હોકી ટીમના પાંચ, પેરા બેડમિન્ટનના ચાર સહિત 32 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે ભારતના 32 ખેલાડીઓને અર્જૂન એવોર્ડ મળશે. તેની જાહેરાત કરવામાં આવી છે. આ…
View More અર્જુન એવોર્ડ વિજેતાઓને મળશે 15 લાખSports
ડ્રેસિંગ રૂમ વિવાદ પછી ટીમ ઇન્ડિયાના કેપ્ટનપદે ‘મિસ્ટર ફિક્સ ઇટ’નો દાવો
સિડની ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂૂમનું વાતાવરણ પણ સારું નથી. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માના ઉત્તરાધિકારીને લઈને ભારે ઉત્તેજના છે. એવું કહેવામાં આવી રહ્યું છે…
View More ડ્રેસિંગ રૂમ વિવાદ પછી ટીમ ઇન્ડિયાના કેપ્ટનપદે ‘મિસ્ટર ફિક્સ ઇટ’નો દાવોખેલ મહાકુંભ અંતર્ગત બહુમાળી ભવનથી રેસકોર્સ ફરતે સાંજે રેલી
રમતવીરો માટે 100 એસટી બસની નિગમ દ્વારા વ્યવસ્થા: 71.30 લાખ ખેલાડીઓનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 4 જાન્યુઆરી ને શનિવારે રાજકોટથી ખેલ…
View More ખેલ મહાકુંભ અંતર્ગત બહુમાળી ભવનથી રેસકોર્સ ફરતે સાંજે રેલીમનુ ભાકર, ડી ગુકેશ સહિત આ 4 ખેલાડીઓને અપાશે ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, કેન્દ્ર સરકારે કરી જાહેરાત
પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે બે બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકરને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. તેની સાથે વિશ્વ ચેમ્પિયન ચેસ ખેલાડી ડી ગુકેશને…
View More મનુ ભાકર, ડી ગુકેશ સહિત આ 4 ખેલાડીઓને અપાશે ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, કેન્દ્ર સરકારે કરી જાહેરાતચેમ્પિયન ટ્રોફી પહેલાં ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી, બુમરાહ અને રોહિત નહીં રમે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટી20 મેચોની સીરીઝ 22 જાન્યુઆરીથી શરૂૂ થશે, ત્યારબાદ 6 ફેબ્રુઆરીથી 3 ઓડીઆઈ મેચ રમાશે. આ ઓડીઆઈ શ્રેણી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા…
View More ચેમ્પિયન ટ્રોફી પહેલાં ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી, બુમરાહ અને રોહિત નહીં રમેનામ બડે દર્શન છોટે: વિરાટ, રોહિત સ્વેચ્છાએ ન હટે તો માનભેર વિદાય આપો
મેલબોર્નમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં હાર સાથે ભારતીય ક્રિકેટ ટીમે વધુ એક નાલેશી નોંધાવી દીધી. જસપ્રિત બૂમરાહ અને મોહમ્મદ સિરાજની જબરદસ્ત બોલિંગના સહારે ભારતે બીજી ઈનિંગમાં…
View More નામ બડે દર્શન છોટે: વિરાટ, રોહિત સ્વેચ્છાએ ન હટે તો માનભેર વિદાય આપોમેલબોર્ન ટેસ્ટમાં બન્યા 8 રેકોર્ડ
નીતિશકુમાર, બુમરાહ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડના નામે રેકોર્ડ નોંધાયા રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણીની ચોથી ટેસ્ટ…
View More મેલબોર્ન ટેસ્ટમાં બન્યા 8 રેકોર્ડસિડનીમાં પાંચમી ટેસ્ટ બાદ રોહિત શર્મા સંન્યાસ લેશે?
શર્માની રમત ટેસ્ટ ક્રિકેટમાં સતત નીચે જઇ રહી છે ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું મન બનાવી લીધું છે. જો ભારત 2025…
View More સિડનીમાં પાંચમી ટેસ્ટ બાદ રોહિત શર્મા સંન્યાસ લેશે?મેલબોર્ન ટેસ્ટમાં ભારતની હારના પાયામાં વિરાટ, રોહિત, પંત, જાડેજા અને સિરાજ બેટ્સમેનનો સંપૂર્ણ ફ્લોપ શો, મોહમ્મદ સિરાજ પણ ન ચાલ્યો
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ચોથા ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 184 રનની કપળી હારનો સામનો કરવો પડ્યો. મેચમાં ટીમ ઈન્ડિયાને જીત માટે 340 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના…
View More મેલબોર્ન ટેસ્ટમાં ભારતની હારના પાયામાં વિરાટ, રોહિત, પંત, જાડેજા અને સિરાજ બેટ્સમેનનો સંપૂર્ણ ફ્લોપ શો, મોહમ્મદ સિરાજ પણ ન ચાલ્યોમને આ ટેક્નોલોજી અંગે ખબર નથી, હું શું કહું
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચોથી ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. જેમાં જે રીતે યશસ્વી આઉટ થયો હતો, તેની વિકેટ પર ઘણો…
View More મને આ ટેક્નોલોજી અંગે ખબર નથી, હું શું કહું