શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પાસે રાત્રીના સમયે એક યુવાને આત્મવિલોપનનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પત્નીને એક શખ્સ ભગાડી ગયો હોય જેની…
View More ત્રાસ આપી પત્નીને ભગાડી ગયાની પોલીસ ફરિયાદ નહીં નોંધતા હોવાના આક્ષેપ સાથે યુવાને ફિનાઇલ પીધુંsuicide
રાજકોટની સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડના બાથરૂમમાં દર્દીનો ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીએ બાથરૂૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા શોક છવાઈ ગયો છે.શાપરના પ્રૌઢને ટીબીની સારવાર માટે સિવિલ…
View More રાજકોટની સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડના બાથરૂમમાં દર્દીનો ગળેફાંસો ખાઇ આપઘાતકાલાવડમાં યુવાનનો અગમ્ય કારણોસર ફાંસો ખાઇ આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં આઈ.ટી.આઈ પાસે ઝૂંપડું બાંધીને રહેતા સંજય રાયધનભાઈ વાઘેલા નામના 26 વર્ષના દેવીપુજક યુવાને ગઈકાલે પોતાના ઝુપડામાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા…
View More કાલાવડમાં યુવાનનો અગમ્ય કારણોસર ફાંસો ખાઇ આપઘાતમોરબીમાં 3 સંતાનોના પિતા અને સગીરાએ સજોડે ઝેરના પારખા કરતા સગીરાનું મૃત્યુ
પ્રેમપ્રકરણમાં પગલું ભર્યાની શંકા, યુવકની હાલત ગંભીર મોરબીના ધુતારી વિસ્તારમાં રહેતા 3 બાળકના પિતા અને સગીરા વચ્ચે પ્રેમ સંબંધ હોય અને બંનેએ કોઈ કારણોસર સજોડે…
View More મોરબીમાં 3 સંતાનોના પિતા અને સગીરાએ સજોડે ઝેરના પારખા કરતા સગીરાનું મૃત્યુજામનગરમાં શ્રાવણી મેળાનાં ભ્રષ્ટાચાર પ્રકરણમાં નવો વળાંક: મેળાનાં ધંધાર્થીનો આપઘાતનો પ્રયાસ
પોલીસ દ્વારા આત્મહત્યાના પ્રયાસનું કારણ જાણવા તપાસ શરૂ જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળો આ વખતે શરૂૂઆતથી જ વિવાદમાં રહ્યો છે, અને દિનપ્રતિદિન તેમાં નવા…
View More જામનગરમાં શ્રાવણી મેળાનાં ભ્રષ્ટાચાર પ્રકરણમાં નવો વળાંક: મેળાનાં ધંધાર્થીનો આપઘાતનો પ્રયાસપોતાને કલ્કી અવતાર ગણાવતા પાણી પુરવઠા બોર્ડના નિવૃત્ત ઈજનેરનો ફાંસો ખાઈ આપઘાત
શહેરના યુનિવર્સિટી રોડ પર બંસરી સોસાયટીમાં રહેતાં અને પોતાનો કલ્કી અવતાર તરીકે ઓળખાવતાં અને અવારનવાર વિવાદમાં આવેલા પાણી પુરવઠા બોર્ડના નિવૃત્ત ઈજનેર રમેશભાઈ રવજીભાઈ ફેફર…
View More પોતાને કલ્કી અવતાર ગણાવતા પાણી પુરવઠા બોર્ડના નિવૃત્ત ઈજનેરનો ફાંસો ખાઈ આપઘાતપિતાએ કાર લઇ દેવાની ના પાડતા પુત્રએ ઝેરી દવા પી જીવ ટુકાવ્યો
રાજકોટ તાલુકાના બેટી ગામે રહેતા યુવાને પિતાએ કાર લઇ દેવાની ના પાડતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ…
View More પિતાએ કાર લઇ દેવાની ના પાડતા પુત્રએ ઝેરી દવા પી જીવ ટુકાવ્યોઅયોધ્યાપાર્કમાં પત્નીએ મોબાઇલમાં મશગૂલ બાળકોને ઠપકો આપતા પતિએ બિમારીની દવા પીધી
શહેરમાં ભગવતી પરા મેઇન રોડ આવેલા અયોધ્યાપાર્કમાં પત્નીએ મોબાઇલમાં મશ્ગૂલ બાળકોને ઠપકો આપ્યો હતો. જેથી પતિને માઠૂ લાગી આવતા બિમારીની વધુ પડતી દવા પી લીધી…
View More અયોધ્યાપાર્કમાં પત્નીએ મોબાઇલમાં મશગૂલ બાળકોને ઠપકો આપતા પતિએ બિમારીની દવા પીધીમાંડાડુંગરમાં વીજપોલ સાથે દોરડું બાંધી વૃધ્ધનો ગળેફાંસો ખાઇ આપઘાત
આજીડેમ ચોકડીથી આગળ માંડાડુંગર નજીક હરસિધ્ધી પાર્ક-3 આરતી ઇન્ડસ્ટ્રીઝ રોડ પર શક્તિ હોટલ પાછળ રહેતાં જેશાભાઇ અમરશીભાઇ ધરજીયા (ઉ.વ.60) નામના વૃધ્ધ ઘર નજીક વિનાયક માઇક્રો…
View More માંડાડુંગરમાં વીજપોલ સાથે દોરડું બાંધી વૃધ્ધનો ગળેફાંસો ખાઇ આપઘાતવાંકાનેરની યુવતીએ અમરાપર ગામ પાસે ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસ
અમરાપરનો શખસ સોનાની બુટી લઈ જતાં પગલું ભર્યાનો આરોપ વાંકાનેરમાં રહેતી પરિણીતાએ અમરાપર ગામના બોર્ડ પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમરાપર ગામનો…
View More વાંકાનેરની યુવતીએ અમરાપર ગામ પાસે ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસ