ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ગઇકાલે મેન્સ ટી-20 વર્લ્ડ કપ પહેલાંની વોર્મ-અપ મેચમાં 2024ના વિશ્વ કપના રનર-અપ સાઉથ આફ્રિકા એ એ જ વર્ષના ચેમ્પિયન ભારતના બેટ્સમેનોની…
View More વોર્મ અપ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને પરચો દેખાડ્યો, 30 રને વિજય વાવટોsports news
વર્લ્ડ કપમાં સ્થાન ન મળતાં હવે સ્ટીવ સ્મિથ પાકિસ્તાન લીગ રમશે
હરાજી પહેલાં જ ફ્રેન્ચાઈઝીએ સાઈન કર્યો ઑસ્ટ્રેલિયાનો પીઢ બેટ્સમેન સ્ટીવ સ્મિથ બહુ સારા ફોર્મમાં છે એમ છતાં તેને ટી-20 વર્લ્ડ કપ માટેની ઑસ્ટ્રેલિયન ટીમમાં ન…
View More વર્લ્ડ કપમાં સ્થાન ન મળતાં હવે સ્ટીવ સ્મિથ પાકિસ્તાન લીગ રમશેકોમેન્ટરી આપવી મુશ્કેલ કાર્ય, મને આંકડાઓ પણ યાદ નથી રહેતા : ધોની
ભારતના જ નહીં, સમગ્ર ક્રિકેટ જગતના સર્વશ્રેષ્ઠ કેપ્ટન-વિકેટકીપર-બેટ્સમેન તરીકે ઓળખાતો મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ ને બાદ કરતા ભાગ્યે…
View More કોમેન્ટરી આપવી મુશ્કેલ કાર્ય, મને આંકડાઓ પણ યાદ નથી રહેતા : ધોનીU-19માં અફઘાનિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયા ફાઇનલમાં, કાલે ઇંગ્લેન્ડ સામે આખરી મુકાબલો
હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાનને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી છે. હરારે…
View More U-19માં અફઘાનિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયા ફાઇનલમાં, કાલે ઇંગ્લેન્ડ સામે આખરી મુકાબલોઅંડર-19 સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 27 રને હરાવ્યું
આઈસીસી અંડર-19 વિશ્વ કપની પ્રથમ રોમાંચક સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 27 રનથી હરાવી દીધું છે. આ જીત સાથે ઇંગ્લેન્ડે ટૂર્નામેન્ટની ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.…
View More અંડર-19 સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 27 રને હરાવ્યુંWPLમાં કાલે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુર વચ્ચે ફાઇનલ જંગ
ગુજરાતને 8 વિકેટે હરાવી WPLના ઇતિહાસમાં ચોથી વખત ફાઇનલમાં પહોંચી દિલ્હી કેપિટલ્સ વિમેન્સ પ્રીમિયર લીગ 2026ના એલિમિનેટર મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું…
View More WPLમાં કાલે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુર વચ્ચે ફાઇનલ જંગજગદીશનની 49 બોલમાં સદી, તિલક વર્માની શાનદાર વાપસી
ટી-20 વર્લ્ડ કપ માટે રમાયેલી વોર્મ-અપ મેચમાં ભારતે યુએસએને 38 રનથી હરાવ્યું. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે એન. જગદીશને સદી ફટકારી હતી. વર્લ્ડ કપ પહેલા…
View More જગદીશનની 49 બોલમાં સદી, તિલક વર્માની શાનદાર વાપસીપાકિસ્તાન માટે વર્લ્ડ કપ પડકારરૂપ, ગ્રૂપ સ્ટેજની ત્રણેય મેચ જીતવી પડશે
પાકિસ્તાને ટી20 વર્લ્ડ કપ રમવાની તૈયારી બતાવી પરંતુ તેણે ભારત સામે મેચ રમવાનો ઈનકાર કરી દીધો છે, આવી સ્થિતિમાં પાકિસ્તાને પોતાને જ નુકસાન પહોંચાડ્યું છે,…
View More પાકિસ્તાન માટે વર્લ્ડ કપ પડકારરૂપ, ગ્રૂપ સ્ટેજની ત્રણેય મેચ જીતવી પડશેWPLના બે ટાઇટલ જીતનાર મુંબઇ ટૂર્નામેન્ટની બહાર, દિલ્હી પ્લે ઓફમાં
સાંજે 7-30થી ગુજરાત જાયન્ટસ- દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર ટાટા વિમેન્સ પ્રીમિયર લીગના ત્રણમાંથી બે ટાઈટલ જીતનાર હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની મુંબઈ ઇન્ડિયન ટીમ આ વખતે…
View More WPLના બે ટાઇટલ જીતનાર મુંબઇ ટૂર્નામેન્ટની બહાર, દિલ્હી પ્લે ઓફમાંક્રિકેટ જગતને ફટકો, ભારત-પાક. મેચ રદ થતા 4500 કરોડ સ્વાહા
જાહેરાતોની 300 કરોડની કમાણી ગુમાવશે, ટિકિટોનું રિફંડ આપવું પડશે, પીસીબીના ભંડોળ પર કાપ મૂકાશે ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો માત્ર રમત નથી…
View More ક્રિકેટ જગતને ફટકો, ભારત-પાક. મેચ રદ થતા 4500 કરોડ સ્વાહા