સૌ.યુનિ.ના મનોવિજ્ઞાન ભવને ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ પર પરીક્ષા બાબતે કરેલા સરવેમાં તારણ બોર્ડની પરીક્ષાને રૂટીન જીવનશૈલીમાં સમાવવા શિક્ષણવિદ્દોની વાલીઓને સલાહ બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો…
View More ચેતવા જેવું: બોર્ડનું નામ સાંભળતા છાત્રોના ધબકારામાં 55 ટકાનો વધારોstudents
RTE અંતર્ગત પ્રવેશ માટે તા.28મીથી વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે
રાજકોટ જિલ્લામાં 1413 સીટનો વધારો કરાયો : તા. 12 માર્ચ સુધી અરજી સ્વીકાર્ય હેઠળ શાળા પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર 2025-26 અંતર્ગત પ્રવેશ પ્રકિયાની…
View More RTE અંતર્ગત પ્રવેશ માટે તા.28મીથી વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશેમોરબી જિલ્લામાં બોર્ડના કુલ 22844 પરીક્ષાર્થી
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા. 27/02/2025 ના રોજથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે.ત્યારે મોરબી જિલ્લા પરીક્ષા…
View More મોરબી જિલ્લામાં બોર્ડના કુલ 22844 પરીક્ષાર્થીબોર્ડના 173 પરીક્ષા કેન્દ્ર આસપાસ 100 મીટરમાં 144ની કલમ
તા.27/02/2025 થી તા.17/03/2025 સુધી ઘો.10 અને 12ની પરીક્ષા કેન્દ્રો આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાજકોટમાં આગામી તા.27/02/2025 થી તા.17/03/2025 સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ…
View More બોર્ડના 173 પરીક્ષા કેન્દ્ર આસપાસ 100 મીટરમાં 144ની કલમવલસાડમાં મોટી દુર્ઘટના: કોલક નદીમાં 5 વિદ્યાર્થીઓ નદીમાં ન્હાવા જતાં ડૂબ્યાં, 4નાં મોત
વલસાડ જિલ્લામાં મોટી કરુણાંતિકા સર્જાય છે. વલસાડના કપરાડાના રોહિયાળ તલાટ ગામે કોલક નદીમાં બે યુવાન ન્હાવા પડયા હતાં. આ દરમિયાન તેઓ બાદ ડુબવા લાગતા…
View More વલસાડમાં મોટી દુર્ઘટના: કોલક નદીમાં 5 વિદ્યાર્થીઓ નદીમાં ન્હાવા જતાં ડૂબ્યાં, 4નાં મોતબે વખત મોબાઇલ સાથે પકડાનાર વિદ્યાર્થીને L.C. આપી દેવાશે
નવી માર્ગદર્શીકા તૈયાર, સી.એમ.ની મંજૂરી બાદ એસ.ઓ.પી. ધડવામાં આવશે, શિક્ષકો વર્ગખંડમાં મોબાઇલનો ઉપયોગ નહી કરી શકે શાળામાં બે વખત મોબાઈલ ફોન સાથે પકડાયેલા વિદ્યાર્થીઓને…
View More બે વખત મોબાઇલ સાથે પકડાનાર વિદ્યાર્થીને L.C. આપી દેવાશેCBSE દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ
CBSE દ્વારા આજથી ધો-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢા મીઠા કરાવી અને આવકારવામા…
View More CBSE દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભકાલથી CBSE ધો.10-12 બોર્ડની પરીક્ષા, CCTV પોલિસીમાં ફેરફાર
240 પરીક્ષાર્થી વચ્ચે એક CCTV મોનિટરિંગ ઓફિસર, પરિણામ સુધી રેકોર્ડિંગ સાચવવું પડશે રાજકોટ રિજિયનમાં 48 કેન્દ્રો, 4225 પરીક્ષાર્થીઓ, 2 એપ્રિલ સુધી ચાલશે પરીક્ષા કાલે…
View More કાલથી CBSE ધો.10-12 બોર્ડની પરીક્ષા, CCTV પોલિસીમાં ફેરફારઉનાના વાંસોજ ગામે શાળામાં પોપડાં પડતા 8 છાત્રો ઘવાયા
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું અંતરિયાળ વાંસોજ ગામની સરકારી પ્રાથમિક શાળામાં બપોરના સમયે શાળાની લોબીમાં બાળકો પ્રાર્થના બોલી રહ્યા હતા અને અચાનક ઉપરથી પોપડા પડતા…
View More ઉનાના વાંસોજ ગામે શાળામાં પોપડાં પડતા 8 છાત્રો ઘવાયાજનજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આ વર્ષે ચાલુ રાખો
રાજય સરકાર દ્વારા મેનેજમેન્ટ કવોટા હેઠળના જનજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ બંધ કરવાના નિર્ણયના વિરોધમાં અને ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રીયા પુન: શરૂ કરવાની માંગણી…
View More જનજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આ વર્ષે ચાલુ રાખો