પરિવારને ફસાવી દેવાની ધમકી આપતા ઝેરી ટીકડા ખાઇ જિંંદગી ટૂંકાવી: બે વોટ્સએપ નંબર સામે ગુનો નોંધાયો સાયબર ફ્રોડ અને ડીજીટલ અરેસ્ટના બનાવોમાં અત્યાર સુધી રોકડ…
View More વેરાવળમાં ડિજિટલ અરેસ્ટ કરતા બિલ્ડરની પત્નીનો આપઘાતsuicide
રાહુલ ગાંધીના વકીલ રહી ચૂકેલા ફિરોઝ પઠાણનો તાપી નદીમાં ઝંપવાલી આપઘાત
પારિવારિક સમસ્યાના કારણે ડિપ્રેશનમાં રહેતા હતા, અગાઉ પણ ઝેરી દવા પીધી હતી સુરત કોંગ્રેસના પૂર્વ લીગલ ક્ધવીનર અને હાલમાં વકીલાત કરતા એડવોકેટ ફિરોઝ પઠાણે અગમ્ય…
View More રાહુલ ગાંધીના વકીલ રહી ચૂકેલા ફિરોઝ પઠાણનો તાપી નદીમાં ઝંપવાલી આપઘાતહળવદના ધૂળકોટમાં વાલીના ઠપકાથી બાળા અને વાંકાનેરમાં યુવક-યુવતીનો આપઘાત
હળવદના ધૂળકોટ ગામની સીમમાં વાડી માં રહેતા ઉકારીયાભાઈ નાયકાભાઈ રાઠવાની 13 વર્ષની દીકરી સુનીતાને માતા પિતા એ વાડી એ થી રસોઈ બનાવવા માટે મોકલેલ હોય…
View More હળવદના ધૂળકોટમાં વાલીના ઠપકાથી બાળા અને વાંકાનેરમાં યુવક-યુવતીનો આપઘાતજામનગરના મેંગણી ગામે પ્રેમિકાના વિરહમાં પ્રેમીએ કરેલો આપઘાત
જામનગર તાલુકાના મુંગણી ગામે કરૂૂણ બનાવ બન્યો છે. જેમાં પ્રેમીકાના વિરહમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મુંગણીમાં રહેતા અને ખાનગી નોકરી કરતા…
View More જામનગરના મેંગણી ગામે પ્રેમિકાના વિરહમાં પ્રેમીએ કરેલો આપઘાતમોરબીના બગથળા અને નવી પીપળીમાં યુવાનનો આપઘાત
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરના અપહરણની ફરિયાદ: ટંકારાના હરબટિયાળી નજીક અકસ્માતમાં યુવાનનું મોત મોરબીના બગથળા ગામે 40 વર્ષીય યુવાન કપાસમાં છાંટવાની દવા પી લેતા મોત થયું…
View More મોરબીના બગથળા અને નવી પીપળીમાં યુવાનનો આપઘાતસરધારમાં મહિલાને સગાભાઇ, ભાભી સહિતનાએ માર મારી ફિનાઇલ પીવડાવ્યું
શહેરના કાલાવડ રોડ પર રહેતા મહિલાની પુત્રીને સગો ભત્રીજો ભગાડી ગયો હતો. જે બાબતે ડખ્ખો થતાં મહિલના પુત્રએ ધમકી આપ્યાની ફરિયાદ કરી હોય જેથી મહિલા…
View More સરધારમાં મહિલાને સગાભાઇ, ભાભી સહિતનાએ માર મારી ફિનાઇલ પીવડાવ્યુંજીએસ કેડરના અધિકારી મનોજ પૂજારાનો ફાંસો ખાઇ આપઘાત
ગાંધીનગર સચિવાલયમાં જીએસએ કેડરના અધિકારી મનોજકુમાર પોપટલાલ પુજારાએ વસ્ત્રાપુર સ્થિત સરકારી કોલોનીમાં પોતાના ઘરમાં આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી તેઓ…
View More જીએસ કેડરના અધિકારી મનોજ પૂજારાનો ફાંસો ખાઇ આપઘાતવ્યાજખોરોના ત્રાસથી પિતા-પુત્ર અને પુત્રીનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
સ્યુસાઈડ નોટમાં 10 શખ્સોના નામ લખી ત્રણેયે ફિનાઈલ પી લીધું, ન્યાય માટે સી.પી.ને ગુહાર પુત્ર પીજીવીસીએલમાં જુનિયર આસિસ્ટન્ટ છે, રૂપિયા 40-45 લાખ વ્યાજે લીધા બાદ…
View More વ્યાજખોરોના ત્રાસથી પિતા-પુત્ર અને પુત્રીનો સામૂહિક આપઘાતનો પ્રયાસસુરતમાં ત્રણ વર્ષના માસુમ પુત્ર સાથે માતાની 13મા માળેથી મોતની છલાંગ
સુરતમના ભીમરાડમાં લુમ્સના કારખાનેદારની પત્નીએ ત્રણ વર્ષના પુત્ર સાથે રહસ્યમય સંજોગોમાં 13માં માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો છે. બિલ્ડીંગ માં સ્થાપિત ગણેશ મંડપ થી…
View More સુરતમાં ત્રણ વર્ષના માસુમ પુત્ર સાથે માતાની 13મા માળેથી મોતની છલાંગભાવનગરની હોસ્પિટલના આંખના ડોક્ટરે પાલિતાણાની હોટલમાં જઇ દવા પીધી
ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં આંખના વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોકટર તરીકે કાર્યરત એક તબીબી સ્ટુડન્ટે પાલિતાણાની એક હોટલમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા…
View More ભાવનગરની હોસ્પિટલના આંખના ડોક્ટરે પાલિતાણાની હોટલમાં જઇ દવા પીધી