ઓપરેશન સિંદુર દરમિયાન ભારતીય સેનાની મજાક ઉડાવી હતી કાવ્યા મારનની ટીમ સનરાઇઝર્સ લીડ્સએ ધ હંડ્રેડ 2026 ની હરાજી દરમિયાન એ પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યો જેણે “ઓપરેશન…
View More કાવ્યા મારનની સનરાઇઝર્સે પાકિસ્તાની અબરાર અહેમદને 2.34 કરોડમાં ખરીદ્યોSports
IPL 2026ની ટિકિટ માટે હજુ રાહ જોવી પડશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ IPL 2026 નું શેડ્યૂલ જાહેર કર્યું. 28 માર્ચથી શરૂૂ થનારી ટુર્નામેન્ટના પહેલા તબક્કાનું શેડ્યૂલ હાલમાં ઉપલબ્ધ છે, હાલમાં, BCCI એ…
View More IPL 2026ની ટિકિટ માટે હજુ રાહ જોવી પડશેવર્લ્ડ કપ બાદ હવે ટીમ ઇન્ડિયાનું 12 મહિનાનું શેડ્યૂલ જાહેર
જુલાઇ-ઓગસ્ટમાં શ્રીલંકામાં ત્રણ T20 અને બે ટેસ્ટ, બાંગ્લાદેશ સાથે ત્રણ ઓડીઆઇ અને ત્રણ T20 રમાશે, યુએઇ સાથે સીરીઝને લઇ અવઢવ ભારતીય ક્રિકેટ ટીમનું આગામી 12…
View More વર્લ્ડ કપ બાદ હવે ટીમ ઇન્ડિયાનું 12 મહિનાનું શેડ્યૂલ જાહેરત્રિરંગા સાથે ઉજવણી ભારે પડી, હાર્દિક પંડ્યા સામે FIR નોંધાઇ
પૂણેમાં વકીલે નોંધાવી ફરિયાદ, રાષ્ટ્રીય ગરીમાનું અપમાન ગણાવ્યું અમદાવાદના એક સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ વિજય ઉજવણી દરમિયાન રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવા બદલ ક્રિકેટર હાર્દિક પંડ્યા…
View More ત્રિરંગા સાથે ઉજવણી ભારે પડી, હાર્દિક પંડ્યા સામે FIR નોંધાઇવર્લ્ડ ચેમ્પિયન ટીમનું વિજય સરઘસ રદ ?
ટૂંક સમયમાં ટીમના સભ્યો વડાપ્રધાનને મળવા જશે ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ જીતી તેના બીજા દિવસે એટલે કે 9 માર્ચે, કેપ્ટન સૂર્યકુમાર યાદવે અડાલજની વાવ…
View More વર્લ્ડ ચેમ્પિયન ટીમનું વિજય સરઘસ રદ ?ધોનીએ યુવરાજસિંહને ટીમમાંથી બહાર કરવાનું કહ્યું ન હતું
ટીમમાંથી બહાર કરવાના કારણે ગંભીર હજુ મારી સાથે વાત નથી કરતો સંદીપ પાટીલે રાજ ખોલ્યા ભારતના પૂર્વ ક્રિકેટર અને 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય…
View More ધોનીએ યુવરાજસિંહને ટીમમાંથી બહાર કરવાનું કહ્યું ન હતુંપાંચ ધુરંધર ખેલાડીઓ T20 ઇન્ટરનેશનલમાંથી લેશે સંન્યાસ
બાબર આઝમ, સૂર્યકુમાર યાદવ, આદિલ રશીદ, ગ્લેન મેકસવેલ, મોહમ્મદ નબી નિવૃત્તિ તરફ ICC T20 વર્લ્ડકપ 2026 નું સમાપન ટીમ ઈન્ડિયા માટે ઐતિહાસિક રહ્યું, કારણ…
View More પાંચ ધુરંધર ખેલાડીઓ T20 ઇન્ટરનેશનલમાંથી લેશે સંન્યાસચાઇનીઝ તાઇપે સામે હાર થતાં ભારતીય ટીમ એએફસી મહિલા એશિયા કપમાંથી બહાર
ખરાબ ફોર્મમાં ચાલી રહેલી ભારતીય મહિલા ફૂટબોલ ટીમને કાલે અહીં એએફસી મહિલા એશિયન કપ ફૂટબોલ ટુર્નામેન્ટના ગ્રૂપ સ્ટેજની પોતાની અંતિમ મેચમાં ચાઇનીઝ તાઇપે સામે 1-3થી…
View More ચાઇનીઝ તાઇપે સામે હાર થતાં ભારતીય ટીમ એએફસી મહિલા એશિયા કપમાંથી બહારઅફઘાનિસ્તાન-શ્રીલંકા વચ્ચે રમાનારી છ મેચની સિરીઝ યુધ્ધના કારણે રદ
પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની અસર દરેક જગ્યાએ જોવા મળી રહી છે. ખાડી દેશમાં ચાલી રહેલા આ સૈન્ય ટકરાવના કારણે અફઘાનિસ્તાન અને શ્રીલંકા…
View More અફઘાનિસ્તાન-શ્રીલંકા વચ્ચે રમાનારી છ મેચની સિરીઝ યુધ્ધના કારણે રદહાર્દિક અને કૃણાલ પંડ્યા વચ્ચે નતાશાના કારણે અણબનાવ?
ટી20માં વિજય બાદ પોસ્ટ ન આવતા વધુ એકવાર ચર્ચા ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ દરમિયાન ન્યુઝીલેન્ડને 96 રને હરાવીને આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026ની…
View More હાર્દિક અને કૃણાલ પંડ્યા વચ્ચે નતાશાના કારણે અણબનાવ?