રાજકોટમાં સારવાર લેવા આવેલો માણાવદર પંથકનો યુવાન કાકાજી સસરાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડતા મોત મુળીના સખપર ગામે રહેતા વૃદ્ધાએ બીમારીથી કંટાળી એસિડ પી જીવન…
View More મૂળીના સખપરમાં વૃદ્ધનો બીમારીથી કંટાળી આપઘાતsuicide
ભાવનગરમાં એલસીબી પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા પી લેતા આરોપીનું મોત
ભાવનગરમાં વિવિધ 11 ગુનાના કેસના આરોપી યુવકે પોલીસ મથકમાં જ ઝેરી દવા પી લીધી હતી, જેથી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં…
View More ભાવનગરમાં એલસીબી પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા પી લેતા આરોપીનું મોતછેડતીની ફરયિાદ નોંધાતા આરંભડાના યુવાને ટ્રેન હેઠળ પડતું મૂક્યું
ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા કમલેશભાઈ વીરાભાઈ ચાનપા નામના 32 વર્ષના યુવાને ગઈકાલે ગુરુવારે આરંભડા ગામની સીમ વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર પોતાની જાતે…
View More છેડતીની ફરયિાદ નોંધાતા આરંભડાના યુવાને ટ્રેન હેઠળ પડતું મૂક્યુંમોરબી રોડ પર સલૂનના ધંધાર્થીએ ડિપ્રેશનમાં દુકાનમાં ઝેરી ટીકડા ખાધા
શહેરમાં રામ રણુજા સોસાયટીમાં રહેતા યુવાને મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોકમાં આવેલ પોતાની હેર સલુનની દુકાનમાં ડિપ્રેશનથી ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. યુવકને ઝેરી…
View More મોરબી રોડ પર સલૂનના ધંધાર્થીએ ડિપ્રેશનમાં દુકાનમાં ઝેરી ટીકડા ખાધામવડીમાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસ
મવડી વિસ્તારમા રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવીલ હોસ્પિટલમા ખસેડાયો છે યુવાન ઝેરી ટીકડા ખાઇ સુભાષનગરમા પ્રેમીકાનાં…
View More મવડીમાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસડ્રીમ ઈલેવનમાં 70-80 લાખ હારી જતાં યુવક આત્મહત્યા કરવા પહોંચ્યો
ઓનલાઈન એપ્લિકેશનમાં સટ્ટો રમતા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો મિત્ર સર્કલમાં દેણું થઈ જતાં અને પરિવારે પણ સબંધ કાપી નાખતા ડિપ્રેશનમાં આવી આપઘાતનો વિચાર આવ્યો…
View More ડ્રીમ ઈલેવનમાં 70-80 લાખ હારી જતાં યુવક આત્મહત્યા કરવા પહોંચ્યોગોંડલમાં યુવાને આર્થિકભીંસથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસ
ગોંડલમાં આવેલા કુંભારવાડામાં રહેતા યુવાને આર્થિક ભીંસથી કંટાળી ફીનાઇલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More ગોંડલમાં યુવાને આર્થિકભીંસથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસબજરંગવાડીમાં માતા-પિતાએ ચારિત્ર્ય પર શંકા કરતા રિસામણે આવેલી પુત્રીએ એસિડ પીધું
શહેરમાં બજરંગવાડી વિસ્તારમાં માવતરના ઘરે રિસામણે બેઠેલી પરિણીતાના ચારિત્ર પર માતા પિતાએ શંકા કરતા પુત્રીએ એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે…
View More બજરંગવાડીમાં માતા-પિતાએ ચારિત્ર્ય પર શંકા કરતા રિસામણે આવેલી પુત્રીએ એસિડ પીધુંસોરઠિયા પ્લોટના યુવાને આર્થિક ભીસથી કંટાળી જીલ્લા ગાર્ડન પાસે એસિડ પીધુ
મહા મંદીના કારણે અનેક પરિવારોના માળા પિંખાઈ રહ્યા છે ત્યારે વધુ એક ઘટનામાં સોરઠીયા પ્લોટમાં રહેતા યુવાને આર્થિકભીંસ કંટાળી જિલ્લા ગાર્ડન પાસે એસિડ પી લીધું…
View More સોરઠિયા પ્લોટના યુવાને આર્થિક ભીસથી કંટાળી જીલ્લા ગાર્ડન પાસે એસિડ પીધુલોધિકાના મેટોડામાં શ્રમિક પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત
પતિ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૂકી નાશી છૂટ્યો : કારણ અકબંધ લોધીકા તાલુકાના મેટોડા જીઆઇડીસીમાં આવેલ નીલકમલ પાર્કમાં રહેતી શ્રમિક પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ…
View More લોધિકાના મેટોડામાં શ્રમિક પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત