T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝે શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડને 30 રનથી પરાજય આપીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં શેરફેન રધરફોર્ડની…
View More દાયકા બાદ વેસ્ટઈન્ડીઝનું ઈંગ્લેન્ડને હરાવવાનું સ્વપ્ન પૂર્ણ, 30 રને વિજયSports
ભારત-પાક. મેચ પહેલાં કોલંબોમાં હોટલ-ફ્લાઈટના ભાવો આસમાને
ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ ટક્કર અંગે થોડા દિવસોથી ચાલતા સસ્પેન્સનો અંત આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ , પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વચ્ચે થયેલી…
View More ભારત-પાક. મેચ પહેલાં કોલંબોમાં હોટલ-ફ્લાઈટના ભાવો આસમાનેનામિબિયા સામેની મેચમાં ભારતને નવા રેકોર્ડ સર કરવાની તક
ડિફેન્ડિંગ ચેમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ભારત નો ટી-20 વર્લ્ડ કપમાં હાઇએસ્ટ સ્કોર 4/218 છે અને આ ટોટલ 19 વર્ષથી ભારતીય ટીમના નામે સર્વોત્તમ રહ્યું છે,…
View More નામિબિયા સામેની મેચમાં ભારતને નવા રેકોર્ડ સર કરવાની તકનામિબિયા સામે અભિષેક શર્મા ન રમે તો સંજુ સેમસન ઓપનિંગમાં
ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માનું નામિબિયા સામેની મેચમાં રમવું અનિશ્ચિત છે. અહેવાલો અનુસાર, અભિષેક શર્મા બીમાર છે અને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.…
View More નામિબિયા સામે અભિષેક શર્મા ન રમે તો સંજુ સેમસન ઓપનિંગમાંઅંતે પાક.ની શરણાગતિ, રવિવારે ભારત સામે કોલંબોમાં ક્રિકેટ જંગ
આઇ.સી.સી.એ શરતો ફગાવી આંખ લાલ કરતા જ પીસીબી ઝ20 વર્લ્ડ કપમાં ભારત સામે રમવા તૈયાર, ક્રિકેટ રસિયાઓમાં ભારે રોમાંચ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ટી-20 મેચને…
View More અંતે પાક.ની શરણાગતિ, રવિવારે ભારત સામે કોલંબોમાં ક્રિકેટ જંગનામિબિયા સામેની મેચથી ટીમ ઈન્ડિયામાં જોડાશે વોશિંગ્ટન સુંદર
T-20 વર્લ્ડ કપની તમામ પીચો સ્પિનરો માટે મદદરૂપ વોશિંગ્ટન સુંદર T-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનો હિસ્સો છે. જોકે, તે હજુ સુધી ટીમમાં જોડાયો નથી.…
View More નામિબિયા સામેની મેચથી ટીમ ઈન્ડિયામાં જોડાશે વોશિંગ્ટન સુંદરઈટાલીના કેપ્ટન વેન મેડસેનને ખંભામાં ઈજા થવાથી મેચની બહાર
જયોર્જ મુન્સીના શોટને રોકવા જતાં ઘવાયા ઇટાલીએ T20 વર્લ્ડ કપમાં પોતાનું ડેબ્યૂ કર્યું. કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં ટીમ સ્કોટલેન્ડ સામે હારી ગઈ. આ મેચમાં વેઇન મેડસેને…
View More ઈટાલીના કેપ્ટન વેન મેડસેનને ખંભામાં ઈજા થવાથી મેચની બહારપાકિસ્તાને ઓકાત બતાવી, ભારત સામે રમવા માટે ICC સમક્ષ મુકી શરતો
પાકિસ્તાને બંન્ને દેશ વચ્ચે શ્રેણી ફરી શરૂ કરવાની માંગ કરી ઉપરાંત ભારતીય ખેલાડીઓ પાકિસ્તાન સામે હાથ મિલાવે તેવી ડિમાન્ડ કરી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20…
View More પાકિસ્તાને ઓકાત બતાવી, ભારત સામે રમવા માટે ICC સમક્ષ મુકી શરતો11 બોલની ઓવર, આયરિશ બોલરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
T-20 વર્લ્ડ કપમાં શ્રીલંકા-આયર્લેન્ડ મેચની ઘટના T20 વર્લ્ડ કપ 2026 માં શ્રીલંકા અને આયર્લેન્ડ મેચ દરમિયાન એક અનોખી ઘટના બની, જ્યાં આયર્લેન્ડના ફાસ્ટ બોલર બેરી…
View More 11 બોલની ઓવર, આયરિશ બોલરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડT-20 વર્લ્ડ કપ, રોમાંચક મેચમાં માત્ર 4 રને નેપાળની ઈંગ્લેન્ડ સામે હાર
T-20 વર્લ્ડ કપ 2026ની પાંચમી મેચમાં નેપાળની ટીમ ઐતિહાસિક જીતથી માત્ર 4 રન દૂર રહી ગઈ. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં નેપાળે ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને જોરદાર…
View More T-20 વર્લ્ડ કપ, રોમાંચક મેચમાં માત્ર 4 રને નેપાળની ઈંગ્લેન્ડ સામે હાર