બન્ને ભાઇઓ કોલકાતા કોર્પોરેશનના વોર્ડ નંબર 93ના મતદારો છે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે સમય સારો ચાલી રહ્યો નથી. એક તરફ…
View More મોહમ્મદ શમી અને ભાઇ કૈફને ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસSports
ફેબ્રુઆરીમાં આયર્લેન્ડની રૂપસુંદરી સોફી સાથે સાત ફેરા લેશે ક્રિકેટર શિખર ધવન
ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ બેટ્સમેન શિખર ધવન આગામી મહિને પોતાની ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે લગ્ન બંધનમાં જોડાવા જઈ રહ્યો છે. આ કપલ લાંબા સમયથી એક…
View More ફેબ્રુઆરીમાં આયર્લેન્ડની રૂપસુંદરી સોફી સાથે સાત ફેરા લેશે ક્રિકેટર શિખર ધવનવૈભવ સૂર્યવંશીની દ.આફ્રિકા સામે વિસ્ફોટક બેટિંગ, 8 છગ્ગા સાથે 24 બોલમાં 68 રન
માત્ર 19 બોલમાં ફિફ્ટી ફટકારી, અંડર-19 વન ડેમાં ઝ20 જેવી ફટકાબાજી દક્ષિણ આફ્રિકાની ધરતી પર હાલમાં ભારતીય જુનિયર ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. બેનોની…
View More વૈભવ સૂર્યવંશીની દ.આફ્રિકા સામે વિસ્ફોટક બેટિંગ, 8 છગ્ગા સાથે 24 બોલમાં 68 રનબાંગ્લાદેશની સરકારે IPLના પ્રસારણ પર મુક્યો પ્રતિબંધ, મુસ્તફિઝુર રહેમાનને કાઢી મૂકવાના વિરોધમાં બીજો મોટો નિર્ણય
બાંગ્લાદેશ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે તાત્કાલિક અસરથી દેશમાં IPL મેચોના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. એક દિવસ અગાઉ બાંગ્લાદેશે જાહેરાત કરી…
View More બાંગ્લાદેશની સરકારે IPLના પ્રસારણ પર મુક્યો પ્રતિબંધ, મુસ્તફિઝુર રહેમાનને કાઢી મૂકવાના વિરોધમાં બીજો મોટો નિર્ણય138 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર ઓસ્ટ્રેલિયા સ્પિનર વગર રમશે
ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક સમયે સ્પિનરો માટે સ્વર્ગ ગણાતા સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક અનોખો અને અનિચ્છનીય રેકોર્ડ જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી…
View More 138 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર ઓસ્ટ્રેલિયા સ્પિનર વગર રમશેગાયકવાડ વિજય હજારે ટ્રોફીમાં 100 છગ્ગા ફટકારનાર બીજો બેટ્સમેન
મનીષ પાંડે 108 છગ્ગા સાથે પ્રથમ સ્થાને છે ઋતુરાજ ગાયકવાડ વિજય હઝારે ટ્રોફીમાં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. જમણા હાથનો આ…
View More ગાયકવાડ વિજય હજારે ટ્રોફીમાં 100 છગ્ગા ફટકારનાર બીજો બેટ્સમેનરાજસ્થાન રોયલ્સનું હોમ ગ્રાઉન્ડ જોખમમાં? BCCIનો RCAને પત્ર
રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (RCA) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સીઝન અંગે BCCI ને એક મહત્વપૂર્ણ અપીલ કરી છે. RCA એ વિનંતી કરી…
View More રાજસ્થાન રોયલ્સનું હોમ ગ્રાઉન્ડ જોખમમાં? BCCIનો RCAને પત્રT20 વર્લ્ડ કપની બાંગ્લાદેશ સામેની મેચો ICC ભારત બહાર ખસેડશે?
ક્રિકેટની દુનિયામાં અત્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો વિવાદ ચરમસીમા પર છે. આગામી T20 World Cup 2026ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જે…
View More T20 વર્લ્ડ કપની બાંગ્લાદેશ સામેની મેચો ICC ભારત બહાર ખસેડશે?ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમની પસંદગી સમયે જ શુભમન ગીલ બીમાર
શુભમન ગિલની હેલ્થને લઇને ફરી ચિંતા ઉભી થઈ છે. ટીમ ઈન્ડિયાના ODI કેપ્ટન શુભમન ગિલની મેદાનમાં વાપસી ઈજાને કારણે મોડી પડી છે. ગિલ સિક્કિમ સામે…
View More ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમની પસંદગી સમયે જ શુભમન ગીલ બીમારબાંગ્લાદેશના મુસ્તફિઝુરને KKRમાંથી કાઢી મુકો: BCCIનો આદેશ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને IPL માંથી બાકાત રાખવાનો મોટો નિર્ણય લીધો છે. બોર્ડે ફ્રેન્ચાઇઝ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)ને…
View More બાંગ્લાદેશના મુસ્તફિઝુરને KKRમાંથી કાઢી મુકો: BCCIનો આદેશ