રાજસ્થાન રોયલ્સનો છ વિકેટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે વિજય યુવાન વયે લોકપ્રિયતાના શિખરો સર કરી રહેલા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ વધુ એક આક્રમક ઇનિંગ્સ રમતાં…
View More સૂર્યવંશીનો છગ્ગાનો વરસાદ, રાજસ્થાનનો વિજયનો ચોગ્ગોsports news
1 મેચમાં બોલરે લીધી 9 વિકેટ, 13 રનમાં આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ! ક્રિકેટ ઇતિહાસમાં પહેલી વાર થયું આવું
બીસીએ કાલાહારી મહિલા ટી20માં એક ચોંકાવનારી ઘટના જોવા મળી છે. આ મેચમાં એક ટીમ માત્ર 13 રનમાં આઉટ થઈ ગઈ. જેનું કારણ એક 21 વર્ષની…
View More 1 મેચમાં બોલરે લીધી 9 વિકેટ, 13 રનમાં આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ! ક્રિકેટ ઇતિહાસમાં પહેલી વાર થયું આવુંકોલકાતા સ્તબ્ધ, લખનઉ ગદગદ ! મુકુલ ચૌધરીના છેલ્લા બોલે લખનઉ સુપર જાયન્ટ્સે બાજી મારી
IPLમાં સતત બીજા દિવસે મેચનો રોમાંચ છેલ્લા બોલ સુધી પહોંચ્યો ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની મેચ નંબર 15 આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ…
View More કોલકાતા સ્તબ્ધ, લખનઉ ગદગદ ! મુકુલ ચૌધરીના છેલ્લા બોલે લખનઉ સુપર જાયન્ટ્સે બાજી મારીગમે તે ખેલાડી મેદાનમાં નહીં ઘુસી શકે, ડ્રિંકસ માટે અમ્પાયરની મંજૂરી ફરજિયાત
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની મેચો દરમિયાન મેદાન પર રમતની શિસ્ત જાળવી રાખવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કેટલાક નવા અને આકરા નિયમો…
View More ગમે તે ખેલાડી મેદાનમાં નહીં ઘુસી શકે, ડ્રિંકસ માટે અમ્પાયરની મંજૂરી ફરજિયાતફૂટબોલના ચાહક વૃધ્ધનું ચાલુ મેચે એટેકથી મોત
જર્મનીમાં ફૂટબોલ લીગ દરમિયાન ઘટના જર્મનીમાં આયન્ટ્રાક્ટ ફ્રેન્કફર્ટ નામની ફૂટબોલ ટીમના 87 વર્ષની ઉંમરના ચાહકનું સ્ટેડિયમમાં મેચ દરમ્યાન હૃદયરોગનો હુમલો આવ્યા બાદ અવસાન થયું હતું.…
View More ફૂટબોલના ચાહક વૃધ્ધનું ચાલુ મેચે એટેકથી મોતરોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે એક રને દિલ્હી કેપિટલ્સને હરાવ્યું
શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને જોસ બટલરની શાનદાર ફિફ્ટી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની 14મી મેચમાં ગઇકાલે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી…
View More રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે એક રને દિલ્હી કેપિટલ્સને હરાવ્યુંદારૂ પીને ગાડી ચલાવવા બદલ ડેવિડ વોર્નરની ધરપકડ
પીએસએલમાંથી બ્રેક લઇ સિડની ઇસ્ટરની ઉજવણી કરવા ગયા હતા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ અને વિવાદાસ્પદ ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર ફરી એકવાર મેદાન બહારની હરકતોને કારણે મુશ્કેલીમાં મુકાયા…
View More દારૂ પીને ગાડી ચલાવવા બદલ ડેવિડ વોર્નરની ધરપકડજયસ્વાલ-વૈભવની તોફાની બેટિંગ : મુંબઇને હરાવી રાજસ્થાનની જીતની હેટ્રીક
RR પોઇન્ટ ટેબલમાં નંબર વન, હાર્દિક પંડયાની મુંબઇ ઇન્ડિયન્સની બીજી હાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 13મી મેચમાં રાજસ્થાન રોયલ્સ એ પોતાનો દબદબો જાળવી રાખતા…
View More જયસ્વાલ-વૈભવની તોફાની બેટિંગ : મુંબઇને હરાવી રાજસ્થાનની જીતની હેટ્રીકમુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં કાલે રવિ શાસ્ત્રી સ્ટેન્ડનું અનાવરણ
મુંબઈ ક્રિકેટ અસોસિયેશન દ્વારા વાનખેડે સ્ટેડિયમમાં એક સ્ટેન્ડને રવિ શાસ્ત્રી નું નામ આપવામાં આવ્યું છે અને આવતીકાલેએ સ્ટેન્ડની નામકરણ વિધિ યોજાશે. સ્ટેડિયમના ત્રણ ગેટને ત્રણ…
View More મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં કાલે રવિ શાસ્ત્રી સ્ટેન્ડનું અનાવરણ11 વર્ષની ભારતીય મૂળની બોધના બ્રિટનની નંબર વન ચેસ ખેલાડી
વિશ્ર્વની ટોચની 100 મહિલા ચેસ રેન્કિંગમાં પ્રવેશ કર્યો ભારતીય મૂળની 11 વર્ષની બોધના શિવાનંદન બ્રિટનની નંબર વન મહિલા ચેસ ખેલાડી બની છે. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન…
View More 11 વર્ષની ભારતીય મૂળની બોધના બ્રિટનની નંબર વન ચેસ ખેલાડી