આર્જેન્ટિનાનો લિયોનેલ મેસી અમેરિકાની ઇન્ટર માયામી ટીમમાં જોડાયો ત્યાર પછી તેણે આ ટીમને 2023માં સૌપ્રથમ લીગ્સ કપની ટ્રોફી અપાવી ત્યાર બાદ હવે મેજર લીગ સોકર…
View More મેસી મેજિક, ઇન્ટર માયામી પહેલી વાર મેજર લીગની ફાઇનલમાંSports
હું ફક્ત ODI ક્રિકેટ જ રમીશ: વિરાટ કોહલી
રાંચીમાં ધમાકેદર સદી બાદ સ્પષ્ટતા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી વનડે મેચ રવિવાર, 30 નવેમ્બરના રોજ રાંચીમાં રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલી એક…
View More હું ફક્ત ODI ક્રિકેટ જ રમીશ: વિરાટ કોહલીરાંચી મેચ બાદ ગંભીર રોહિત વચ્ચે બઘડાટી !
ડ્રેસિંગ રૂમના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચ ભારતે રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 17 રનથી મેચ…
View More રાંચી મેચ બાદ ગંભીર રોહિત વચ્ચે બઘડાટી !રેકોડ્ર્સની વણઝાર વચ્ચે રાંચી વન ડેમાં ભારતની દ.આફ્રિકા સામે શાનદાર જીત
એક જ ફોર્મેટમાં સૌથી વધુ 52 સદીનો કોહલીનો રેકોર્ડ, વન-ડે માં સૌથી વધુ સિક્સરનો આફ્રિદીનો રેકોર્ડ રોહિતે તોડ્યો ભારત અને દક્ષિણ આફ્રિકાની પ્રથમ વન-ડે રવીવારે…
View More રેકોડ્ર્સની વણઝાર વચ્ચે રાંચી વન ડેમાં ભારતની દ.આફ્રિકા સામે શાનદાર જીતકોલકાતાની પીચ અંગે ગંભીરની ટિપ્પણી સામે BCCI નારાજ
T-20 વર્લ્ડ કપના પ્રદર્શન બાદ લેશે નિર્ણય દક્ષિણ આફ્રિકા સામે તાજેતરમાં ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના શરમજનક પ્રદર્શનને કારણે ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરની ટીકા થઇ…
View More કોલકાતાની પીચ અંગે ગંભીરની ટિપ્પણી સામે BCCI નારાજભારત-દ.આફ્રિકા વન ડે સિરીઝનો કાલથી પ્રારંભ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કાલથી ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે. શ્રેણીની પ્રથમ મેચ ઝારખંડના રાંચીમાં રમાશે. આ મેચની સાથે વિરાટ કોહલી અને રોહિત શર્માની…
View More ભારત-દ.આફ્રિકા વન ડે સિરીઝનો કાલથી પ્રારંભરોહિત-વિરાટ 2027નો ODI વર્લ્ડ કપ રમવા માટે ફિટ: કોચ મોર્કેલ
ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલ માને છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027 ના ઘઉઈં વર્લ્ડ કપમાં રમવા માટે સંપૂર્ણપણે સક્ષમ…
View More રોહિત-વિરાટ 2027નો ODI વર્લ્ડ કપ રમવા માટે ફિટ: કોચ મોર્કેલરાજીનામાની જગ્યાએ એટીટ્યૂટ, ગંભીર પર BCCIના ચાર હાથ?
હોમ ગ્રાઉન્ડ પર 25 વર્ષ પછી સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં હાર છતાં બીસીસીઆઈ કોઈપણ પ્રકારના ફેરફારના મૂડમાં નથી. 12 મહિનાની અંદર ભારતમાં બે-બે શરમજનક…
View More રાજીનામાની જગ્યાએ એટીટ્યૂટ, ગંભીર પર BCCIના ચાર હાથ?WPL ઓક્શન, દિપ્તી 3.2 કરોડમાં વેચાઇ, 11 ખેલાડી બની કરોડપતિ
ઓલરાઉન્ડર અમેલિયા કેર સૌથી મોંઘી વિદેશી ખેલાડી, એલીસા હીલી અનસોલ્ડ રહી, પાંચ ફ્રેન્ચાઇઝીઓએ 67 ખેલાડીઓ માટે લગાવી બોલી આ વર્ષે હરાજી પહેલા જ્યારે UP વોરિયર્સે…
View More WPL ઓક્શન, દિપ્તી 3.2 કરોડમાં વેચાઇ, 11 ખેલાડી બની કરોડપતિટેસ્ટ ક્રિકેટની કથળતી સ્થિતિ સામે કોહલીના ભાઇના વેધક સવાલો
વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલીએ હવે ડિલીટ થઈ ચૂકેલી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટની કથળતી સ્થિતિને લઈને કેટલાક આકરા સવાલો ઉઠાવ્યા હતા.…
View More ટેસ્ટ ક્રિકેટની કથળતી સ્થિતિ સામે કોહલીના ભાઇના વેધક સવાલો