8 ચોગ્ગા, 7 છગ્ગા સાથે 47 બોલમાં તોફાની સદી મુંબઈના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાને આઇપીએલ 2026 ની હરાજી પહેલા તોફાની ઇનિંગ રમી. ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા…
View More IPL હરાજી પહેલાં સરફરાઝ ખાન ફોર્મમાં, ટી-20માં ફટકારી સદીSports
IPLની 77 ખાલી જગ્યા માટે અધધ 1355 ખેલાડીઓની અરજી
16મીએ અબુધાબીમાં હરાજી, 77માંથી 31 વિદેશી ખેલાડીઓ લેવાશે, ટોચના ઘણા દિગ્ગજો ખસી ગયા 2008માં શરૂૂ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ છે…
View More IPLની 77 ખાલી જગ્યા માટે અધધ 1355 ખેલાડીઓની અરજીભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ હરેન્દ્રસિંહનું અચાનક રાજીનામું
નબળા પરિણામો જવાબદાર? નવા કોચ તરીકે સોર્ડ મારિજના નામની ચર્ચા ભારતીય મહિલા હોકી ટીમને આઘાત લાગ્યો જ્યારે મુખ્ય કોચ હરેન્દ્ર સિંહે અચાનક રાજીનામું આપ્યું. હરેન્દ્ર…
View More ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ હરેન્દ્રસિંહનું અચાનક રાજીનામુંજેમિમા રોડ્રિગ્સનો નંબર લીક થતા વોટ્સએપ ડિલીટ કરવું પડયું
વર્લ્ડ કપ 2025ની ફાઈનલ પહેલાની ઘટના વર્લ્ડ કપ 2025માં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી જેમિમા રોડ્રિગ્ઝે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમિમાએ જણાવ્યું છે કે વર્લ્ડ…
View More જેમિમા રોડ્રિગ્સનો નંબર લીક થતા વોટ્સએપ ડિલીટ કરવું પડયુંભારત-દ.આફ્રિકા વચ્ચે કાલે બીજી વન ડે
ભારત શ્રેણી જીતવાના નિર્ધાર સાથે મેદાનમાં ઉતરશે, દ.આફ્રિકાના કેપ્ટન બાવુમાની વાપસીની ચર્ચા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચોની રોમાંચક વનડે શ્રેણીનો બીજો મુકાબલો આ…
View More ભારત-દ.આફ્રિકા વચ્ચે કાલે બીજી વન ડેકોહલીની ફેન રિયા વર્માની પ્રતિક્રિયા મીડિયામાં વાયરલ
50,000 લાઈક્સ મળ્યા, 25 લાખ ફોલોઅર્સ વિરાટ કોહલીએ રાંચી વનડેમાં શાનદાર સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આ શાનદાર ઇનિંગ બાદ, એક યુવતીની પ્રતિક્રિયા…
View More કોહલીની ફેન રિયા વર્માની પ્રતિક્રિયા મીડિયામાં વાયરલરાજકોટમાં પ્રથમ વખત 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ
દેશભરની 21 ટીમો ટકરાશે, આંતર રાષ્ટ્રીય કક્ષાના પ્લેયર્સ ભાગ લેશે રાજકોટના આંગણે પ્રથમ વખત ગુજરાત પોલીસ તંત્રના યજમાન પદે 21 વર્ષ બાદ ફરી 74મી ઓલ…
View More રાજકોટમાં પ્રથમ વખત 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપરોહિત શર્મા 2027નો વર્લ્ડ કપ હાથમાં લીધા પછી જ નિવૃત્તિ લેશે
તેનામાં બધા ખેલાડીઓને સાથે લઇને ચાલવાનો આગવો ગુણ છે: હિટમેનના કોચ દિનેશ લાડ સુરતની મુલાકાતે રવિવારે રાંચીમાં રમાયેલી પહેલી વન-ડેમાં ભારતે સાઉથ આફ્રિકાને રોમાંચક રીતે…
View More રોહિત શર્મા 2027નો વર્લ્ડ કપ હાથમાં લીધા પછી જ નિવૃત્તિ લેશેક્રિકેટમાં ખેલાડીઓ વચ્ચે મતભેદ વધ્યા, BCCIએ બુધવારે તાકીદની બેઠક બોલાવી
ભારતીય ટીમે રવિવારે દક્ષિણ આફ્રિકા સામે રાંચી વનડેમાં 17 રનથી જીત મેળવી હતી. બંને ટીમો 3 ડિસેમ્બરે રાયપુરમાં ODI શ્રેણીની બીજી મેચ રમવાની છે. રાયપુર…
View More ક્રિકેટમાં ખેલાડીઓ વચ્ચે મતભેદ વધ્યા, BCCIએ બુધવારે તાકીદની બેઠક બોલાવીમેસી મેજિક, ઇન્ટર માયામી પહેલી વાર મેજર લીગની ફાઇનલમાં
આર્જેન્ટિનાનો લિયોનેલ મેસી અમેરિકાની ઇન્ટર માયામી ટીમમાં જોડાયો ત્યાર પછી તેણે આ ટીમને 2023માં સૌપ્રથમ લીગ્સ કપની ટ્રોફી અપાવી ત્યાર બાદ હવે મેજર લીગ સોકર…
View More મેસી મેજિક, ઇન્ટર માયામી પહેલી વાર મેજર લીગની ફાઇનલમાં