પુત્રએ કહ્યું, તું જીવતે જીવ આ મકાન મારા નામે કરી દે નહીં તો તને મારી નાખીશ નાના મવા રોડ પર લક્ષ્મી સોસાયટીમા રહેતા વૃધ્ધે તેમના…
View More લક્ષ્મી સોસાયટીમાં લાઇટ બિલ ભરવા મામલે પુત્રની પિતાને ખૂનની ધમકીsuicide
રૂપાવટી ગામના સરપંચના પત્ની અને માતાએ ઉપસરપંચના ત્રાસથી ડીડીઓ કચેરીમાં ઝેર પીધું
જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીની કચેરીમાં બે મહિલાઓએ ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. રૂૂપાવટી ગામના સરપંચના પત્નિ, માતાએ ડીડીઓ કચેરીમાં ઝેર ગટગટાવ્યું…
View More રૂપાવટી ગામના સરપંચના પત્ની અને માતાએ ઉપસરપંચના ત્રાસથી ડીડીઓ કચેરીમાં ઝેર પીધુંકાયદો નહીં બદલો તો મહિલાઓ દુરુપયોગ કરતી રહેશે: આત્મહત્યા કરનારા યુવાનનો સરકારને પત્ર
ઈન્દોર જિલ્લાના બાણગંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્ની અને સાસરિયાઓથી પરેશાન યુવકે આત્મહત્યા કરી લીધી છે. યુવકની આત્મહત્યા બાદ એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.…
View More કાયદો નહીં બદલો તો મહિલાઓ દુરુપયોગ કરતી રહેશે: આત્મહત્યા કરનારા યુવાનનો સરકારને પત્રસર્વોદય સોસાયટીમાં સંતાનોથી કંટાળી જનેતાએ ફિનાઇલ પીધું
શહેરની ભાગોળે આવેલ શાપર વેરાવળમા સર્વોદય સોસાયટીમા રહેતી પરણીતાએ સંતાનોના તોફાનોથી કંટાળી ફીનાઇલ પી લીધુ હતુ. પરણીતાની તબીયત લથડતા સારવાર માટે ખસેડવામા આવી હતી. આ…
View More સર્વોદય સોસાયટીમાં સંતાનોથી કંટાળી જનેતાએ ફિનાઇલ પીધુંપૂર્વ પ્રેમીએ સોશ્યિલ મીડિયામાં ફોટા વાઇરલ કરતા યુવતીએ ફિનાઇલ પીધું
શહેરની ભાગોળે આવેલા કાંગશીયાળી ગામે રહેતી યુવતીએ પ્રેમ સંબંધ ટૂંકાવી લેતા પૂર્વ પ્રેમીઓ બ્લેકમેલિંગ કરવા સોશિયલ મીડિયામાં ફોટો વાયરસ કર્યા હતા જેથી યુવતીને માઠું લાગી…
View More પૂર્વ પ્રેમીએ સોશ્યિલ મીડિયામાં ફોટા વાઇરલ કરતા યુવતીએ ફિનાઇલ પીધુંપડધરીના ઉકરડા ગામે યુવતીએ બીમારીથી કંટાળી કર્યો આપઘાત
પડધરીના ઉકરડા ગામે પરીવાર સાથે ખેતમજુરી આવેલી યુવતીએ માનસીક બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ…
View More પડધરીના ઉકરડા ગામે યુવતીએ બીમારીથી કંટાળી કર્યો આપઘાતકોટામાં અમદાવાદની યુવતીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, 22 દિવસમાં આ 5મી ઘટના
આ વર્ષે પણ રાજસ્થાનના કોચિંગ સિટી તરીકે ઓળખાતા કોટામાં વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 22 દિવસમાં કોટામાં આત્મહત્યાની આ પાંચમી…
View More કોટામાં અમદાવાદની યુવતીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, 22 દિવસમાં આ 5મી ઘટનારાજકોટમાં એકલવાયા જીવનથી કંટાળી પિતા-પુત્રએ સજોડે વખ ઘોળ્યું
રાજકોટમા કોઠારીયા રોડ પર આવેલી ન્યુ સાગર સોસાયટીમા રહેતા યુવાને બે વર્ષ પુર્વે માતાનુ હૃદય રોગના કારણે મોત નીપજયા બાદ માનસીક બીમારી અને એકલવાયા…
View More રાજકોટમાં એકલવાયા જીવનથી કંટાળી પિતા-પુત્રએ સજોડે વખ ઘોળ્યુંકોન્ટ્રાકટરે પ્રેમમાં દગો દઇ બીજે સગાઇ કરી લેતા પ્રેમિકાએ ઓફિસમાં ઝેરી ટીકડાં ખાધા
રાજકોટમા કોઠારીયા મેઇન રોડ પર આવેલા મણીનગરમા વિસ્તારમા રહેતી યુવતીને 11 વર્ષ પહેલા કોલેજમા યોજાયેલા મેળામા જુનાગઢના ક્ધટ્રકશનના ધંધાર્થી સાથે આંખ મળી જતા બંને વચ્ચે…
View More કોન્ટ્રાકટરે પ્રેમમાં દગો દઇ બીજે સગાઇ કરી લેતા પ્રેમિકાએ ઓફિસમાં ઝેરી ટીકડાં ખાધાપડધરીના ઉકરડા ગામે યુવતીએ બીમારીથી કંટાળી કર્યો આપઘાત
પડધરીના ઉકરડા ગામે પરીવાર સાથે ખેતમજુરી આવેલી યુવતીએ માનસીક બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ…
View More પડધરીના ઉકરડા ગામે યુવતીએ બીમારીથી કંટાળી કર્યો આપઘાત