શહેરની ભાગોળે કોઠારીયા ગામે વાડીમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની તામસી સ્વભાવની સગીરાએ ઝેરી દવાપી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા…
View More કોઠારિયા ગામે તામસી સ્વભાવની સગીરાનો ઝેરી દવા પી આપઘાતsuicide
બેડી પાસે ફૂલના ધંધાર્થીનો એસીડ પી આપઘાતનો પ્રયાસ
જુના માર્કેટ યાર્ડ પાછળ આવેલ સીતારામ પાર્કમાં રહેતા ફૂલના ધંધાર્થીએ બેડી ગામે હડમતીયા ફાટક પાસે કોઈ અગમ્ય કારણસર એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર…
View More બેડી પાસે ફૂલના ધંધાર્થીનો એસીડ પી આપઘાતનો પ્રયાસદરેડ જીઆઇડીસીમાં કારખાનામાં પરપ્રાંતીય યુવકનો ફાંસો ખાઇ આપઘાત
જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં પરપ્રાંતિય શ્રમિક તરુણે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લેતાં પોલીસ તંત્ર દોડતું થયું છે. આ બનાવની…
View More દરેડ જીઆઇડીસીમાં કારખાનામાં પરપ્રાંતીય યુવકનો ફાંસો ખાઇ આપઘાતબે વર્ષથી પત્ની રિસામણે ચાલી જતા પતિનો ફાંસો ખાઇ આપઘાત
શહેરના રૈયાધાર વિસ્તારમાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. પત્ની બે વર્ષથી રીસામણે ચાલી જતા આ પગલુ ભરી લીધાનું…
View More બે વર્ષથી પત્ની રિસામણે ચાલી જતા પતિનો ફાંસો ખાઇ આપઘાતભગવતીપરાના યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
પત્નીએ નાહવા જવાનું કહ્યા બાદ યુવાને ગેલેરીમાં પગલું ભરી લીધું રાજકોટ શહેરનાં ભગવતીપરા મેઇન રોડ પર ભારત પાન વાળી શેરીમા રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત…
View More ભગવતીપરાના યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતચોટીલામાં હોમગાર્ડ જવાને સહકર્મીઓના ત્રાસથી ફિનાઈલ પીધું
યુવાન ડબલ નોકરી કરતો હોવાની ઉચ્ચ અધિકારીને અરજી કરતા પગલું ભર્યું ચોટીલામાં રહેતો અને હોમગાર્ડમાં ફરજ બજાવતો યુવાન અન્ય સ્થળે પણ નોકરી કરતો હોવાની સહ…
View More ચોટીલામાં હોમગાર્ડ જવાને સહકર્મીઓના ત્રાસથી ફિનાઈલ પીધુંનવાગામ ઘેડમાં સગાઇ તૂટ્યા બાદ ફરી સંબંધ નહીં થતા યુવતીનો આપઘાત
જિંદગી ટુંકાવી લેતા પરિવારમાં શોક જામનગરના નવાગામ ઘેડ- મધુરમ સોસાયટી વિસ્તારમાં રહેતી પ્રિયાબેન મનોજ ગીરી ગોસ્વામી નામની 21વર્ષ બાબાજી યુવતી એ ગઈકાલે પોતાના ઘેર દુપટ્ટા…
View More નવાગામ ઘેડમાં સગાઇ તૂટ્યા બાદ ફરી સંબંધ નહીં થતા યુવતીનો આપઘાતકેશોદના કેવદ્રા ગામે પતિના આડાસંબંધથી કંટાળી પત્નીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો’તો
પતિ વિરૂદ્ધ આપઘાતની ફરજ અંગેનો ગુનો નોંધાયો કેશોદ તાલુકાના કેવદ્રા ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 26 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો…
View More કેશોદના કેવદ્રા ગામે પતિના આડાસંબંધથી કંટાળી પત્નીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો’તોમોટીમારડમાં પિતાને મૃત હાલતમાં જોઇ પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું
રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં પિતા પુત્રનું ઝેરને કારણે મોત થવાનો મામલો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટીમારડ…
View More મોટીમારડમાં પિતાને મૃત હાલતમાં જોઇ પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધુંવેરાવળમાં કલેક્ટરના નિવાસ સ્થાન પાસે યુવાનનો આત્મ વિલોપનનો પ્રયાસ
વેરાવળમાં કલેક્ટર નિવાસ સ્થાન નજીક એક યુવકે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે સમયસૂચકતા દાખવીને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ગીર સોમનાથ જીલ્લાના…
View More વેરાવળમાં કલેક્ટરના નિવાસ સ્થાન પાસે યુવાનનો આત્મ વિલોપનનો પ્રયાસ