રાજકોટની વિકેટ એકદમ સરળ, અમે શ્રેણી જીતીશું : કેપ્ટન સ્મૃતિ મંધાના રાજકોટમાં જીત સાથે અમે શરૂઆત કરીશું : કેપ્ટન ગેબી લેવિસ ભારતીય ટીમના સુકાની સ્મૃતિ…
View More ભારત-આયર્લેન્ડ શ્રેણીનો કાલથી પ્રારંભ, બન્ને ટીમનો જીતનો હુંકારSports
ચેમ્પિયન ટ્રોફી પહેલાં મેદાનની હાલત સુધારવા પાક.ની દોડધામ
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઇમાં શરૂૂ થવા જઈ રહી છે. ઘણા અઠવાડિયાના વિવાદ બાદ આખરે ટૂર્નામેન્ટ પર છવાયેલા વાદળો સાફ થઈ…
View More ચેમ્પિયન ટ્રોફી પહેલાં મેદાનની હાલત સુધારવા પાક.ની દોડધામઈન્ટરનેશનલ ક્રિકેટને ન્યૂઝીલેન્ડના સ્ટાર માર્ટિન ગુપ્ટિલની અલવિદા
છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટમાં સંન્યાસ વા ફૂંકાયો છે. એક પછી એક દેશી-વિદેશી ખેલાડીઓ ક્રિકેટ જગતને અલવિદા કહી રહ્યાં છે. આ કડીમાં હવે એક મોટા…
View More ઈન્ટરનેશનલ ક્રિકેટને ન્યૂઝીલેન્ડના સ્ટાર માર્ટિન ગુપ્ટિલની અલવિદાચેમ્પિયન ટ્રોફીમાં રોહિત-વિરાટને લઈને અવઢવ, રાહુલ, શમી, જાડેજાનું પત્તું કપાશે
ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય વનડે ટીમના બેટિંગ બેકબોન હશે, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની પસંદગી કરવામાં આવશે…
View More ચેમ્પિયન ટ્રોફીમાં રોહિત-વિરાટને લઈને અવઢવ, રાહુલ, શમી, જાડેજાનું પત્તું કપાશેઇંગ્લેન્ડ સામેની વન-ડે અને ટી-20 શ્રેણીમાં મેદાનમાં ઉતરશે મોહમ્મદ શમી
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે ગુડ ન્યૂઝ આવ્યા છે, કારણ કે ટીમ ઈન્ડિયાને જે બોલરની જરૂૂર હતી તે હવે ફરી ટીમમાં પરત ફરવા માટે…
View More ઇંગ્લેન્ડ સામેની વન-ડે અને ટી-20 શ્રેણીમાં મેદાનમાં ઉતરશે મોહમ્મદ શમીગંભીરની કોચિંગમાં 6 માસમાં બન્યા 15 શરમજનક રેકોર્ડ
ભારતીય ક્રિકેટ ટીમે 2024 ની શરૂૂઆત જબરદસ્ત અંદાજમાં કરી હતી. તેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સીરિઝને 4-1થી પોતાના નામે કરી હતી. ત્યાર બાદ અમેરિકા-વેસ્ટઇન્ડીઝમાં…
View More ગંભીરની કોચિંગમાં 6 માસમાં બન્યા 15 શરમજનક રેકોર્ડભારતીય મહિલા ટીમનું આગમન, પ્રેક્ટિસનો પ્રારંભ
રાજકોટના ખંઢેરીમાં નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ વન-ડેની ચેમ્પિયનશિપ રમાવાની છે. સોમવારે બપોરે સાંજે આયર્લેન્ડની ટીમ રાજકોટ…
View More ભારતીય મહિલા ટીમનું આગમન, પ્રેક્ટિસનો પ્રારંભહાર્દિક પંડ્યા IPL-2025ની પ્રથમ મેચ નહીં રમી શકે
ધીમી ઓવર રેટના કારણે પ્રતિબંધ લાગ્યો છે હાર્દિક પંડ્યા આઇપીએલ-2025ની પ્રથમ મેચ નહીં રમે. હાર્દિક પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તે…
View More હાર્દિક પંડ્યા IPL-2025ની પ્રથમ મેચ નહીં રમી શકેજસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ સામેની સિરીઝ નહીં રમે ?
ઇજાના કારણે સિરીઝમાંથી બહાર થઇ શકે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આગામી સિરીઝ 22 જાન્યુઆરીથી શરૂૂ થવાની છે, પરંતુ તે પહેલાં જ ટીમ ઈન્ડિયા માટે એક…
View More જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ સામેની સિરીઝ નહીં રમે ?ભારત-આયર્લેન્ડની મહિલા ટીમનું રાજકોટમાં આગમન, 10મીથી 3 વનડે મેચની શ્રેણીનો પ્રારંભ
ટી-20 વર્લ્ડ કપ પછી બીસી સીઆઈ દ્વારા ભારતની મહિલા ટીમ માટે વધુ બે ટીમો સાથે શ્રેણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ડિસેમ્બર 2024માં વેસ્ટ ઈન્ડિઝ…
View More ભારત-આયર્લેન્ડની મહિલા ટીમનું રાજકોટમાં આગમન, 10મીથી 3 વનડે મેચની શ્રેણીનો પ્રારંભ