શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નવાગામમાં રહેતા અને બે મહિના પહેલા જ પરણેલા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં…
View More પત્ની સાથે મશ્કરીમાં લાગી આવતા બે મહિના પહેલા પરણેલા યુવાને ફાંસો ખાધોsuicide
કાલાવડના રાજડા ગામે યુવકનો એસીડ પી આપઘાતનો પ્રયાસ
કાલાવડ તાલુકાના રાજડા ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ…
View More કાલાવડના રાજડા ગામે યુવકનો એસીડ પી આપઘાતનો પ્રયાસઆપઘાતનો વિચાર આવે છે? ધુમાવો હેલ્પલાઇન નંબર, સુરત પોલીસનો પ્રયાસ
સુરતમાં છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. હીરા ઉદ્યોગમાં મંદીને કારણે ઘણા લોકોએ ધંધા-રોજગાર ગુમાવ્યા છે. અચાનક નોકરી જતી રહેવા કે પગાર…
View More આપઘાતનો વિચાર આવે છે? ધુમાવો હેલ્પલાઇન નંબર, સુરત પોલીસનો પ્રયાસઆંબેડકરનગરમાં નશેડી પતિ છૂટાછેડા નહીં આપતા પત્નીનો આપઘાતનો પ્રયાસ
ગઢિયાનગરમાં વૃદ્ધાએ બીમારીથી કંટાળી એસિડ પીધું શહેરમાં 80 ફૂટ રોડ ઉપર આવેલા આંબેડકર નગરમાં રહેતા પ્રૌઢાએ નસેડી પતિના ત્રાસથી છુટાછેડાની માંગણી કરી હતી. પરંતુ નશેરી…
View More આંબેડકરનગરમાં નશેડી પતિ છૂટાછેડા નહીં આપતા પત્નીનો આપઘાતનો પ્રયાસરિસામણે બેઠેલી ભાભીના સમાધાનમાં ગયેલી નણંદ ઉપર હુમલો થતાં એસિડ-ફિનાઇલ પીધું
શહેરમા જામનગર રોડ વાલ્મીકી વાડીમા રહેતી રીક્ષા ચાલક યુવતી રીસામણે બેઠેલી ભાભીનાં સમાધાન માટે ગઇ હતી ત્યારે ભાભી સહીતનાએ ઝઘડો કરી માર માર્યો હતો.…
View More રિસામણે બેઠેલી ભાભીના સમાધાનમાં ગયેલી નણંદ ઉપર હુમલો થતાં એસિડ-ફિનાઇલ પીધુંહડાળા અને અમરગઢ ભીચરીમાં બે પરિણીતાના ગૃહક્લેશથી આપઘાતના પ્રયાસ
શહેરની ભાગોળે આવેલા હડાળા અને અમરગઢ ભીચરી ગામે રહેતી બે પરણીતાએ ગૃહ કલેશથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. આરધાતનો પ્રયાસ કરનાર બન્ને પરણીતાને સારવાર…
View More હડાળા અને અમરગઢ ભીચરીમાં બે પરિણીતાના ગૃહક્લેશથી આપઘાતના પ્રયાસબેન્કે મકાન જપ્તીની કાર્યવાહી કરતા પ્રૌઢે સળગી જઇ જીવ દીધો
કોઠારીયા રોડ પર શિવ પાર્કમાં આવેલા એક મકાનનો બેન્કનો સ્ટાફ કોર્ટના આદેશથી કબજો લેવા ગયો હતો. તે વખતે મકાન ધારકે કેરોસીન છાંટી લેતા તેને…
View More બેન્કે મકાન જપ્તીની કાર્યવાહી કરતા પ્રૌઢે સળગી જઇ જીવ દીધોમોરબીના મકનસર અને જૂની પીપળીમાં બે યુવાનોના આપઘાત
બન્ને બનાવની પોલીસે તપાસ હાથ ધરી મોરબીના મકનસર ગોકુલનગર ગામે રહેણાંક મકાનમાં આધેડે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે…
View More મોરબીના મકનસર અને જૂની પીપળીમાં બે યુવાનોના આપઘાતપાટડીના ઘાસપુરમાં ભાઇના વિરહમાં બહેને ગળું કાપી કર્યો આપઘાત
દોઢ માસ પૂર્વે ચાર બહેનોના એકના એક ભાઇએ આત્મહત્યા કર્યા બાદ માવતરે આંટો ગયેલી હરીપરની પરિણીતાએ પગલું ભર્યુ પાટડીના તાલુકાનાં ઘાસપુર ગામે માવતરે આટો મારવા…
View More પાટડીના ઘાસપુરમાં ભાઇના વિરહમાં બહેને ગળું કાપી કર્યો આપઘાતભાવનગરમાં સમરસ હોસ્ટેલમાં બીમારીથી કંટાળી તબીબી છાત્રાનો ગળેફાંસો ખાઈ આપઘાત
શહેરના વિદ્યાનગરમાં સમરસ હોસ્ટેલમાં એક છાત્રાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું છે. હોસ્ટેલના પાંચમાં માળે રહેતી છાત્રાએ અચાનક જીવન ટૂંકાવી લેતા સાથી વિદ્યાર્થિનીઓ હતપ્રત થઈ…
View More ભાવનગરમાં સમરસ હોસ્ટેલમાં બીમારીથી કંટાળી તબીબી છાત્રાનો ગળેફાંસો ખાઈ આપઘાત