યુવાને લોનના હપ્તા ચડત થઇ જતા ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસ

દોઢસો ફૂટ રોડ પર હોમિયોપેથિક મહિલા તબીબનો ગળેફાંસો ખાઈ આપઘાત

શહેરના દોઢસો ફૂટ રોડ પરના વિસ્તારમાં રહેતા અને મવડી ચોકડી પાસે કિલનીક ધરાવતા હોમીયોપેથીક મહિલા તબીબે પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હોવાથી તેના પતિને જાણ…

View More દોઢસો ફૂટ રોડ પર હોમિયોપેથિક મહિલા તબીબનો ગળેફાંસો ખાઈ આપઘાત

ભગવતીપરાના વ્હોરા વૃધ્ધે સરધાર દરગાહમાં ઝેર પીધું, સારવારમાં મોત

ભગવતીપરામાં રહેતાં વ્હોરા વૃધ્ધે સરધાર ગામે આવેલી વ્હોરા સમાજની દરગાહ ખાતે ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. હાથ-પગના…

View More ભગવતીપરાના વ્હોરા વૃધ્ધે સરધાર દરગાહમાં ઝેર પીધું, સારવારમાં મોત

સ્વાતી પાર્કમાં વૃધ્ધે બીમારીથી કંટાળી ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યુ

શહેરમાં કોઠારિયા રોડ સ્વાતી પાર્કમાં રહેતા વૃધ્ધે બીમારીથી કંટાળી વૃધ્ધે ઝેરી પાવડર પી જીવન ટૂંકાવી લીધુ હતું. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ…

View More સ્વાતી પાર્કમાં વૃધ્ધે બીમારીથી કંટાળી ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યુ

ઉપલેટામાં ભૂલથી એસિડ પી લેનાર બેંક ઓફ બરોડાના મહિલા કેશિયરનું મોત

ઉપલેટામાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતી અને બેંક ઓફ બરોડામાં કેશીયર તરીકે ફરજ બજાવતી યુવતીએ ભૂલથી એસિડ પી લીધું હતું. યુવતીનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી…

View More ઉપલેટામાં ભૂલથી એસિડ પી લેનાર બેંક ઓફ બરોડાના મહિલા કેશિયરનું મોત

ધ્રોલની ગણેશ સ્કૂલમાં ભણતી અરવલ્લીની નર્સિંગ છાત્રાએ ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત

ધ્રોલની ભાગોળે ખારવા રોડ પર આવેલી ગણેશ સ્કૂલમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોતાના રૂૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિદ્યાર્થી આલમમાં શોકની…

View More ધ્રોલની ગણેશ સ્કૂલમાં ભણતી અરવલ્લીની નર્સિંગ છાત્રાએ ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત

પાડોશીએ રાત્રે ફડાકા માર્યા બાદ યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

લક્ષ્મીનગરનો બનાવ : પિતા સવારે ઉઠાડવા જતા પુત્ર લટકતો મળી આવ્યો શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા યુવાનને રાત્રે પાડોશીએ ફડાકા માર્યા બાદ તેને ગળાફાંસો ખાઇ આપઘાત…

View More પાડોશીએ રાત્રે ફડાકા માર્યા બાદ યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

મધ્યસ્થ જેલમાં ગમતું નહીં હોવાથી કેદીએ બિમારીના ટીકડા ખાઈ લીધા

શહેરમાં આવેલી મધ્યસ્થ જેલમાં ખાધા ખોરાકીના ગુનામાં સજા ભોગવતાં કેદીને જેલમાં નહીં ગમતા બિમારીના વધુ પડતાં ટીકડા ખાઈ લીધા હતાં. યુવકની તબિયત લથડતાં સારવાર માટે…

View More મધ્યસ્થ જેલમાં ગમતું નહીં હોવાથી કેદીએ બિમારીના ટીકડા ખાઈ લીધા

ગોંડલમાં પતિ વિરૂધ્ધ ફરિયાદ કરવા ગયેલી પરિણીતાએ પોલીસ મથકમાં વખ ઘોળ્યું

ગોંડલમાં વોરાકોટડા રોડ પર આવેલ પંચપીરની ધાર વિસ્તારમાં રહેતી પરિણીતા પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધ ધરાવતાં પતિ વિરૂધ્ધ ગોંડલ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી…

View More ગોંડલમાં પતિ વિરૂધ્ધ ફરિયાદ કરવા ગયેલી પરિણીતાએ પોલીસ મથકમાં વખ ઘોળ્યું

ભગવતી સોસાયટીમાં રિસામણે આવેલી પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ

શહેરના સામાકાંઠે દૂધની ડેરી નજીક આવેલી ભગવતી સોસાયટીમાં બે મહિનાથી રિસામણે આવેલી પરિણીતાએ માવતરે ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ…

View More ભગવતી સોસાયટીમાં રિસામણે આવેલી પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ