મોરબીના મચ્છુ 3 ડેમમાં માતા પુત્રીએ સાથે ઝંપલાવી દેતાં ડેમના પાણીમાં ડૂબી જતાં દીકરીનું મોત નીપજ્યું છે જ્યારે ઇજાગ્રસ્ત માતાને તાબડતોબ સારવાર માટે ખસેડવામાં…
View More મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું કરૂણ મોતsuicide
બસપોર્ટની પાછળ કુંજ ગેસ્ટહાઉસમાં ફાંસો ખાઇ મોરબીના યુવાનનો આપઘાત
રાજકોટમાં એસ.ટી બસ સ્ટેન્ડ સામે કુંજ ગેસ્ટ હાઉસમાં મોરબીના યુવાને ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે…
View More બસપોર્ટની પાછળ કુંજ ગેસ્ટહાઉસમાં ફાંસો ખાઇ મોરબીના યુવાનનો આપઘાતઘંટેશ્ર્વર નજીક હોસ્ટેલમાં નર્સિંગની છાત્રાનો એસીડ પી આપઘાતનો પ્રયાસ
મુળ પડધરીની વિદ્યાર્થિની બે દિવસની રજામાં ઘરે ગઇ હતી: પરત આવતા ભરેલુ પગલું શહેરની ભાગોળે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર નજીક નર્સિંગ કોલેજની હોસ્ટેલમા રહેતી પડધરીની…
View More ઘંટેશ્ર્વર નજીક હોસ્ટેલમાં નર્સિંગની છાત્રાનો એસીડ પી આપઘાતનો પ્રયાસમાંગરોળના ધનેશ્ર્વર મંદિરના સાધુ આત્મવિલોપનની ચિઠ્ઠિ લખી ગૂમ
નર્મદાના પૌરાણિક ધનેશ્વર મંદિરના વિવાદને લઈને કોઈ પગલા ન લેવાતા અખિલ ભારતીય સંત સમિતિ નર્મદાના સાધુ ગુમ થયા છે.. આ ઘટના માંગરોળ ગામમાં આવેલા…
View More માંગરોળના ધનેશ્ર્વર મંદિરના સાધુ આત્મવિલોપનની ચિઠ્ઠિ લખી ગૂમચોરવાડમાં માતાએ ઠપકો આપતા 11 વર્ષના પુત્રનો ગળેફાંસો ખાઇ આપઘાત
ચોરવાડમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અરજણ સોલંકીના 11 વર્ષીય પુત્ર અરવિંદે શાળાએ જવા બાબતે માતાના ઠપકાથી લાગી આવતા ગળેફાંસો ખાઈ લીધો છે. પ્રાથમિક…
View More ચોરવાડમાં માતાએ ઠપકો આપતા 11 વર્ષના પુત્રનો ગળેફાંસો ખાઇ આપઘાતપ્રેમિકાના માતા-પિતાએ લગ્નનો ઈનકાર કરતા પ્રેમીએ ઝેરી ટીકડા ખાધા
શહેરની ભાગોળે આવેલા ખીજડીયા ગામે રહેતા યુવકે પ્રેમિકાના પરિવારે લગ્નની ના પાડતા ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More પ્રેમિકાના માતા-પિતાએ લગ્નનો ઈનકાર કરતા પ્રેમીએ ઝેરી ટીકડા ખાધાદારૂ બન્યો દૈત્ય: આધેડે નશામાં ઝેરી દવા પી લેતા મોત મળ્યું
દારૂૂ દૈત્ય બન્યો હોય તેમ જસદણના ઝુંડાળા ગામે ખેત મજુરી આવેલા આધેડે દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. આધેડનું મોત નિપજતા પરિવારમાં આરેરાટી…
View More દારૂ બન્યો દૈત્ય: આધેડે નશામાં ઝેરી દવા પી લેતા મોત મળ્યુંવીંછિયાની નર્સિંગ છાત્રાનો રાજકોટની હોસ્ટેલમાં ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટ શહેરના ભીચરી રોડ પર આવેલી એચ.એન. શુકલા કોલેજમાં નર્સિંગમાં અભ્યાસ કરતી અને ત્યાં હોસ્ટેલમાં રહેતી મૂળ વિંછીયાની પાયલ મનુભાઈ ખીહડીયા (ઉ.વ.19)એ હોસ્ટેલમાં ગળાફાંસો ખાઈ…
View More વીંછિયાની નર્સિંગ છાત્રાનો રાજકોટની હોસ્ટેલમાં ગળેફાંસો ખાઇ આપઘાતઅનૈતિક સંબંધમાં પરિવારનો માળો પિંખાયો; પતિએ ઠપકો આપતા પત્નીનો ઝેરી દવા પી આપઘાત
જસદણના ભાડલા ગામની ઘટના: પરિણીતાના મોતથી બે સંતાને માતાની મમતા ગુમાવી જસદણના ભાડલા ગામે પત્નીને અનૈતિક સબંધ રાખવા મુદ્દે પતિએ ઠપકો આપ્યો હતો. જે ઠપકાથી…
View More અનૈતિક સંબંધમાં પરિવારનો માળો પિંખાયો; પતિએ ઠપકો આપતા પત્નીનો ઝેરી દવા પી આપઘાતધ્રોલના સણોસરા ગામે સગાઇ નહીં થતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં આવેલી જી આર વી સ્પીનિંગ મિલ માં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની અરવિંદભાઈ મગનભાઈ વાસુરે નામના…
View More ધ્રોલના સણોસરા ગામે સગાઇ નહીં થતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત