આજે ધો.10માં દ્વિતીય અને ધો.12 સાયન્સમાં પ્રથમ અને દ્વિતીય ભાષા, કોમ્પ્યુટરનું અંતિમ પેપર લેવાયું, સામાન્ય પ્રવાહની તા.17 માર્ચ સુધી પરીક્ષા ચાલશે: અંતિમ પેપર સાથે…
View More બોર્ડની પરીક્ષા પૂર્ણ, પેપરો સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલstudents
RTEમાં ઓનલાઇન ફોર્મ ભરવાનો પ્રારંભ રાજ્યમાં 93,527 બેઠક પર પ્રવેશ અપાશે
ગુજરાત સરકાર દ્વારા ખાનગી સ્કૂલોમાં 25% બેઠક ઉપર ગરીબ અને જરૂૂરિયાત વાળા બાળકોને ધોરણ 1માં મફત પ્રવેશ માટે RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ…
View More RTEમાં ઓનલાઇન ફોર્મ ભરવાનો પ્રારંભ રાજ્યમાં 93,527 બેઠક પર પ્રવેશ અપાશેધો.1થી 12માં 20 નહી 14 પુસ્તકો નવા શૈક્ષણિક વર્ષથી બદલાશે
NCERT દ્વારા સમયસર પુસ્તકો પ્રસિદ્ધ ન કરવામાં આવતા ધો.3 અને 6ના છ પુસ્તકો નહીં બદલાય રાજ્યની ધોરણ-1થી 12ની સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે…
View More ધો.1થી 12માં 20 નહી 14 પુસ્તકો નવા શૈક્ષણિક વર્ષથી બદલાશેબોર્ડની પરીક્ષા શરૂ, અધિકારીઓએ છાત્રોને કર્યુ બેસ્ટ ઓફ લક
આજે જામનગર જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને થોડી ચિંતાનો માહોલ જોવા મળ્યો…
View More બોર્ડની પરીક્ષા શરૂ, અધિકારીઓએ છાત્રોને કર્યુ બેસ્ટ ઓફ લકવિજયી ભવ: બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ
કુમકુમ તિલક અને મોઢા મીઠાં કરાવી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ અપાયો: સીસીટીવી કેમેરાની નિગરાનીમાં પ્રશ્ર્નપત્ર ખોલાયા: ધો.10માં ભાષા, ધો.12 સા.પ્ર.માં અર્થશાસ્ત્ર અને સાયન્સમાં ભૌતિકશાસ્ત્રનું…
View More વિજયી ભવ: બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભબોર્ડના 14.30 લાખ છાત્રો અને શિક્ષણ વિભાગની કાલથી કસોટી
પરીક્ષા કેન્દ્રો પર છાત્રોએ બેઠક વ્યવસ્થા નિહાળી: સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ: સવારે પ્રશ્ર્નપત્ર કેન્દ્રો પર પહોંચાડી દેવાશે: પ્રશ્ર્નપત્ર સીસીટીવી કેમેરા સામે જ ખોલાશે…
View More બોર્ડના 14.30 લાખ છાત્રો અને શિક્ષણ વિભાગની કાલથી કસોટીજૂનાગઢ જિલ્લામાં 37 હજારથી વધુ પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ: વિદ્યાર્થીઓને કોઈપણ અગવડતા પડે તો કંટ્રોલ નંબર (0285)2630151 પર સંપર્ક કરી શકાશે ધોરણ-10 તથા ધોરણ-12 સામાન્ય…
View More જૂનાગઢ જિલ્લામાં 37 હજારથી વધુ પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશેધો.10-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીમાં ભરવાની સૂચનાઓ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની જાહેર પરીક્ષા 27/02/2025 થી શરૂૂ થવા જઈ રહી છે. બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓ માટે…
View More ધો.10-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીમાં ભરવાની સૂચનાઓ જાહેરબોર્ડના પરીક્ષાર્થીઓ માટે વધારાની બસો દોડાવાશે
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ પર ટ્વિટ કરીને માહિતી આપરતા જણાવ્યું કે, રાજ્યભરમાં આગામી તા. 27/02/2025 થી તા. 10/03/2025 દરમિયાન યોજાનારી ધોરણ 10 અને 12ની…
View More બોર્ડના પરીક્ષાર્થીઓ માટે વધારાની બસો દોડાવાશેધો.5ના વિદ્યાર્થીઓને ધો.2ના પુસ્તક વાંચવામાં ફાંફાં
આજે માતૃભાષા દિવસ: રાજયમાં ત્રણ વર્ષમાં 475 ગુજરાતી માધ્યમની શાળા બંધ થઇ ગુજરાત સહિત દેશભરમાં અને વિદેશમાં પણ 21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસ…
View More ધો.5ના વિદ્યાર્થીઓને ધો.2ના પુસ્તક વાંચવામાં ફાંફાં