ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે કરાશે વહેંચણી, 2024ની વિજેતા ટીમને 125 કરોડ મળ્યા હતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે…
View More ટીમ ઈન્ડિયાને જેકપોટ, BCCI આપશે 131 કરોડનું ઈનામSports
ફાઈનલમાં 10માંથી 8 વિકેટ ગુજરાતી બોલરોની
હાર્દિક, બુમરાહ, અક્ષર પટેલ છવાયા 10મા ટી-20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમે ભાગ લીધો હતો અને રવિવારે અમદાવાદ માં ક્રિકેટ જગતના સૌથી મોટા સ્ટેડિયમના મેદાન…
View More ફાઈનલમાં 10માંથી 8 વિકેટ ગુજરાતી બોલરોનીમુંબઇમાં ટીમ ઇન્ડિયાની ભવ્ય વિજય પરેડ યોજાશે
આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026ની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવીને દેશભરમાં હોળી બાદ દિવાળી જેવો માહોલ સર્જી દીધો છે. આ બધા વચ્ચે મુંબઈમાં ટીમ ઈન્ડિયાની…
View More મુંબઇમાં ટીમ ઇન્ડિયાની ભવ્ય વિજય પરેડ યોજાશેICC ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર, ભારતના ચાર ખેલાડીઓને સ્થાન
સાહિબજાદા અને સંજુ સેમસનની ઓપનર તરીકે પસંદગી T20 વર્લ્ડ કપ 2026ના અંત પછી ICC એ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર…
View More ICC ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર, ભારતના ચાર ખેલાડીઓને સ્થાનT20માં વિશ્ર્વ વિજેતા બનવાની સાથે ભારતે તોડ્યા 18 રેકોર્ડ
આવી સિધ્ધિ મેળવનાર ટીમ ઇન્ડિયા એકમાત્ર ટીમ ટીમ ઈન્ડિયા ફરી એકવાર ટી-20 વર્લ્ડ કપની ચેમ્પિયન બની છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવ્યું…
View More T20માં વિશ્ર્વ વિજેતા બનવાની સાથે ભારતે તોડ્યા 18 રેકોર્ડT20 મહાસંગ્રામમાં ભારતનો વિજયઘોષ, એક નવા યુગના મંડાણ
ભારતે બે વર્ષથી પણ ઓછા સમયગાળામાં બીજો ટી-20 વર્લ્ડકપ જીતીને ઈતિહાસ રચી દીધો. સૂર્યકુમાર યાદવની ટીમ ઈન્ડિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી 20…
View More T20 મહાસંગ્રામમાં ભારતનો વિજયઘોષ, એક નવા યુગના મંડાણભારત ચેમ્પિયન બનતા ગુજરાત વિજયોત્સવના જશ્નમાં ડૂબ્યું
મધરાત્રે હજારો લોકો ઉજવણી માટે રસ્તા પર ઉતરી પડતા ઠેરઠેર ટ્રાફિક જામ રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત સહિતના શહેરોમાં વિજય સરઘસ નિકળ્યા ટી-20 વર્લ્ડકપમાં ભારત ચેમ્પિયન બનતા જ રાજકોટ…
View More ભારત ચેમ્પિયન બનતા ગુજરાત વિજયોત્સવના જશ્નમાં ડૂબ્યુંકિવિને કચડી ટીમ ઈન્ડિયા ત્રીજીવાર વિશ્ર્વ ચેમ્પિયન
T20ના ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડના બોલરોના છોતરા કાઢી નાખતા ભારતીય બેટબંકાઓ બેટ-બોલના જંગમાં ભારતનો ધુંવાધાર દેખાવ, એક તરફી મુકાબલામાં ન્યુઝીલેન્ડને 96 રને કચડયું અમદાવાદના મોદી સ્ટેડિયમમાં…
View More કિવિને કચડી ટીમ ઈન્ડિયા ત્રીજીવાર વિશ્ર્વ ચેમ્પિયનIPL-2026ની શરૂઆત 28મીથી? ત્રણ રાજ્યોની ચૂંટણી ઉપર આધાર
આઇપીએલ 2026ને લઈને ઘણાં દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. ત્યારે આઇપીએલને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન આઈપીએલ ક્યારે શરૂૂ થશે…
View More IPL-2026ની શરૂઆત 28મીથી? ત્રણ રાજ્યોની ચૂંટણી ઉપર આધારવિશ્ર્વ વિજેતા ટીમ ઈન્ડિયાને 27.50 કરોડનો જેકપોટ
ભારતીય ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં 96 રનથી શાનદાર વિજય મેળવ્યો હતો. ટાઇટલ મેચ પછી વિજેતા ભારત અને રનર્સ અપ ન્યૂઝીલેન્ડ પર…
View More વિશ્ર્વ વિજેતા ટીમ ઈન્ડિયાને 27.50 કરોડનો જેકપોટ