એશિયન લીજેન્ડ્સ લીગ 2026ની છઠ્ઠી મેચ ઇન્ડિયન રોયલ્સ અને પાકિસ્તાન પેન્થર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઇન્ડિયન ટીમે શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાન પેન્થર્સને બે વિકેટ…
View More એશિયન લીજેન્ડ્સ લીગમાં ભારતે પાકિસ્તાનને 2 વિકેટે ધૂળ ચડાવીSports
એશિયા કપ 2026 માટે ટીમ જાહેર, હરમનપ્રીત કેપ્ટન
ઇઈઈઈં દ્વારા આ મહિનાના અંતમાં શરૂૂ થવા જઈ રહેલા એશિયા કપ 2026 માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ…
View More એશિયા કપ 2026 માટે ટીમ જાહેર, હરમનપ્રીત કેપ્ટનભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા 39 મેડલ, બોક્સરોનું દમદાર પ્રદર્શન
ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2026ને કેટલીક મીઠી યાદો અને ઐતિહાસિક ક્ષણો સાથે વિદાય આપી હતી. ભારતે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 39 મેડલ જીત્યા હતા, જેમાં 13…
View More ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા 39 મેડલ, બોક્સરોનું દમદાર પ્રદર્શનબુમરાહ ફિટ, શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે
ભારતીય ક્રિકેટ ટીમ અને ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. બુમરાહ તાજેતરમાં ઈંગ્લેન્ડ…
View More બુમરાહ ફિટ, શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશેODI વર્લ્ડ કપમાં ધરખમ ફેરફાર, 14 ટીમો વચ્ચે 57 મેચ રમાશે
આઈસીસી વનડે વિશ્વકપ 2027 શરૂૂ થવામાં હજુ 15 મહિનાનો સમય બાકી છે. આ વખતે કુલ 14 ટીમો મેદાનમાં ઉતરશે. આઈસીસીએ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની…
View More ODI વર્લ્ડ કપમાં ધરખમ ફેરફાર, 14 ટીમો વચ્ચે 57 મેચ રમાશેએશિયન લિજેન્ડસ લીગમાં કાલે ભારત-પાકિસ્તાનનો મુકાબલો
એશિયન લિજેન્ડ્સ લીગ 2026ની શરૂૂઆત થઈ ગઈ છે અને ટુર્નામેન્ટમાં કુલ છ ટીમો ભાગ લઈ રહી છે. આ લીગમાં ભારત અને પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓ ફરી…
View More એશિયન લિજેન્ડસ લીગમાં કાલે ભારત-પાકિસ્તાનનો મુકાબલોજુડોમાં ભારતનો ડંકો: અસ્મિતા ડે અને હર્ષ સિંહે ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યો
જેવલિન થ્રોમાં નીરજ ચોપડાને સિલ્વર અને યશવીરને બ્રોન્ઝ મેડલ, 1500 મીટર દોડમાં તેજસ્વિન શંકરે જીત્યો બ્રોન્ઝ, CWGનો નવમો દિવસ ભારત માટે લકી સાબિત કોમનવેલ્થ ગેમ્સ…
View More જુડોમાં ભારતનો ડંકો: અસ્મિતા ડે અને હર્ષ સિંહે ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યોBCCI એક્શનમાં, ભારતીય ખેલાડીઓ હવે ઉંમરની છેતરપિંડી નહીં કરી શકે
ભારતીય ક્રિકેટમાં લાંબા સમયથી ચાલી આવતી અને યુવા તકોને હડપતી ’ઉંમરની છેતરપિંડી’ની ગંભીર સમસ્યા સામે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) એ હવે લાલ…
View More BCCI એક્શનમાં, ભારતીય ખેલાડીઓ હવે ઉંમરની છેતરપિંડી નહીં કરી શકે12 મેદાન પર રમાશે 2027 વર્લ્ડ કપની 57 મેચો
ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2027 ની તૈયારીઓ હવે તેજ થઈ ગઈ છે. ICC એ 30 જુલાઈના રોજ ટુર્નામેન્ટના 12 સત્તાવાર સ્થળોની જાહેરાત કરી. નોંધપાત્ર…
View More 12 મેદાન પર રમાશે 2027 વર્લ્ડ કપની 57 મેચોલવપ્રીતે સિલ્વર અને સીમાએ બ્રોન્ઝ જીત્યો, CWGમાં ભારત 10માં સ્થાને
લવપ્રીત સિંહે કોમનવેલ્થ ગેમ્સના આઠમા દિવસે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. જ્યારે, મહિલાઓની ડિસ્કસ થ્રો ઇવેન્ટમાં સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો. ગુરુવારે મોડી રાત્રે લવપ્રીતે પુરુષોની…
View More લવપ્રીતે સિલ્વર અને સીમાએ બ્રોન્ઝ જીત્યો, CWGમાં ભારત 10માં સ્થાને