ધોરણ 10માં 10361 વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી, વરવી વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા શિક્ષણ વિભાગ ઉંધા માથે રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગના સર્વેમાં ચોકાવનારા આંકડા…
View More રાજકોટ જિલ્લામાં 45 હજારથી વધુ વિદ્યાર્થીઓએ શાળા છોડીstudents
સ્કોલરશીપ માટેનું ફોર્મ ભરવાની મુદત 8 જૂન સુધી વધારાઈ
સોમનાથ જિલ્લા ભાજપ અગ્રણી ગિરીશભાઈ ભજગોતરની સફળ રજૂઆત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન, મેડિકલ કોલેજ અને ઉચ્ચ અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓએ રજૂઆત કરી હતી કે સ્કોલરશીપ…
View More સ્કોલરશીપ માટેનું ફોર્મ ભરવાની મુદત 8 જૂન સુધી વધારાઈધોરણ એકથી આઠમાં હવે વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરાય
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવી શિક્ષણ નીતિ હેઠળ એક મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે. આ નવા બદલાવ અંતર્ગત આગામી સમયમાં…
View More ધોરણ એકથી આઠમાં હવે વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરાયધો.10 અને 12ના પરિણામને પખવાડિયું વિત્યું છતાં હજુ સુધી માર્કશીટ મળી નથી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 ના બોર્ડ પરિણામો જાહેર કરાયાને બે અઠવાડિયાથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં, બોર્ડ…
View More ધો.10 અને 12ના પરિણામને પખવાડિયું વિત્યું છતાં હજુ સુધી માર્કશીટ મળી નથીનીટની પરીક્ષા રદ થતા વાલીઓ-છાત્રોમાં આક્રોશ
અમારી આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળ્યું, છાસવારે પેપરો ફૂટે છે છતાં કોઇ અસરકારક પગલા ભરાયા નથી, વલોપાત ઠાલવતા વિદ્યાર્થીઓ રડી પડ્યા પેપર લીક…
View More નીટની પરીક્ષા રદ થતા વાલીઓ-છાત્રોમાં આક્રોશનાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે જૂનમાં ધો.12ની પૂરક પરિક્ષા
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ નથી થઈ શક્યા અથવા જેઓ…
View More નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે જૂનમાં ધો.12ની પૂરક પરિક્ષાCBSE ધો.10ના 5.25 લાખ વિદ્યાર્થી પરિણામ સુધારવા ફરી પરીક્ષા આપશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા વર્ષ 2026 માટે ધોરણ-10ની દ્વિતીય બોર્ડ પરીક્ષાના જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર 15 મેથી પરીક્ષા શરૂૂ થવાની છે.…
View More CBSE ધો.10ના 5.25 લાખ વિદ્યાર્થી પરિણામ સુધારવા ફરી પરીક્ષા આપશેસુરતમાં Chatgpt થી પરીક્ષામાં ચોરી કરતાં 6 વિદ્યાર્થી ઝડપાયા, તમામની પરીક્ષા રદ
MBBSની પરીક્ષામાં AIની મદદથી જવાબ લખતા હતાં, 10 હજારનો દંડ પણ ફટકારાયો સુરત શહેરમાં ઉચ્ચ શિક્ષણની પ્રતિષ્ઠા પર પ્રશ્નાર્થ ઊભો કરતો એક ચોંકાવનારો બનાવ સામે…
View More સુરતમાં Chatgpt થી પરીક્ષામાં ચોરી કરતાં 6 વિદ્યાર્થી ઝડપાયા, તમામની પરીક્ષા રદરવિવારે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે ‘ગુજકેટ’ની પરીક્ષા
36 ઝોનના 668 પરીક્ષા કેન્દ્રો ઉપર વ્યવસ્થા, શિક્ષણ બોર્ડ દ્વારા એકશન પ્લાન જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 2026ની પરીક્ષા યોજાશે.…
View More રવિવારે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે ‘ગુજકેટ’ની પરીક્ષાભણે ગુજરાત, 82 વિદ્યાર્થીઓ માટે પતરાની પાઠશાળા
બનાસકાંઠાના દાંતા તાલુકાની પીપલાવલી ગામની પ્રાથમિક શાળામાં 82 ભુલકાઓ બેન્ચ, લાઇટ, પંખા, વીજળી, છત વગરની શાળામાં ભણવા મજબુર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી એક એવું દ્રશ્ય સામે…
View More ભણે ગુજરાત, 82 વિદ્યાર્થીઓ માટે પતરાની પાઠશાળા