BCCIએ સમિતિના 5 પદો માટે અરજીઓ મંગાવી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની નવી જૂનિયર ક્રિકેટ પસંદગી સમિતિને એક નવી જવાબદારી સોંપવામાં આવશે. આ સમિતિ યુવા…
View More યુવા ક્રિકેટરોને ફિક્સિગં-ડ્રગ્સથી બચાવશે જુનિયર સિલેક્શન કમિટીSports
88.05 મીટરના થ્રો સાથે નીરજ ચોપડા ડાયમંડ લીગમાં બીજા સ્થાને
ભારતના ’ગોલ્ડન બોય’ નીરજ ચોપરાએ લુસાને ડાયમંડ લીગમાં સિઝનનો પોતાનો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો. આ સ્પર્ધામાં નીરજની ટક્કર શ્રીલંકાના રુમેશ તરંગા પથિરાગે સાથે થઈ અને તેઓ…
View More 88.05 મીટરના થ્રો સાથે નીરજ ચોપડા ડાયમંડ લીગમાં બીજા સ્થાનેપાકિસ્તાને ત્રીજી વખત બેટિંગ કરી હોત તો પણ હારી ગયું હોત
સલમાન અલી આગાની કેપ્ટન્સીમાં પાકિસ્તાન શુક્રવારે અહીં ઇંગ્લેન્ડ સામે સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ફક્ત ત્રણ દિવસમાં એક દાવ અને 103 રનથી હારી ગયું ત્યાર પછી સોશ્યલ…
View More પાકિસ્તાને ત્રીજી વખત બેટિંગ કરી હોત તો પણ હારી ગયું હોતશ્રીલંકાને ઘરઆંગણે ‘ક્લિન સ્વિપ’ના નિર્ધાર સાથે કાલે મેદાનમાં ઉતરશે ભારત
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બે મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી અને આખરી મેચ 23 ઓગસ્ટથી કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ગ્રાઉન્ડ ખાતે શરૂૂ થવા…
View More શ્રીલંકાને ઘરઆંગણે ‘ક્લિન સ્વિપ’ના નિર્ધાર સાથે કાલે મેદાનમાં ઉતરશે ભારતટીમ ઇન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પર ફરી સંકટ, બદલાઇ શકે છે તારીખો
ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પર ફરી એકવાર સંકટના વાદળો છવાઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) પ્રસ્તાવિત શેડ્યૂલ પર…
View More ટીમ ઇન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પર ફરી સંકટ, બદલાઇ શકે છે તારીખોબેડમિન્ટનની સિંગલ્સમાં ટ્રીસા-ગાયત્રી સેમિફાઇનલમાં, 15 વર્ષ બાદ ચંદ્રક પાક્કો
બેડ્મિન્ટનની સિંગલ્સમાં પી. વી. સિંધુ 2019માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી, પણ મહિલાઓની ડબલ્સમાં ભારત વર્લ્ડ ચેમ્પિયનશિપ નથી જીતી. જોકે ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે આ…
View More બેડમિન્ટનની સિંગલ્સમાં ટ્રીસા-ગાયત્રી સેમિફાઇનલમાં, 15 વર્ષ બાદ ચંદ્રક પાક્કોઅમ્પાયરે આઉટ આપ્યો પણ બેટ્સમેને ક્રિઝ છોડવાની ના પાડી
અહીં 13 દેશના વેટરન ક્રિકેટરો વચ્ચે ચાલી રહેલા ‘ઓવર-60 વર્લ્ડ કપ’માં ભારતનો ઇંગ્લેન્ડ સામેની મેચમાં આઠ રનથી પરાજય થયો હતો, પરંતુ આ પરિણામ કરતાં વધુ…
View More અમ્પાયરે આઉટ આપ્યો પણ બેટ્સમેને ક્રિઝ છોડવાની ના પાડીરવિવારથી દુલિપ ટ્રોફિ, વધુ એકવાર જોવા મળશે વૈભવ સૂર્યવંશીનો જલવો
વૈભવ સૂર્યવંશી ફરી એક વખત મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. આ વખત કડક પરીક્ષા લેવામાં આવશે. જે ફોર્મેટમાં તે ઉતરશે. તેમાં તેનું પ્રદર્શન અત્યાર સુધી…
View More રવિવારથી દુલિપ ટ્રોફિ, વધુ એકવાર જોવા મળશે વૈભવ સૂર્યવંશીનો જલવોપી.વી. સિંધુ અને આયુષ શેટ્ટીના પરાજયથી વર્લ્ડ બેડમિન્ટનમાં ભારતનું સિંગલ્સ સફર પુરું
BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026ના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓ માટે મિશ્ર પરિણામ રહ્યું. પીવી સિંધુ અને યુવા ખેલાડી આયુષ શેટ્ટી રાઉન્ડ ઓફ 16માં હારી જતાં…
View More પી.વી. સિંધુ અને આયુષ શેટ્ટીના પરાજયથી વર્લ્ડ બેડમિન્ટનમાં ભારતનું સિંગલ્સ સફર પુરુંBCCI અને મોહસીન નકવી ફરી ટ્રોફી માટે ટકરાશે? 28મીથી મહિલા એશિયા કપ
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષનો વ્યાપ સતત વધી રહ્યો છે. રાજકીય અને લશ્કરી સંબંધોમાં વર્ષોથી તણાવ અને સંઘર્ષો રહ્યા છે. રમતગમતની દુનિયામાં પણ…
View More BCCI અને મોહસીન નકવી ફરી ટ્રોફી માટે ટકરાશે? 28મીથી મહિલા એશિયા કપ