અમરેલીના બાબરામાં શિક્ષણ જગતને કંલક લગાડતો કિસ્સો બહાર આવ્યો છે જ્યાં રિદ્ધિ સિદ્ધિ સ્કૂલના સંચાલક સામે પોલીસ ફરિયાદ થઇ છે. રિદ્ધિ સિદ્ધિ સ્કૂલના સંચાલક એક…
View More બાબરામાં સ્કૂલ સંચાલકે છાત્રને અડપલા કરતા ચકચાર, ધરપકડstudent
જૂનાગઢની હોસ્ટેલમાં ધો.11ના છાત્રને અન્ય છાત્રોએ ફટકાર્યો
આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં એક માસ પહેલા બનેલી ઘટના દબાવી દેવાઇ, વીડિયો વાયરલ થતા ભાંડો ફૂટ્યો જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં એક ચોંકાવનારી…
View More જૂનાગઢની હોસ્ટેલમાં ધો.11ના છાત્રને અન્ય છાત્રોએ ફટકાર્યોભુજમાં કોલેજિયન છાત્રાનું ગળુ કાપી હત્યાનો પ્રયાસ
સોશિયલ મીડિયામાં બ્લોક કરવા મામલે ઉશ્કેરાઇ છરી ઝીંકી દીધી અમદાવાદની શાળામાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની કરપીણ હત્યાના બનાવે રાજ્યભરમાં ચકચાર મચાવી છે, તો ભુજ અને આદિપુરની…
View More ભુજમાં કોલેજિયન છાત્રાનું ગળુ કાપી હત્યાનો પ્રયાસઅમદાવાદમાં વિદ્યાર્થીની શ્રધ્ધાંજલિ સભા યોજાઇ; બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ
અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલ પાસે થયેલી સગીરની હત્યાને લઈને વેપારીઓ અને સમગ્ર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં અને મૃતક સગીરને શ્રદ્ધાંજલિ…
View More અમદાવાદમાં વિદ્યાર્થીની શ્રધ્ધાંજલિ સભા યોજાઇ; બંધના એલાનને મિશ્ર પ્રતિસાદબાલાસિનોરમાં ધો.8ના છાત્રને સહપાઠીએ છરી ઝીંકી
અમદાવાદ બાદ બીજી ચોંકાવનારી ઘટનાથી ખળભળાટ અમદાવાદ બાદ હવે મહીસાગર જીલ્લામા પણ વિધાર્થીએ નજીવી બાબતે અન્ય વિધાર્થી પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે આ…
View More બાલાસિનોરમાં ધો.8ના છાત્રને સહપાઠીએ છરી ઝીંકીVIDEO: મોરબીમાં વહી ઉલટી ગંગા!! ચાલુ કલાસમાં વિદ્યાર્થીએ શિક્ષકને ધોઈ નાખ્યા, જાણો શું છે સમગ્ર મામલો
મોરબીમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોરબીમાં વિદ્યાર્થીને ઠપકો આપવો શિક્ષકને ભારે પડ્યો છે. તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડ મારી તો સામે વિદ્યાર્થીએ પણ…
View More VIDEO: મોરબીમાં વહી ઉલટી ગંગા!! ચાલુ કલાસમાં વિદ્યાર્થીએ શિક્ષકને ધોઈ નાખ્યા, જાણો શું છે સમગ્ર મામલોઆત્મીય કોલેજના એન્જિનિયરિંગનો છાત્રનો એટીકેટી આવતા ગળેફાંસો ખાઇ આપઘાત
બપોરે માતા રૂમમાં ગયા તો પુત્ર લટકતો હતો, પરિવારમાં શોક આજી ડેમ વિસ્તારમાં રહેતા અને આત્મીય કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં યુવકનો કોલેજના બીજા વર્ષમાં…
View More આત્મીય કોલેજના એન્જિનિયરિંગનો છાત્રનો એટીકેટી આવતા ગળેફાંસો ખાઇ આપઘાતમહિકાની ખાનગી સ્કૂલમાં શિક્ષકે છાત્રને ફૂટપટ્ટીથી માર્યો
હોમવર્ક કરીને ન જતાં શિક્ષકે હથેળીમાં ફૂટ ફટકારી: વિદ્યાર્થી સારવારમાં શહેરની ભાગોળે ભાવનગર હાઈ-વે પર આવેલા મહિકા ગામે આવેલી ખાનગી સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને ફુટપટ્ટીથી માર…
View More મહિકાની ખાનગી સ્કૂલમાં શિક્ષકે છાત્રને ફૂટપટ્ટીથી માર્યોજેતપુરમાં ધો.8ની વિદ્યાર્થિનીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
લોધિકાના મોટી મેંગણી ગામે પાડોશી સાથે ઝઘડો થતાં વૃધ્ધાએ વખ ઘોળ્યું મુળ સાયલા તાલુકાના સોનપરી ગામની વતની અને હાલ જેતપુર રહેતી અને ધો.8માં અભ્યાસ કરતી…
View More જેતપુરમાં ધો.8ની વિદ્યાર્થિનીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસધો.12 અને ગુજકેટનું પરિણામ પત્રક ગુમ હોવાની છાત્રોની ફરિયાદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, સાયન્સ અને ગુજકેટનું ઓનલાઇન પરિણામ જાહેર કરી દેવાયું હતું પરંતુ તેમાં GSEB બોર્ડની…
View More ધો.12 અને ગુજકેટનું પરિણામ પત્રક ગુમ હોવાની છાત્રોની ફરિયાદ